By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?
GeneralNational

સૌથી મોટો સવાલ : કેમ માફિયા અતીકને અમદાવાદથી પ્રયાગરાજ પ્લેન કે ટ્રેનમાં ન લઈ જવામાં આવ્યો ?

HM News
Last updated: 27/03/2023 10:24 AM
HM News
3 years ago
Share
SHARE

ઉત્તરપ્રદેશના માફિયા અને પ્રૂવ ધારાસભ્ય અને સાંસદ અતીક અહેમદ ઉપર હાલમાં કડક કાર્વાહી કરવામાં આવી રહી છે.ગુજરાતમાં તાજેતરમાં ચાલેલા ઓપરેશન જેલમાં માફિયા અતીક સહિત ઘણા મોટા આરોપીઓની તપાસ કરવામાં આવી હતી.
ત્યારબાદ ઉત્તરપ્રદેશ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી અને માફિયા અતીકને ગત રવિવારે અમદાવાદથી પ્રયાગરાજ જવા રવાના થઇ હતી જે હાલમાં રાજસ્થાન,મધ્યપ્રદેશ થઈ ઉત્તર પ્રદેશ પહોંચી ગયો છે.અમદાવાદથી પ્રયાગરાજનું અંતર ખૂબ જ લાંબુ છે અને માફિયા અતીકને રોડ માર્ગ દ્વારા પ્રયાગરાજ લઇ જવાયો હતો.આજે સોમવારે સવારે નવ વાગ્યે અતીકનો કાફલો ઝાંસી રિઝર્વ પોલીસ લાઇનમાં પહોંચ્યો હતો.પરંતુ એક પ્રશ્ન થાય કે માફિયા અતીકને કેમ પ્લેન કે ટ્રેનમાં ન લઇ જવાયો.

અતીકને આ કારણથી પ્લેન કે ટ્રેનમાં ન લઇ જવાયો

એવું માનવામાં આવે છે કે છેલ્લી ક્ષણે એક જ સમયે વધુ એર ટિકિટ ઉપલબ્ધ નહોતી થઈ અને અન્ય મુસાફરોને અસુવિધા ન થાય,તેથી અતિકને રોડમાર્ગ દ્વારા પ્રયાગરાજ લઇ જવામાં આવ્યો હતો.જણાવી દઈએ કે ઉત્તરપ્રદેશથી 75 પોલીસકર્મીની ટીમ આવી હતી.જેનું નેતૃત્વ DCP રેંકના અધિકારીએ કર્યું હતુ.તેમાં 6 ગાડીઓ સામેલ છે.આ સાથે ઉત્તરપ્રદેશ પોલીસ ગુજરાત આવી ત્યારે ખાસ પોલીસ સ્ટાફને ઇન્સાસ વન રાઇફલ આપવામાં આવી હતી.

અપહરણના ગુનામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ શક્ય છે

એડવોકેટ અમિત કુમાર સિંઘ જણાવે છે કે જો એવું સાબિત થાય છે કે આ ગુનો કાવતરા હેઠળ કરવામાં આવ્યો હતો,તો અન્ય આરોપીઓ પણ મુખ્ય આરોપીને જે સજા આપવામાં આવી છે તે જ સજાને હકદાર બનશે.ખંડણી માટે અપહરણના ગુનામાં આજીવન કેદ અથવા મૃત્યુદંડની સજા પણ શક્ય છે,આ કિસ્સામાં અન્ય આરોપીઓને પણ આ જ સજાને પાત્ર બની શકે છે.આથી જો તે દોષિત સાબિત થશે તો આજીવન કેદ કે મૃત્યુદંડ પણ થઇ શકે છે.

જાણો સમગ્ર મામલો

રાજુ પાલ મર્ડર કેસના સાક્ષી ઉમેશ પાલનું 2006માં અપહરણ કરવામાં આવ્યું હતું.જ્યારે 2007માં BSP સરકાર સત્તામાં આવી ત્યારે ઉમેશ પાલ વતી વધુ સહિત 11 લોકો વિરુદ્ધ ધુમાનગંજ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી હતી.આ કેસની સુનાવણી 23 માર્ચે પૂર્ણ થઈ ગઈ છે અને 28 માર્ચે ચુકાદો સંભળાવવામાં આવનાર છે.ચુકાદો શું આવશે તે અંગે કંઈ કહી શકાય તેમ નથી,પરંતુ નિષ્ણાતોનું કહેવું છે કે જો દોષી સાબિત થશે તો અતીક સહિત અન્ય આરોપીઓને આજીવન કેદની સજા થઈ શકે છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article USમાં ગૂજરાતી મૂળની દીકરીના હત્યાના કેસમાં આરોપીને 100 વર્ષની જેલ, જાણો શું હતી ઘટના
Next Article વૉશિંગ્ટનમાં વિરોધ-પ્રદર્શનનું કવરેજ કરી રહેલા ભારતીય પત્રકાર પર ખાલીસ્તાનીઓએ કર્યો હુમલો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up