By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લામાં આજે મેધરાજાનું જોર ઘટયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > સુરત જિલ્લામાં આજે મેધરાજાનું જોર ઘટયું
GeneralSouth Gujarat

સુરત જિલ્લામાં આજે મેધરાજાનું જોર ઘટયું

HM News
Last updated: 14/07/2022 5:28 AM
HM News
4 years ago
Share
SHARE

બારડોલી : સુરત શહેર તથા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે જનજીવનને વ્યાપક અસર પહોચી છે. જો કે આજરોજ વરસાદનું જોર ઘટયું હતું.સવારના ૬.૦૦ થી સાંજના ૪.૦૦ વાગ્યા દરમિયાન સમગ્ર જિલ્લામાં વરસાદની વિગતો જોઈએ તો સૌથી વધુ મહુવા તાલુકામાં ૪૮ MM તથા સૌથી ઓછો ઓલપાડમાં એક MM વરસાદ નોંધાયો હતો.જયારે અન્ય તાલુકાઓના વરસાદ મિલીમીટરમાં જોઈએ તો,ઉમરપાડામાં ૧૭,માંડવીમાં ૩૦,માંગરોળમાં ૯,સુરત શહેરમાં ૮,માંગરોળમાં ૯,ચોર્યાસીમાં ૪,કામરેજમાં ૫ એમ.એમ.વરસાદ નોંધાયો હતો.

ત્રણ દિવસ દરમિયાન પડેલા વરસાદના કારણે જિલ્લામાં દિવાલો પડી જવાના બનાવો બન્યા હતા.જેમાં મહુવા તાલુકાના દેદવાસણ ખાતે સવારે ઝાડી ફળિયામાં ગુલાબભાઈના ઘરની એક બાજુની પાકી દિવાલ પડી ગઈ હતી.જો કે આ ઘટનામાં કોઈને ઈજા પહોચી ન હતી.અન્ય બનાવમાં દેદવાસણ ગામના રહેવાસી રેવાબેન ગમનભાઈ પટેલના ઘરની પાછળના ભાગે દિવાલ પડવાની ઘટના બની હતી.આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.ધોળીકુઈ ગામે નરેશભાઈ પટેલનું કાચુ મકાન ધરાશાયું થયું હતું.

જયારે તા.૧૨મીએ મહુવાના સાંબા ગામે રહેતા મોહનભાઈ બારોટનું કાચુ મકાન પડી જતા નુકશાન થયું હતું.માંગરોળ તાલુકાના મુખ્ય મથકે આવેલા રસ્તા પર રાત્રિના સમયે ઝાડ પડવાને કારણે રસ્તો બંધ થયો હતો.જેને તંત્ર દ્વારા જે.સી.બી.ની મદદથી તત્કાલ આ રસ્તાને પૂર્વવત કરાયો હતો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બારડોલીના ભુવાસણ ગામે બે મકાનોનો મોભનો હિસ્સો તૂટ્યો
Next Article ડાંગ જિલ્લામાં સતત ચાર દિવસથી સાંબેલાધાર વરસાદ ખાબકતા જળપ્રલય ની પરિસ્થિતિમાં ભારે ખાના ખરાબી સર્જાઈ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up