By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સિટી બેન્કનો બિઝનેસ ખરીદવા એક્સિસ બેન્કે ચૂકવવા પડશે 12,325 કરોડ રૂપિયા, જાણો કયાં સુધીનો છે સમય?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > સિટી બેન્કનો બિઝનેસ ખરીદવા એક્સિસ બેન્કે ચૂકવવા પડશે 12,325 કરોડ રૂપિયા, જાણો કયાં સુધીનો છે સમય?
BusinessGeneral

સિટી બેન્કનો બિઝનેસ ખરીદવા એક્સિસ બેન્કે ચૂકવવા પડશે 12,325 કરોડ રૂપિયા, જાણો કયાં સુધીનો છે સમય?

HM News
Last updated: 01/09/2022 8:02 AM
HM News
4 years ago
Share
SHARE

– સિટી બેન્ક ભારતમાં 1902થી મોજૂદ છે અને 1985થી કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં કામકાજ કરી રહી છે.ભારતમાં સિટી બેન્કની 35 શાખા છે અને કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં આશરે 4000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.સોદો પૂરો થયા બાદ આ તમામ સ્ટાફ એક્સિસ બેન્કનો હિસ્સો બની જશે…

અમદાવાદ : સિટી બેન્કનો ભારતીય બિઝનેસ ખરીદવા માટે એક્સિસ બેન્કે 12325 કરોડ રૂપિયાની રકમ ચૂકવવી પડશે.જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક ગાળામાં સિટી બેન્કને એક્સિસ બેન્ક આ રકમની ચૂકવણી કરી શકે છે.ચાલુ નાણાકીય વર્ષના અંત પહેલાં એક્સિસ બેન્ક સિટી બેન્કના રિટેલ બિઝનેસને ખરીદીને આ ડીલને અંતિમ રુપ આપવાની તૈયારીમાં છે.

આ બદલાવ બાદ હવે સિટી બેન્કના ગ્રાહક એક્સિસ બેન્કના ગ્રાહક બની ચૂક્યા છે.સિટી બેન્ક ભારતમાં 1902થી મોજૂદ છે અને 1985થી કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં કામકાજ કરી રહી છે.ભારતમાં સિટી બેન્કની 35 શાખા છે અને કન્ઝ્યુમર બેન્કિંગ બિઝનેસમાં આશરે 4000 કર્મચારીઓ કામ કરી રહ્યા છે.સોદો પૂરો થયા બાદ આ તમામ સ્ટાફ એક્સિસ બેન્કનો હિસ્સો બની જશે.આ વર્ષે માર્ચમાં સિટી બેન્કે પોતાના ભારતીય રિટેલ બિઝનેસને વેચવાની યોજના બનાવી હતી.ક્રેડિટ કાર્ડના મામલામાં સિટી બેન્ક માર્કેટશેર ગુમાવી રહી છે પણ એક્સિસ બેન્કનું કહેવું છે કે સ્ટાફના જોબ છોડવા અને કારોબારમાં મોજૂદ ગ્રાહકોને કારણે આ સ્થિતિ જોવા મળી રહી છે.જૂલાઈના છેલ્લા સપ્તાહમાં ભારતીય સ્પર્ધા પંચે એક્સિસ બેન્કના સિટી રિટેલ બિઝનેસ ખરીદવાના નિર્ણય પર મંજૂરીની મહોર લગાવી હતી.આ રીતે એક્સિસ બેન્ક દ્વારા સિટી બેન્કના રિટેલ બિઝનેસ ખરીદવાનો માર્ગ મોકળો થઈ ગયો હતો.

સિટી બેન્કે આ સોદામાં પોતાના ક્રેડિટ કાર્ડ અને સુરક્ષિત-અસુરક્ષિત લોન, વેલ્થ મેનેજમેન્ટ, પ્રાયવેટ બેન્ક અને રિટેલ ડિપોઝિટ બિઝનેસ વેચવા જઈ રહી છે.આ ડીલમાં સિટી કોર્પ ફાઈનાન્સ લિમિટેડનું વેચાણ પણ સામેલ છે.એક્સિસ બેન્કને સિટી બેન્કના 12 લાખ રિટેલ કસ્ટમર મળશે જેમાં, 40,000 વેલ્થ અને પ્રાયવેટ બેન્કિંગ ગ્રાહક છે.તેનાથી એક્સિસ બેન્કને અર્બન રિટેલ માર્કેટમાં હિસ્સેદારી વધારવામાં ઘણી મદદ મળશે.સિટી બેન્કની કાર્ડ બેલેન્સશીટમાં 57 ટકાના વાર્ષિક દરથી વૃદ્ધિ થઈ રહી છે જેમાં વધારાના 25 લાખ સિટી બેન્ક કાર્ડ મોજૂદ છે.સિટી બેન્કનો કાર્ડ બિઝનેસ દેશમાં મુખ્ય ત્રણ કંપનીઓના કારોબારમાં સામેલ છે.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article મોંઘવારી પર અંકુશ મેળવવા કેન્દ્રીય બેન્ક પર ભરોસો કરવાની સલાહ કેમ આપી રહ્યા છે રઘુરામ રાજન?
Next Article પિરામલ એન્ટરપ્રાઈઝ ડીમર્જર પ્લાનને મંજૂરી, જાણો શેરહોલ્ડર્સને શું ફાયદો થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

1 day ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

1 day ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

2 days ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up