By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું
GeneralNational

હવે વોટ્સએપ કોલિંગ પણ સલામત નહીં, પોલીસ બધું જ સાંભળી શકશે, રાજકીય દુશ્મનો સામે નવું હથિયાર મળ્યું

HM News
Last updated: 22/10/2020 9:35 AM
HM News
6 years ago
Share
SHARE

ટેક્નોલોજીનો ઉપયોગ કરી ગુનો આચરનારાને પકડવાના ઓઠા હેઠળ હવે અમદાવાદ પોલીસે સામાન્ય નાગરિકની કનડગત અને કિન્નાખોરીનો માર્ગ મોકળો કરી દીધો છે.પોતાના ફોન કોલ્સનું રેકોર્ડિંગ થતું હોવાનો ભય ધરાવનારા રાજકીય નેતાઓ,કાર્યકરોથી માંડી સામાન્ય નાગરિકો માટે વોટ્સએપ કોલ જ એક માત્ર સલામત માધ્યમ હતું.જેમાં એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન થયેલું હોવાથી બે વ્યક્તિ વચ્ચે થયેલી ચેટિંગ કે કોલિંગ કોઈ ત્રીજી વ્યક્તિ જાણી શકતી નથી.

પરંતુ અમદાવાદ પોલીસના દાવા મુજબ દોઢ કરોડના ખર્ચે એવી સિસ્ટમ ડેવલપ કરી છે જેનાથી પોલીસને કોઈપણ વ્યક્તિના વોટ્સએપ ચેટ જ નહીં પણ વોટ્સએપ કોલિંગ, વીડિયો કોલિંગ સાંભળવા-જોવા-રેકોર્ડ કરવાનો બૈખોફ પરવાનો મળી જશે.આના માટે કોઈ જ કોર્ટ ઓર્ડરની પણ તેઓ તસ્દી લેશે નહીં.

આ સિસ્ટમ ડેવલપ કરવા પાછળનો પોલીસની સત્તાવાર દલીલ એવી છે કે,હાલ ગુનેગારો અત્યંત આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા હોવાથી તેમના સુધી પહોંચવામાં પોલીસના હાથ હેઠા પડે છે.આથી વોટ્સએપ મેસેજ,કોલિંગથી થતા ગુનાઓ,બેનામી કરોડો રૂપિયાના હવાલાઓ તેમજ તોડકાંડ જેવી ઘટનાઓ પર નજર રાખીને ગુનેગારો સુધી પહોંચી શકશે.

રાજકીય દુશ્મનો સામે સરકારને નવું હથિયાર મળ્યું

હવે પોલીસ કે રાજકીય નેતાઓ સાથે દુશ્માનવટ કરી તો ખેર નહીં.અત્યાર સુધીમાં પોલીસ લોકોની જાસૂસી કરવા ફોન ટેપિંગ કરતી હતી.પરંતુ વોટ્સએપ કોલિંગ ટેપ થઇ શકતા ન હતા.અમદાવાદ પોલીસે વોટ્સએપ કોલિંગ તેમજ મેસેજનો ડેટા સંગ્રહ કરી શકે તેવી સિસ્ટમ વિકસાવીને જાસૂસી કરવામાં પણ બે કદમ આગળ વધી છે.આ સિસ્ટમનો ક્યાં,કેવી રીતે અને કેટલી હદે દુરુપયોગ થશે તે તો આવનારા સમયમાં જ ખબર પડશે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતના નવા IAS અધિકારીઓને પેટાચૂંટણી પછી પ્રમોશન અપાશે
Next Article સુરતનાં જ્વેલર પર કાળી કમાણીના આક્ષેપ બાદ BJP નેતાના ઘરે ITના દરોડા, ફોન જપ્ત થતા ધરણા પર બેઠા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up