By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો છે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો છે
GeneralInternational

સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો લઘુગ્રહ પૃથ્વીની નજીક આવી રહ્યો છે

HM News
Last updated: 30/12/2021 6:05 AM
HM News
4 years ago
Share
SHARE
  • નાસાએ 2017 AE3 ધરતી નજીકથી પસાર થવાની ચેતવણી આપી

વોશિંગ્ટનઅમેરિકન સ્પેસ એજન્સી નાસાએ ચેતવણી આપી છે કે એક વિશાળ લઘુગ્રહ બુધવારે ધરતીની બિલકુલ નજીકથી પસાર થશે.નાસાના વૈજ્ઞાનિકો આ એસ્ટરોઈડ પર નજર રાખી રહ્યા છે.વૈજ્ઞાનિકોએ આ લઘુગ્રહનું નામ 2017 AE3 રાખ્યું છે અને તે 75 હજાર કિ.મી.પ્રતિકલાકની ઝડપથી પૃથ્વીની કક્ષા તરફ આવી રહ્યો છે.આ લઘુગ્રહ 353 મીટર પહોળો છે અને તે પૃથ્વીથી 19 લાખ માઈલ (30.57 લાખ કિ.મી) નજીક આવે તેવી સંભાવના છે.

ધ સનના એક અહેવાલ મુજબ આ લઘુગ્રહ અમેરિકાના સ્ટેચ્યુ ઓફ લિબર્ટીથી ત્રણ ગણો મોટો છે.આ લઘુગ્રહ ભલે પૃથ્વીથી 19 લાખ માઈલના અંતરેથી પસાર થવાનો હોય પરંતુ આ અંતર તેમ છતા ઘણું નજીક હોવાનું માનવામાં આવે છે.નિષ્ણાતોનું માનવું છે કે જો આ લઘુગ્રહ પોતાનો માર્ગ બદલે છે અને તે પૃથ્વી સાથે ટકરાય છે તો તબાહી થવાની શક્યતા છે.એક અંદાજ મુજબ એસ્ટરોઈડ 2017 AE3 કોઈપણ ખતરો ઉભો કર્યા વગર પૃથ્વીની નજીકથી પસાર થશે.

પૃથ્વીની નજીકથી બે એસ્ટરોઈડ પસાર થયા

પૃથ્વીના ઈતિહાસમાં અત્યાર સુધીમાં ફક્ત બે એસ્ટરોઈડ નજીકથી પસાર થયા છે.એક એસ્ટરોઈડ 2020 QG જે દક્ષિણ હિન્દ મહાસાગરની ઉપર ઉક્ત 1,830 માઈલના અંતરથી પસાર થયો હતો.આ લઘુગ્રહ એટલો નાનો હતો કે તેનાથી પૃથ્વીને કોઈ ખતરો નહતો.બીજો લઘુગ્રહ 2020 VT4 હતો જે ગત વર્ષે નવેમ્બરમાં પૃથ્વીથી બિલકુલ નજીકના અંતરે પસાર થયો હતો.આ એસ્ટરોઈડ નુકશાન પહોંચાડવા માટે કદમાં ઘણા નાના હતા.જો કે વૈજ્ઞાનિકો મહાકાય એસ્ટોરોઈડના ખતરા સામે તૈયારીઓ કરી રહ્યા છે.

શું હોય છે એસ્ટરોઈડ?

