By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં પ્રેમ સંબંધની તકરારમાં નાની બહેન પર પરિણીત મોટી બહેનના પ્રેમીનું ફાયરિંગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં પ્રેમ સંબંધની તકરારમાં નાની બહેન પર પરિણીત મોટી બહેનના પ્રેમીનું ફાયરિંગ
GeneralSurat

સુરતમાં પ્રેમ સંબંધની તકરારમાં નાની બહેન પર પરિણીત મોટી બહેનના પ્રેમીનું ફાયરિંગ

HM News
Last updated: 03/04/2022 10:48 AM
HM News
4 years ago
Share
SHARE

સુરત : સુરતના ઉધના વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની હતી. મોટી બહેનના ઘરે આવેલી નાની બહેન પર પરિણીત મોટી બહેનના પ્રેમીએ ઝઘડો કરી ફાયરીંગ કર્યું હતું.પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.અત્રે ઉલ્લેખનિય છે કે, પ્રેમસંબંધ તોડી નાખવાનું કહેતા ઝઘડો થયો હતો.

સુરતમાં રહેતી યુવતી ઉધના ખાતે રહેતી તેની મોટી બહેનના ઘરે આવી હતી.તેની મોટી બહેનના લગ્ન થઇ ગયા છે.લગ્ન પહેલા તેની મોટી બહેનનો ભાઠેના ખાતે રહેતા અફરોઝ શેખ સાથે પ્રેમસંબંધ હતો.પરંતુ હાલમાં મોટી બહેન સબંધ રાખવા માગતી ન હતી.દરમિયાન અફરોઝ શેખ યુવતીના ઘરે આવ્યો હતો અને સબંધ ચાલુ રાખવા દબાણ કરતો હતો.ત્યારે નાની બહેનનો અફરોઝ સાથે ઝઘડો થયો હતો અને રોષે ભરાઈને અફરોઝે નાની બહેન પર ફાયરિંગ કરી દીધું હતું.જેમાં યુવતીને પગમાં ઈજા થતા તેને હોસ્પિટલ ખસેડી હતી.

બીજી તરફ આ બનાવને લઈને પોલીસ કાફલો દોડતો થઇ ગયો હતો.આ ઘટનામાં પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં આરોપી ભાઠેના ખાતે રહે છે અને તેનું નામ અફરોઝ ફિરોજ યુસુફ શેખ છે.પોલીસે તેની પાસેથી એક દેશી હાથ બનાવટની પિસ્ટલ તેમજ એક કાર્ટીઝ કબજે કર્યું છે અને તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચના પીઆઈ લલિત વેગડીયાએ જણાવ્યું હતું કે ઉધના વિસ્તારમાં રહેતી યુવતી અગાઉ ભેસ્તાન વિસ્તારમાં રહેતી હતી.તે વેળાએ આરોપી સાથે પ્રેમસંબંધ હતો.પરંતુ યુવતીના લગ્ન થઇ જતા પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો અને તે ઉધના ખાતે રહેવા માટે આવી ગઈ હતી.પરંતુ આરોપી જબરદસ્તી પ્રેમસંબંધ રાખવા દબાણ કરતો હતો.જેથી યુવતીની નાની બહેન તેણીના ઘરે આવી હોય તે યુવકને સમજાવતી હતી અને બંને વચ્ચે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં યુવકે ફાયરિગ કર્યું હતું.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સમગ્ર રાજ્યનો માલધારી સમાજ લડી લેવાના મૂડમાં, આવતીકાલથી પશુઓને સાથે રાખી રેલી અને આંદોલન કરશે
Next Article સુરતમાં તાપી નદી કિનારે ઝેરી દવા ગટગટાવી પ્રેમી યુગલે આપઘાત કરી લેતા ચકચાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up