By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, લિંબાયત વિસ્તારમાં મધરાત્રે એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, લિંબાયત વિસ્તારમાં મધરાત્રે એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા
GeneralSurat

સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત, લિંબાયત વિસ્તારમાં મધરાત્રે એક મિત્રએ બીજા મિત્રની કરી હત્યા

HM News
Last updated: 01/07/2021 11:21 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત: હાલ રાજ્યમાંથી અવાર-નવાર હત્યાના કિસ્સા સામે આવી રહ્યા છે.આ દરમિયાન સુરતના લિંબાયતના ક્રાંતિ નગર વિસ્તારમાં એક યુવાનનું ગળું કાપીને હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.અન્યના ઝઘડામા વચ્ચે પડેલા યુવાનને સમજાવવા જતા તેના જ મિત્ર સાથે બોલાચાલી થઇ હતી અને બાદમા વાત મારામારી સુધી પહોંચી ગઇ હતી. જેમા એક મિત્રએ બીજા મિત્ર પણ કાચની બોટલથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

સુરતના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે કાંતિનગર ખાતે એક યુવાનની કરપીણ હત્યા કરવામાં આવી હતી.આ વિસ્તારમાં રહેતો મુસ્તાક નામનો યુવાન તેના ઘર પાસે બેઠેલો હતો તે સમયે તેનો અન્ય એક મિત્ર આવ્યો હતો.બંને મિત્રો વચ્ચે કોઇ સામાન્ય બાબતે થયેલા ઝઘડાની અદાવત રાખીને હુમલો કરાયો હતો.જેમાં ઘટના સ્થળે જે યુવકનું મોત થયું હતું.

આ વિસ્તારના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે હત્યા થઈ ત્યાં જ જુગારધામ ચાલતુ હતું. એટલું જ નહીં પણ રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યૂ હોવા છતાં અનેક ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોવાની બાબતથી પોલીસ અજાણ હોવાનું સામે આવી રહ્યું છે. મુસ્તગીનના પરિવારે કહ્યું હતું કે અકસ્માત બાદ મુસ્તગીન કોઈ કામ કરતો ન હતો.કોઈની સાથે ઝગડો ન હતો.હત્યારો ઇલયાસ એનો મિત્ર જ હોવાનું સામે આવ્યું છે.હવે બસ ન્યાય મળે, અમે તો પુત્ર ગુમાવ્યો છે.

મિત્રને ગાળાગાળી કરતા જોતા મુસ્તગીન ત્યાં ગયો હતો અને મિલુને ગાળાગાળી ન કરતા તથા બંને વચ્ચે ના ઝઘડામા ન પડવા માટે કહ્યુ હતુ. મિત્ર મુસ્તગીનની આ વાત સાંભળતા જ મિલુને ગુસ્સો આવ્યો હતો.મિલુએ મુસ્તગીન સાથે ગાળાગાળી કરી હતી.બાદમા આ ગાળાગાળી મારામારી સુધી પહોંચી ગઇ હતી.જ્યા ગુસ્સે ભરાયેલા મિલુએ કાચની બોટલ તોડી તેના કાચ વડે મુસ્તગીન પર હુમલો કર્યો હતો.આ હુમલા બાદ મિલુ ત્યાંથી સભાગી છૂટ્યો હતો.બાદમા સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્ત હાલતમા મુસ્તગીનને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમા ખસેડ્યો હતો.જ્યા સારવાર દરમિયાન મુસ્તગીનનુ કરુણ મોત નિપજયુ હતુ.બીજી તરફર લીંબાયત પોલીસે મિલુ વિરુધ્ધ હત્યાનો ગુનોનોંધી તેની અટકાયત કરી હતી.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પુણે : ડૉક્ટર યુગલે કરી આત્મહત્યા, ડૉક્ટર્સ ડે પહેલા પત્ની અને બાદમાં પતિએ આપ્યો જીવ
Next Article ધર્માંતરણ કેસ : UP ATSના વડોદરામાં ધામા, ફંડિંગના આરોપી સલાઉદ્દીનના ઘર-ઓફિસમાં તપાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

3 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

3 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

3 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

3 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up