By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૩૦મી જૂન સુધીના રોકાણ, LIC, મેડિકલેમ પ્રીમિયમ ૨૦૧૯-૨૦ માટે મજરે લઇ શકાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Business > ૩૦મી જૂન સુધીના રોકાણ, LIC, મેડિકલેમ પ્રીમિયમ ૨૦૧૯-૨૦ માટે મજરે લઇ શકાશે
BusinessGeneralNational

૩૦મી જૂન સુધીના રોકાણ, LIC, મેડિકલેમ પ્રીમિયમ ૨૦૧૯-૨૦ માટે મજરે લઇ શકાશે

HM News
Last updated: 03/04/2020 9:01 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોનાને કારણે નાણામંત્રાલયે રોકાણો માટે ત્રણ મહિના માટે મુદ્દત વધારી : આવા રોકાણો ૩૧ માર્ચ, ૨૦૨૦ સુધી કર્યા હોવાનું માની લેવામાં આવશે

નવી દિલ્હી તા. ૩ : જે કરદાતાને નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં LIC પ્રીમિયમ, પોરટના રોકાણો, મ્યુચુઅલ ફંડ કે મેડિકલેમ અથવા ડોનેશનની રકમ મજરે લેવી હોય તેનું રોકાણ ૩૧મી માર્ચ, ૨૦૨૦ પહેલાં કરી દેવાનું હોય છે.જોકે,કોરોનાના કહેરને કારશે નાણાં મંત્રાલયે કરદાતાઓને ઇન્કમ ટેકસમાં મજરે લેવા માટે રોકાણ કરવાની કે પ્રીમિયમ ભરવાની મુદત વધારીને ૩૦મી જૂન કરી આપી છે.એટલે હવે ૩૦મી જૂન સુધી ભરેલા LIC પ્રીમિયમ,પોસ્ટના રોકાણો, મ્યુચ્યુઅલ ફંડ,મેડિકલેમ તથા ડોનેશનની રકમ નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં મજરે મળી શકશે.નાણા મંત્રાલય દ્વારા કરદાતાઓ માટે કરવામાં આવેલી મહત્ત્વની જાહેરાત અંગે માહિતી આપતા ટેકસ એડવાઈઝર પ્રમોદ પોપટે જણાવ્યું હતું કે સામાન્ય રીતે હિસાબી વર્ષ ૨૦૧૯-૨૦માં કોઈપણ કરદાતાએ જે પણ કોઈ રોકાણો મજરે લેવાના હોય તો તે રોકાણો કે જે-તે પ્રીમિયમની ચૂકવણી ૩૧મી માર્ય, ૨૦૨૦ પહેલાં કરી દેવાની હોય છે. દેશમાં લોકો LIC પ્રીમિયમ પીપીએફ કે પછી મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણના રૂ.દોઢ લાખ સુધી ઇન્કમ ટેકસમાં મજરેમળતા હોવાથી ૩૧મી માર્ચ સુધી રોકાણ કરતા હોય છે.ઇન્કમ ટેકસના કાયદા મુજબ મેડિકલેમના રૂ.૩૦ હજાર તથા ડોનેશનમાં આપવામાં આવેલી રકમ પણ ઇન્કમ ટેકસમાંથી મજરે મળી જતી હોયછે.તેથી લોકો માર્ચ મહિનામાં ટેકસ બચાવવા માટે ખાસ રોકાણ કરતા હોય છે.પ્રમોદ પોપટના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે કોરોના કહેરને લઈને માર્ચ મહિનામાં રોકાણકારો રોકાણ કરી શકયા નથી.નાણા મંત્રાલયે કરદાતાઓ માટે રોકાણ માટેની મુદત વધારીને ૩૦મી જૂન કરી આપી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ગુજરાતમાં ‘સદી’ તરફ ધસમસતો કોરોનાઃ નવા ૭, કુલ ૯૫ કેસ
Next Article ચીનમાં ફરી કોરોના : ૬ના મોત : ૩૫ કેસ : કુલ મૃત્યુઆંક ૩૩૧૮
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up