By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સલમાનને ધમકીના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પાલઘરમાં તપાસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સલમાનને ધમકીના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પાલઘરમાં તપાસ
GeneralMumbai

સલમાનને ધમકીના કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની પાલઘરમાં તપાસ

HM News
Last updated: 14/06/2022 7:43 AM
HM News
4 years ago
Share
SHARE

મુંબઈ : બોલીવૂડના સુપરસ્ટાર સલમાન ખાન અને તેના પિતા સલીમ ખાનને પત્ર દ્વારા મળેલ એક ધમકીના પ્રકરણમાં ત્રણ શકમંદની તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ-૧૨ની એક ટીમ પાલઘર પહોંચીગઈ હતી.આ ત્રણેય શકમંદો પાલગર જિલ્લાના વાડા વિસ્તારમાં રહી એક કંપનીમાં કામ કરી ચૂક્યા હોવાનું બહાર આવ્યા બાદ આ પ્રકરણની વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ અહીં આવ્યા હતા.પ્રાપ્ત વિગતાનુસાર ક્રાઈમ બ્રાન્ચના અધિકાપીઓએ વાડાની સાથે જ પાસેના કાસા વિસ્તારમાં પણ વધુ તપાસ કરી હતી.આ ઉપરાંત આ શકમંદો વિશે વધુ માહિતી મેળવવા માટે તેઓ જે કંપનીમાં ટૂંકા સમય માટે કામ કરતા હતા તે કંપનીના મેનેજમેન્ટ સાથે પણ સંપર્ક સાધી વિગત મેળવી હતી.વરિષ્ઠ અધિકારીઓ મુજબ આ એક ખૂબ જ સંવેદનશીલ બાબત હોઈ તેની વધુ તપાસ ચાલી રહી છે.તેથી આ બાબતે વધુ જાણકારી આપી શકાય તેમ નથી.સલમાન ખાનને મલેલી ધમકી બાદ પોલીસે સીસીટીવીના ફૂટેજ સ્કેન કર્યા હતા જેમાં ા શકમંદ નજરે પડયો હોવાનું કહેવાય છે.આ શકમંદે જ અહીં ચીઠી મૂકી હતી કે કેમ તેની પણ વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article 4થી લહેરનો સામનો કરવા 3 જમ્બો સેન્ટરો સજ્જ
Next Article 7વર્ષની બાળકીએ ટીવીમાં ગળાફાંસાનાં દૃશ્યનું અનુકરણ કરતાં મોત
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up