By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ લીધી નોંધ : 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ લીધી નોંધ : 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે
GeneralSurat

સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ લીધી નોંધ : 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે

HM News
Last updated: 19/07/2021 9:42 AM
HM News
5 years ago
Share
SHARE

– ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ

સુરત : શહેર માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મજુંર કરવામાં આવ્યા છે. વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ શહેરને ૫૯૦ નવા સી.સી.ટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે.રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર પોલીસ જવાનોને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરવામાં આવશે.શહેર પોલીસ માટે ૧૯૫૬ જેટલા માનવબળનો વધારો કરવામાં આવ્યો છે.શહેર પોલીસની ઉત્તમ કામગીરીની સરાહના કરી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સંગીન બનાવવા સારૂ મહેકમમાં વધારો કરવાની આવશ્યકતા પર સી.આર પાટીલે ભાર મુક્યો હતો.

ગૃહરાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અંગેની સમીક્ષા બેઠક તથા શહેર પોલીસના પુનઃગઠન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.પોલીસ કમિશનરના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં ગૃહમંત્રી પ્રદિંપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયના પોલીસ તંત્રની ઉત્તમ કામગીરીથી શાંતિ, સલામતી અને સુરક્ષાનું જતન થઇ રહ્યું હોવાથી આજે સમગ્ર દેશમાં ગુજરાત સુરક્ષાની દ્રષ્ટિએ અગ્રેસર રાજય બન્યું છે.સુરતએ ગુજરાતનું આર્થિક પાટનગર છે.અહી સમગ્ર દેશમાંથી આવીને લોકો વસવાટ કરી રહ્યા છે.ત્યારે સુરત શહેરના ઝડપી વિકાસ અને વસ્તીને ધ્યાને લઈ ગતવર્ષોમાં સાંસદઓ તથા ધારાસભ્યઓ દ્વારા નવા પોલીસ સ્ટેશનો તથા મેનપાવરની માંગણીઓ કરવામાં આવી હતી. જેનું સુખદ નિરાકરણ લાવવામાં આવ્યું છે.

મંત્રીએ જણાવ્યું કે, સુરત શહેરના ચોતરફી વિકાસને ધ્યાને રાખી આગામી દિવસોમાં સુરક્ષા વ્યવસ્થા સુદઢ કરવા માટે નવા પાંચ પોલીસ સ્ટેશનો મજુર કરવામાં આવ્યા છે.જેમાં વેસુ,સારોલી,અડાજણમાંથી પાલ પો.સ્ટેશન,અમરોલી પોલીસ સ્ટેશનમાંથી ઉત્રાણ,ખટોદરામાંથી અલથાણ પોલીસ સ્ટેશન નવા બનશે.નવા પોલીસ સ્ટેશનો મળવાથી પોલીસ સ્ટેશનો પરના ભારણમાં ઘટાડો થશે.લો એન્ડ ઓર્ડરની સ્થિતિ સારી રીતે થઈ શકશે.શહેરના મહેકમમાં વધારો કરીને નવા ૧૯૫૬ જેટલા ઉચ્ચ અધિકારીઓથી લઈ કોન્સ્ટેબલ સુધીના પોલીસ કર્મચારીઓના મહેકમમાં વધારો કર્યો છે.

સુરતમાં સેફ સીટી હેઠળ ૬૩૧ અને સ્માર્ટ સીટીમાં ૧૫૫ મળી કુલ ૭૮૬ સી.સી.ટીવી કેમેરા હતા.જેમાં આગામી દિવસોમાં વિશ્વાસ-૨ પ્રોજેકટ હેઠળ નવા ૫૯૦ સી.સી.ટીવી કેમેરા લગાવવાથી ૧૩૭૬ સી.સી.ટી.વી.કેમેરાથી શહેરને સજ્જ કરવામાં આવશે. સી.સી.ટીવીનું નેટવર્ક વર્ષ-૨૦૨૦-૨૧ અને ૨૦૨૧-૨૨ માટે ૨૧.૧૬ કરોડ મજુંર કરવામાં આવ્યા છે.વાહનો માટે ત્રણ કરોડ તથા ૧.૨૩ કરોડના ઈકવીટમેન્ટ માટે મજુર કરવામાં આવ્યા છે.મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ પોલીસ તંત્ર સ્માર્ટ અને શાર્પની સાથે ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થાય તે માટે રાજયભરમાં ૭૧ કરોડના ખર્ચે ૧૦ હજાર બોડી વોર્ન કેમેરાની ફાળવણી કરવામાં આવશે તેમ મંત્રીએ કહ્યું હતું.

