By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૧૪ વર્ષની પીડિતાને ખરીદી શરીરસુખ માણવા માગતા ૫૪ વર્ષના આરોપીને જામીન નહીઃ હાઇકોર્ટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ૧૪ વર્ષની પીડિતાને ખરીદી શરીરસુખ માણવા માગતા ૫૪ વર્ષના આરોપીને જામીન નહીઃ હાઇકોર્ટ
AhmedabadGeneralGujarat Now

૧૪ વર્ષની પીડિતાને ખરીદી શરીરસુખ માણવા માગતા ૫૪ વર્ષના આરોપીને જામીન નહીઃ હાઇકોર્ટ

HM News
Last updated: 04/03/2020 6:59 AM
HM News
6 years ago
Share
SHARE

ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન, રેપ અને પોકસોના ધારા હેઠળના ગુનેગારની જામીન અરજી હાઇકોર્ટે ફગાવી

અમદાવાદ, તા.૪: માત્ર ૧૩ વર્ષ ૧૧ મહિનાની સગીરાને રૂ.૧૫ હજારમાં ખરીદીને તેની સાથે શરીરસુખ માણવા માગતા ૫૪ વર્ષના આરોપીને નિયમિત જામીન પર મુકત કરવાની અરજી હાઇકોર્ટે ફગાવી કાઢી છે. સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાના ફરિયાદીને સુરતની પોકસો કોર્ટના વિશેષ ન્યાયાધીશે જામીન નહીં આપતાં તે  આદેશ સામે આરોપીએ હાઇકોર્ટમાં ઘા કરી હતી. હાઇકોર્ટમાં જસ્ટિસ એ.વાય.કોગ્જેએ ગુનાની ગંભીરતા અને પીડિતાના નિવેદનને ધ્યાનમાં લેતાં અરજદારને  જામીન આપવા માટેનો ઇનકાર કરી દીધો હતો. ઇમોરલ ટ્રાફિકિંગ, પોકસો અને રેપ અકીલા જેવા જદ્યન્ય ગુનાઓના આરોપીએ હાઇકોર્ટમાં નિયમિત જામીન મેળવવા અરજી કરી હતી. તેની રજૂઆત હતી કે, ‘પીડિતા અને તેની માતાના ૧૦-૨-૧૯થી પહેલાના જે નિવેદનો નોંધવામાં આવ્યા હતા એમાં અરજદારની ભૂમિકાનો કોઇ ઉલ્લેખ નથી અને તેની સાથે રેપ થયાનો પણ કોઇ ખુલાસો કરાયો નહોતો. તબીબી પુરાવા પણ રેપ થયાનું પુરવાર કરતા નથી. અરજદાર વિરુદ્ઘ પ્રિવેન્શન ઓફ ઇમોરલ કનિદૈ લાકિઅ ટ્રાફિક એકટ મુજબનો ગુનો બનતો હોવાનું પીડિતાના નિવેદન પરથી એકવાર માની લઇએ તો પણ રેપનો ગુનો તો બનતો જ નથી. આ કેસમાં જે મહિલાએ પીડિતાને  વેચી રૂપિયા લીધા હતા તે મુખ્ય આરોપી છે અને તેને જામીન આપવામાં આવ્યા છે. તેથી સમાનતાના ધોરણે આ કેસના અરજદાર આરોપીને પણ જામીન પર મુકત કરવાનો કરવામાં આવે.’ રાજય સરકાર તરફથી જામીનઅરજીનો વિરોધ કરતાં રજૂઆત કરવામાં આવી હતી કે, ‘પીડિતાની ઉંમર ગુનો બન્યો એ વખતે માત્ર ૧૩ વર્ષ ૧૧ મહિનાની હતી. શરૂઆતમાં તેની માતાએ નિવેદન આપ્યું હતું પરંતુ ત્યારબાદ પીડિતાએ પોતે તેની પર થયેલા ગુના અંગેનું નિવેદન આપ્યું હતું. જે ગુનાની ગંભીરતા અને આરોપીએ રેપ કર્યાનું પણ દર્શાવે છે.’ બંને પક્ષોને સાંભળ્યા બાદ જસ્ટિસ કોગ્જેએ નોંધ્યું હતું કે,શ્નપીડિતાએ જે નિવેદન આપ્યું છે એ સ્પષ્ટ રીતે દર્શાવે છે કે અરજદાર આરોપીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવાના પ્રયત્નો કર્યા હતા. આ માટે તેણે એક મહિલાને રૂપિયાની ચૂકવણી પણ કરી હતી. પરંતુ ત્યારબાદ પીડિતાએ પેટમાં દુઃખાવાની ફરિયાદ કરી તેમના સકંજામાંથી નાસી છૂટી હતી. તેથી આરોપીએ રૂપિયા ચૂકવ્યા હોવાથી પોતાની શારીરિક જરૂરિયાત માટે રૂપિયા લેનારી મહિલા સાથે શરીરસુખ માણ્યું હતું. પીડિતાના ૧૬૪ હેઠળના નિવેદન પરથી આરોપી વિરુદ્ઘ પુરતા પુરાવા જણાઇ આવે છે. પીડિતા તેના અગાઉના નિવેદનમાં રેપના ગુના વિશે કંઇ ખોલીને બોલી શકી નહોતી તે બાબતને અહીં વધુ મહત્ત્વ આપવા જેવું જણાતું નથી. તે ઉપરાંત પીડિતાને વેચનારી મહિલા મુખ્ય ગુનેગાર છે અને તેને જામીન આપ્યા હોવાથી અરજદાર આરોપીને પણ જામીન પર મુકત કરવો જોઇએ એવી દલીલ સ્વીકારી શકાય નહીં. કેમ કે મહિલાની ભૂમિકા રૂપિયા લેવા પુરતી હતી અને તેની સાથે પણ આરોપીએ જાતીય સુખ માણ્યું હતું. આ તમામ સંજોગોને જોતાં આરોપીને જામીન પર મુકત કરી શકાય નહીં.’ આ કેસમાં સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ગોથાણ ગામમાં રહેતા ૫૪ વર્ષના રમેશભાઇ ગજ્જર ઉપર ઇમોરલ ટ્રાફિક એકટ, પોકસો અને રેપ સહિતની ધારા હેઠળની ફરિયાદ થઇ છે. જેમાં એવા આક્ષેપ છે કે આરોપી પોતે પરિણીત હોવા છતાંય ૧૩ વર્ષ ૧૧ મહિનાની સગીરા સાથે શરીરસંબંધ બાંધવા સહઆરોપી મહિલા સાથે રૂ.૧૫૦૦૦માં સોદો કર્યો હતો. સગીરા સાથે સંભોગ કરવામાં નિષ્ફળ જતાં તેણે સહઆરોપી મહિલાની સાથે જાતીય સુખ માણ્યું હતું. આ આરોપી વિરુદ્ઘ ચાર્જશીટ પણ થઇ છે અને તેના વિરુદ્ઘ ગુનામાં સક્રિય ભાગ ભજવ્યો હોવાના પ્રાથમિક પુરાવા હોવાથી નીચલી અદાલતે તેને જામીન આપ્યા નહોતા. તેથી તેણે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જે અરજી પણ હાઇકોર્ટે ફગાવી દીધી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article હાઇકોર્ટમાં નવા ચાર ન્યાયમૂર્તિઓએ શપથ ગ્રહણ કર્યા છતાં પણ હાઇકોર્ટમાં પ૦ ટકા જજીસની જગ્યા ખાલી
Next Article રાજપીપળામાં હિન્દૂ જાગરણ મંચ દ્વારા લવ જેહાદ અને લેન્ડ જેહાદ મુદ્દે જિલ્લા કલેકટરને આવેદન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

6 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

6 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

6 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up