એસ્ટરોઈડ એ ખડકો હોય છે જે કોઈ ગ્રહની જેમ સૂર્યની આસપાસ ફરે છે પરંતુ તે સૌર મંડળ (પ્લેનેટરી સિસ્ટમ)ના ગ્રહો કરતા ઘણા નાના હોય છે.આપણા સૌર મંડળમાં મોટાભાગના લઘુગ્રહ મંગળ અને ગુરુ (માર્સ અને જ્યુપીટર)ની કક્ષામાં એસ્ટરોઈડ બેલ્ટમાં રહેલા છે.આ ઉપરાંત અન્ય ગ્રહોની કક્ષામાં એસ્ટરોઈડ રહેલા હોય છે જે સૂર્યની ફરતે ચક્કર કાપે છે.સાડા ચાર અબજ વર્ષ પૂર્વે જ્યારે આપણું સૌર મંડળ બન્યું નહતું ત્યારે ગેસ અને ધૂળના આ વાદળો જે કોઈ ગ્રહનો આકાર ના લઈ શક્યા તે પાછળ રહી ગયા અને તે જ અત્યારે ખડકો અર્થાત લઘુગ્રહમાં તબદીલ થઈ ગયા.એટલા માટે જ તેમનો આકાર ગ્રહ જેવો ગોળ નથી.ક્યારેય પણ બે લઘુગ્રહ એક જેવા આકારના પણ નથી જોવા મળતા.

પૃથ્વી સાથે ટકરાઈ શકે તેવા 22 એસ્ટરોઈડ્સ છે

નાસાએ ખતરનાક એસ્ટરોઈડ્સની શ્રેણીમાં 22 લઘુગ્રહને રાખ્યા છે જે પૃથ્વી સાથે સંભવિત ટકરાઈ શકે છે.નાસાના મતે વૈજ્ઞાનિકો હાલમાં બે હાજરથી વધુ એસ્ટરોઈડ પર નજર રાખી રહ્યા છે.જો કે આગામી 100 વર્ષમાં 22 એવા એસ્ટરોઈડ્સ છે જે પૃથ્વી સાથે ટકરાય તેવી સંભાવના છે.

ખામેની ભૂગર્ભ બંકરમાં છુપાયા? કુરિયર મારફતે આપી રહ્યા છે ગુપ્ત આદેશો
ટ્રમ્પની નવી રાજકીય ચાલથી મુસ્લિમ દેશોમાં ખળભળાટ! પાકિસ્તાન-સાઉદી અરેબિયા ભરાયા!
બંગાળમાં ‘૩ડી’ નીતિનો ખોફ! સરહદ તરફ દોડ્યા ઘૂસણખોરો, બાંગ્લાદેશ બોર્ડર પર ઉમટી ભીડ
ડભોઈના ધારાસભ્ય અને બુટલેગરનો ફોટો કોર્ટમાં પહોંચતા ખળભળાટ, રાજકીય સાંઠગાંઠના ગંભીર આક્ષેપ
કર્ણાટકમાં સત્તા બદલાવના એંધાણ! દિલ્હી બેઠકમાં સિદ્ધારમૈયા-શિવકુમારના ભવિષ્ય પર મંથન
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઝારખંડમાં પેટ્રોલ-ડીઝલ 25 રૂપિયા સસ્તું થશે, કોને મળશે લાભ?
Next Article ઉત્તરપ્રદેશમાં તમામ પક્ષો સમયસર ચૂંટણી ઇચ્છે છે: ચૂંટણી પંચ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાતની મનપાઓમાં મેયરના નામ અટક્યા કેમ? અંદરની 4 મોટી રાજકીય વાત આવી સામે!

6 days ago

અલ-અક્સા મસ્જિદ પર અમેરિકા-ઇઝરાયલની ગુપ્ત યોજના? ત્રણ ધર્મોના કેન્દ્ર બનાવવાના દાવાથી ખળભળાટ

6 days ago

શાંતિ ચર્ચાઓ વચ્ચે ફરી ભડક્યું યુદ્ધ ઇઝરાયેલ, નેતન્યાહૂનો હિઝબુલ્લાહને કચડી નાંખવાનો આપ્યો આદેશ

6 days ago

‘કાંતારા’ વિવાદ બાદ રણવીર સિંહ ચામુંડેશ્વરી મંદિરે પહોંચ્યો, કોર્ટના આદેશથી માફી માંગી કરી વિશેષ પૂજા

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up