સાંસદ સભ્ય અને પ્રદેશ ભાજક્ષ પક્ષ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, શહેરમાં પોલીસની ઉત્તમ કામગીરી થઈ રહી છે ત્યારે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સગીન બનાવવા સારૂ મહેકમમાં હજી વધારો કરવાની આવશ્યકતા છે. સુરત પોલીસ કમિશનર અજય તોમર વિગતો આપતા જણાવ્યું હતું કે, છેલ્લા વર્ષોમાં શહેરમાં હાઇએસ્ટ ગુનાઓમાંથી ૮૦ ટકા ડિટેકટ કરવામાં પોલીસે સફળતા મેળવી છે.કમિશનરએ પાવર ઓફ પ્રેઝન્ટેશન દ્વારા ગુના નિવારણ, ટ્રાફીક,મિકલત સંબધિ અટકાયતી પગલાઓ,પાસા હેઠળની કાર્યવાહી, પોલીસ કોવિડ હેલ્પલાઈન,સીનીયર સીટીઝનો માટે પોલીસનો માનવીય અભિગમ,ડ્રગ્સ ગાજાનો વેપલો કરતી આંતરરાજય ગેગો વિરૂધ્ધ કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી.

બેઠકમાં સાંસદ તથા ધારાસભ્યઓએ શહેરમાં વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારો છુટા પાડવા સહિતની રજુઆતો કરી હતી. આ બેઠકમાં સાંસદ સી.આર.પાટીલ, ધારાસભ્ય સર્વ મુકેશભાઈ પટેલ,વી.ડી.ઝાલાવડીયા,અરવિંદ રાણા,પ્રવિણ ધોધારી,કાંતિ બલર, વિવેકભાઈ પટેલ,હર્ષ સંધવી,સંગીતાબેન પાટીલ,પુર્ણેશભાઈ મોદી,ગૃહસચિવ નિપુણા તોરવણે,અધિક પોલીસ કમિશનરઓ તથા અન્ય ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

દિલ્હીના દ્વારકામાં 221 ફૂટ ઊંચો રાવણ તૈયાર, નિર્માણ પાછળ ₹45 લાખ સુધીનો ખર્ચ
દિવાળી પહેલાં ખાંડના ભાવમાં ભડકો : માત્ર 6 દિવસમાં 17% સુધીનો ઉછાળો
હાંસોટ-સુરત હાઇવે પર 42 ટન પ્લાય ભરેલી ટ્રક વરસાદી કાંસમાં પલટી, જાનહાનિ ટળી
મેરઠના ચકચારી બ્લૂ ડ્રમ હત્યાકાંડમાં મોટો ચુકાદો : મુસ્કાન રસ્તોગી અને સાહિલ શુક્લાને મૃત્યુદંડ
ઑસ્ટ્રેલિયામાં રસ્તાની વચ્ચે નમાજ પઢતી મહિલાને જીવલેણ અડફેટે લેનારો ડ્રાઇવર જેલની સજાથી બચી ગયો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રાજકોટમાં તપાસ કરી રહેલા RAWના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
Next Article ઇઝરાયેલ : Pegasus spyware બનાવનારા NSO ગ્રુપે પણ જાસૂસીના આરોપ ફગાવ્યા, આપ્યો આ જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

અજબ પ્રેમ કી ગજબ કહાની! રશિયન છોકરી બિહારી પ્રેમીને મળવા પરિવાર સાથે બિહાર પહોંચી

17 hours ago

કાનપુરમાં ભાજપના નેતાને બાથરૂમમાં પુરીને બુકાનીધારીઓ 50 લાખની લૂંટ કરી નાસી છૂટ્યા!

17 hours ago

સુરતની ખાનગી નવરાત્રિઓમાં ફૂડ સ્ટોલની તપાસ : 113 નમૂના લેવાયા, 43 સંચાલકોને નોટિસ

17 hours ago

સુરતના મહાપ્રભુનગરમાં ત્રણ મહિનાથી ગટર ઉભરાવવાની સમસ્યા,તપેલાં ડાઇંગના કારણે લોકો ત્રાહિમામ

18 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up