By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુપ્રિમ કોર્ટમાં થઇ રહી છે સુનાવણી….
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સુપ્રિમ કોર્ટમાં થઇ રહી છે સુનાવણી….
GeneralNationalPolitics

સુપ્રિમ કોર્ટમાં થઇ રહી છે સુનાવણી….

HM News
Last updated: 19/03/2020 12:45 PM
HM News
6 years ago
Share
SHARE

મધ્ય પ્રદેશનું રાજકીય સંકટ જેમનું તેમ : કોર્ટ કહે છે, ફલોર ટેસ્ટ કરાવો… સ્પીકર કહે છે ૨ સપ્તાહ આપો

નવી દિલ્હી તા. ૧૯ :સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશમાં શકિત પરીક્ષણ મામલાને લઈને આજે ફરીથી સુનાવણી છે.ગઈકાલે થયેલી સુનાવણી દરમિયાન કોર્ટે બાગી ધારાસભ્યો સાથે જસ્ટિસની ચેમ્બરમાં મુલાકાત કરવાની રજૂઆતને ઠુકરાવતા કહ્યું કે,વિધાનસભા જવું કે ન જવું તે ધારાસભ્યો પર નિર્ભર છે પરંતુ તેમને બંધક બનાવીને ન રાખી શકાય.જસ્ટિસ ધનંજય વાય ચન્દ્રચૂડ અને ન્યાયમૂર્તિ હેમંત ગુપ્તાની પીઠે કોંગ્રેસના ૨૨ જેટલા બાગી ધારાસભ્યોના રાજીનામાના કારણે મધ્યપ્રદેશમાં ઉત્પન્ન રાજનૈતિક સંકટને લઈને દાખલ અરજીઓ પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી અને કહ્યું કે,તે વિધાનસભા દ્વારા આ નિર્ણય કરવા મામલે દખલ નહી કરે કોની પાસે સદનનો વિશ્વાસ છે પરંતુ તેણે એ સુનિશ્ચિત કરવાનું છે કે આ ૧૬ ધારાસભ્યો સ્વતંત્ર રુપથી પોતાના અધિકારનો ઉપયોગ કરે.પીઠે આ ધારાસભ્યો સાથે ચેમ્બરમાં મુલાકાત કરવાની વાતને એ કહેતા ફગાવી દીધી કે આવું કરવું યોગ્ય નહી હોય. સુપ્રીમ કોર્ટે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને ભાજપના ૯ જેટલા ધારાસભ્યો સાથે જ મધ્યપ્રદેશ કોંગ્રેસ ધારાસભ્ય દળની અરજીઓ પર સુનાવણી ગુરુવારના રોજ સવારે સાડા દસ વાગ્યા સુધી માટે સ્થગિત કરી દીધી છે.હવે આજે આ મામલે ફરીથી સુનાવણી છે.બાગી ધારાસભ્યોનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલ મનિંદર સિંહે કોર્ટને કહ્યું હતું કે, એ વાત ખોટી છે કે ધારાસભ્યોનું અપહરણ કરવામાં આવ્યું છે અને જબરદસ્તીના પણ તમામ આરોપો ખોટા છે.સિંહે કહ્યું કે, તેમણે પોતાની મરજીથી રાજીનામું આપ્યું છે.વિધાનસભા અધ્યક્ષને તેમના રાજીનામા સ્વીકારવા માટે નિર્દેશ આપવામાં આવ્યો.ભાજપે જોર આપતા કહ્યું કે,તે ૧૬ બાગી કોંગ્રેસ ધારાસભ્યોને લાવી શકે છે અને ચેમ્બરમાં જસ્ટિસ ચંદ્રચૂડ અને ગુપ્તા સામે રજૂ કરી શકે છે અને જસ્ટિસ ધારાસભ્યોના વિચારો વિશે માહિતી મેળવી શકે છે.કોર્ટમાં કોંગ્રેસ દ્વારા વકીલ દુષ્યંત દવેએ કહ્યું કે,આજે અમે એક ગજબ પ્રકારની સ્થિતિમાં છીએ.રાજયની જનતાએ કોંગ્રેસ પર વિશ્વાસ કર્યો છે.સૌથી મોટી પાર્ટી વિશ્વાસ મત એ દિવસે જીત્યો હતો.૧૮ મહિલા સ્થિર સરકાર કામ કરી રહી હતી.