By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રશિયા-ઇરાન દ્વારા કોરોના રસીની ફોર્મ્યુલા ચોરવા બ્રિટનની સાઇટો હેક કરવા પ્રયાસ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > રશિયા-ઇરાન દ્વારા કોરોના રસીની ફોર્મ્યુલા ચોરવા બ્રિટનની સાઇટો હેક કરવા પ્રયાસ
Gujarat NowInternational

રશિયા-ઇરાન દ્વારા કોરોના રસીની ફોર્મ્યુલા ચોરવા બ્રિટનની સાઇટો હેક કરવા પ્રયાસ

HM News
Last updated: 04/05/2020 8:51 AM
HM News
6 years ago
Share
SHARE

લંડનઃ દુનિયાભરના વૈજ્ઞાનિકો આ સમયે કોરોના વાયરસની રોકથામ માટે વેકસીન કે દવા બનાવવામાં લાગ્યા છે.રશીયા અને ઇરાને કોરોનાના વેકસીનની ફોર્મ્યુલા મેળવવા બ્રિટન યુનિર્વસીટીઓની સાઇટ હેક કરવાની કોશિશ કરી છે.સુરક્ષા અને વ્હાઇટ હોલે ખુલાસો કર્યો કે યુનિર્વસીટીઓ અને વૈજ્ઞાનિક સુવિધાઓમાં ઇમેલ અને સર્વર સુધી પહોંચીને વાયરસથી લડવાના બ્રિટનના પ્રયાસોને જાણવા સાયબર હુમલાઓ કરવામાં આવી રહ્યા છે.જયારે અમેરીકી જાસુસી સાથે જોડાયેલ અધિકારીઓએ જણાવ્યુ કે રશીયા અને ઇરાન તેના લેબમાં વેકસીન બનાવવાને લઇને ચાલી રહેલ અકીલા રીર્સચ ઉપર નજર રાખવાની કોશીશ કરી રહયા છે.

એક અમેરીકી અધિકારીના જણાવ્યા મુજબ આ પ્રકારના સાયબર હુમલા ઉપર સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.જેની પાછળ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીનો હાથ હોઇ શકે છે.તેઓ જાણવા માંગે છે કે અમેરીકા અને બ્રિટનની લેબમાં રસી ઉપર શું કામ ચાલી રહયું છે.અમેરીકી વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ આ પ્રકારના સાયબર હુમલા કરવાવાળાઓને કડક શબ્દોમાં ચેતવણી આપી છે.

સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી
એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ
ગુજરાતમાં નવા જૂની થશે! પ્રદેશ પ્રમુખ અંગે સયુંકત પ્રેસ કોન્ફરન્સ બાદ પણ સસ્પેન્સન યથાવત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પ્રવાસી મજૂરો પાસેથી કોઇપણ ભાડું ન લેવામાં આવે : ઉદ્ધવ ઠાકરે
Next Article ભૂખ્યા-તરસ્યા મજૂરો પાસેથી રેલવે ભાડું વસૂલવું સરકારની કેવી નૈતિકતા ? : સાંસદ સુબ્રમણ્યમ સ્વામી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ખૈલયાઓની નવરાત્રી બગડી શકે ! હવામાન વિભાગ દ્વારા છેલ્લા ચાર દિવસ આ જિલ્લામાં વરસાદ અંગે આગાહી કરાઈ

6 months ago

ઇઝરાયલ વેસ્ટ બેન્ક પર કબજો નહીં કરી શકે : ડોનાલ્ડ ટ્રમ્પ મુસ્લિમ દેશોના દબાણમાં !

6 months ago

વડોદરા : યુનાઈટેડ વેના ગરબામાં યુગલે જાહેરમાં ચુંબન કરતા વાઈરલ વીડિયોને લઇ વિવાદ

6 months ago

હમાસ શસ્ત્રો મુકી દે અને સરકારને શરણે થાય : પેલેસ્ટાઇની પ્રમુખ અબ્બાસ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up