By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ૪ દિવસમાં બમણા કેસ : દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૨૦૦૦ ઉપર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ૪ દિવસમાં બમણા કેસ : દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૨૦૦૦ ઉપર
GeneralNational

૪ દિવસમાં બમણા કેસ : દેશમાં કોરોના પીડિતોની સંખ્યા ૨૦૦૦ ઉપર

HM News
Last updated: 02/04/2020 6:35 AM
HM News
6 years ago
Share
SHARE

તબલીગીના કાર્યક્રમથી દર્દી વધ્યા

નવી દિલ્હી તા. ૨ : કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. પાછલા ૪ દિવસમાં આ કેસનો આંકડો બમણો થઈ ગયો છે.માત્ર બુધવારે કોરોના વાયરસના ૪૫૦ કેસ સામે આવ્યા છે.એકલા તામિલનાડુમાં બુધવારે ૧૧૦ કેસ નોંધાયા છે.દેશમાં બુધવારે મોડી રાત્રે કુલ કેસનો આંકડો ૧૯૯૬ પહોંચી ગયો હતો.આ આંકડો ૪ દિવસ પહેલા ૧૦૦૦ હતો.મુંબઈમાં પાછલા ૨૪ કલાકમાં કોરોનાથી પીડિત ૬ લોકોના મોત થઈ ગયા છે,જયારે સ્થાનિક અધિકારીઓ માત્ર ૨દ્ગક પુષ્ટી કરી રહ્યા છે.મહારાષ્ટ્રમાં કુલ ૩૩ નવા કેસ બુધવારે બન્યા છે.રાજયમાં કોરોનાના કુલ કેસની સંખ્યા ૩૩૫ થઈ ગઈ છે,જે દેશમાં સૌથી વધુ છે.

જયારે દિલ્હીમાં એક જ દિવસમાં ૩૨ કેસ સામે આવ્યા છે.રાજસ્થાનમાં ૨૭,કેરળમાં ૨૪ અને મધ્યપ્રદેશમાં બુધવારે નવા ૨૦ કેસ સામે આવ્યા છે. દિલ્હીમાં દર્દીઓની મોડી સંખ્યાનું કારણ તામીલનાડુની જેમ જબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારા લોકો છે.તબલીગી જમાતના સભ્યોને દિલ્હીમાં અલગ-અલગ જગ્યાઓ પર કવોરન્ટીન કરવામાં આવ્યા છે.રાજધાનીમાં અત્યાર સુધીમાં ૧૫૨ કેસ સામે આવ્યા છે.અધિકારીઓને શંકા છે કે દિલ્હીમાં કેસ વધી શકે છે કારણ કે ૫૩૬ તબલીગી જમાતના સભ્યોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે.તેમને અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. ઓછોમાં ઓછા ૬ ડોકટર્સ પણ કોરોના પીડિત મળ્યા છે,તેઓ મોટાભાગે કોરોના પીડિતોના સંપર્કમાં આવ્યા છે અથવા તો વિદેશથી પરત ફર્યા છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દિલ્હીઃ તબલીગી જમાતના ‘જલ્સા’માં ર૦ રાજયોમાંથી ૧પ૦૦૦થી વધુ લોકો સામેલ હતા
Next Article કોરોના સામે લડાઈમાં અઝીમ પ્રેમજી ફાઉન્ડેશન અને વિપ્રો કરશે મોટી મદદ:1125 કરોડ ખર્ચ કરશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

5 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

7 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

7 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

7 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up