કોંગ્રેસે આગળ કહ્યું કે, સ્પીકરને એ દર્શાવવાનું રહેશે કે રાજીનામા સ્વૈચ્છિક છે કે નહી.દવેએ કહ્યું કે, ધારાસભ્યોને કીડનેપ કરવામાં આવ્યા છે.રાજયપાલે ફલોર ટેસ્ટનો જે આદેશ મોકલ્યો છે તે પૂર્ણ રીતે અસંવૈધાનિક છે.કોંગ્રેસે ગવર્નર પર સવાલ ઉઠાવતા તેમના પત્રનો હવાલો આપ્યો અને કહ્યું કે,ગવર્નર એવું કેવી રીતે કહી શકે છે અમારી પાસે બહુમત નથી જયારે બહુમત પરીક્ષણ પણ થયું નથી.કોઈપણ વિશ્વાસમત ૧૬ ધારાસભ્યોની ઉપસ્થિતિમાં થવો જોઈએ.જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, જયારે સ્પીકરે ૬ રાજીનામાનો સ્વીકાર કર્યો તો શું તેમણે તમામ ૨૨ ધારાસભ્યો પર પોતાના વિવેકનો ઉપયોગ કર્યો.આ મામલે દવેએ કહ્યું કે, આજે સૌથી મૂળભૂત મુદ્દો એ છે કે રાજયપાલ એક ફલોર ટેસ્ટ માટે કેવી રીતે નિર્દેશિત કરી શકે છે? તેઓ આ નક્કી ન કરી શકે.રાજીનામા પર નિર્ણય લેવા માટે રાજયપાલની કોઈ ભૂમિકા નથી.પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ દ્વારા મુકુલ રોહતગીએ તમામ બાગી ધારાસભ્યોને જસ્ટિસની ચેમ્બરમાં રજૂ કરવાનો પ્રસ્તાવ મૂકયો જેનો કોર્ટે અસ્વિકાર કર્યો હતો.તેમણે કહ્યું કે,વૈકલ્પિક ઉપાય અંતર્ગત કર્ણાટક હાઈકોર્ટના રજિસ્ટ્રાર જનરલ આજે આ બાગી ધારાસભ્યો સાથે મુલાકાત કરી શકે છે અને તમામ કાર્યવાહીનું વીડિયો રેકોર્ડિંગ કરી શકે છે.મુકુલ રોહતગીએ કહ્યું કે,કોંગ્રેસના ૨૨ ધારાસભ્યોના રાજીનામાં, જેમાંથી ૬ રાજીનામાનો સ્વિકાર કરવામાં આવ્યો છે.ત્યારે હવે રાજય સરકારને એક દિવસ પણ સત્ત્।ામાં ન રહેવા દેવી જોઈએ.રોહતગીએ આરોપ લગાવ્યો કે ૧૯૭૫માં ઈમરજન્સી લગાવીને લોકતંત્રની હત્યા કરનારી પાર્ટી હવે આંબેડકરના ઉચ્ચ સિદ્ઘાંતોના ઉદાહરણો આપી રહી છે.મધ્યપ્રદેશમાં મુખ્યમંત્રી આવાસ પર મુખ્યમંત્રી કમલનાથની અધ્યક્ષતામાં ગઈકાલે રાત્રે કોંગ્રેસ ધારાસભ્યોના દળની બેઠક થઈ હતી.આ બેઠકમાં બેંગ્લોર ભાજપ દ્વારા બંધક બનાવવામાં આવેલા કોંગ્રેસના ધારાસભ્યો સાથે મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના નેતાઓને કર્ણાટક પોલીસ દ્વારા તેમને મળતા રોકવામાં આવ્યા, અભદ્ર વ્યવહાર કરવામાં આવ્યો અને બળપૂર્વક એરેસ્ટ કરવામાં આવ્યાને લઈને સર્વસંમતિથી નિંદા પ્રસ્તાવ પારિત કરવામાં આવ્યો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ લીધો મોટો નિર્ણય : કર્મચારીઓ કરશે ઘરેથી કામ
Next Article DyCMના મતે આ જિલ્લામાં 2 વર્ષમાં 253 તળાવો ઊંડા કરાયા, 57.09 MCFT જળસંગ્રહ વધશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

4 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

4 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

4 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

4 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up