By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના વાયરસ : ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે રહસ્ય, જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > કોરોના વાયરસ : ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે રહસ્ય, જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ
GeneralInternational

કોરોના વાયરસ : ઈઝરાયેલની આ લેબ છે દુનિયા માટે રહસ્ય, જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ

HM News
Last updated: 05/05/2020 11:25 AM
HM News
6 years ago
Share
SHARE

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેન્નેટે દાવો કર્યો છે કે,તેમના દેશના વૈજ્ઞાનિકોએ આ મહામારીની રસી વિકસાવી લીધી છે.ઈઝરાયેલના જે અત્યાધુનિક ડિફેંસ બાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટે કોરોના વાયરસની રસી બનાવી છે,તે આખી દુનિયામાં એક અત્યંત ગુપ્ત માનવામાં આવે છે.આ ઈન્સ્ટીટ્યૂટની સુરક્ષા વ્યવસ્થા અત્યંત સઘન છે.જેના વચ્ચે તે દુનિયાની નજરોથી છુપાઈને જૈવિક અને રાસાયણિક હથિયારો તેમ જ તેનાથી બચવાના હથિયારો પણ વિકસીત કરતી હોવાનું માનવામાં આવે છે.

ડિફેંસ ઈન્સ્ટીટ્યૂટે કર્યો રસી વિકસાવવાનો દાવો

આ ડિફેંસ ઈન્સ્ટીટ્યૂટની સ્થાપના વર્ષ 1952માં પ્રોફેસર અને તત્કાલીન વડાપ્રધાનના વૈજ્ઞાનિક સલાહકાર અર્નેસ્ટ ડેવિડ બેર્ગમાને કરી હતી.આ ઈન્સ્ટીટ્યૂટને લઈને કહેવામાં આવે છે કે,તે તબિબિ વિજ્ઞાનની ટેક્નિકો અને સંક્રમણ બીમારીઓથી બચાવવા પર કામ કરે છે.ઈઝરાયેલમાં વેક્સીન અને દવા બનાવવાનું કામ પણ આ ઈન્સ્ટિટ્યૂટના માથે છે.હવે આ જ લેબમાં કોરોના વાયરસની રસી શોધવામાં આવી હોવાનો દાવો કરવામાં આવે છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીના જણાવ્યા પ્રમાણે આ રસી મોનોક્લોનલ રીતે કોરોના વાયરસ પર હુમલો કરે છે અને બિમાર લોકોના શરીરના અંદર જ કોરોના વાયરસનો ખાતમો કરી દે છે.

જૈવિક અને રાસાયણિક હથિયાર બનાવે છે આ ઈન્ટિટ્યૂટ

ઈઝરાયેલના ડિફેંસ વાયોલોજિકલ ઈન્સ્ટિટ્યૂટ દક્ષિણી તેલઅવિવથી 20 કિલોમીટર દૂર આવેલા નેસ જિઓનામાં છે.આ ઈન્સ્ટિટ્યૂટમાં 350થી પણ વધારે લોકો કામ કરે છે જેમાં 150 વૈજ્ઞાનિક છે.ઈઝરાયેલ માટે આ ઈન્સ્ટિટ્યૂટ કેટલુ મહત્વપૂર્ણ છે,તેનો અંદાજ એ વાત પરથી જ લગાવી શકાય કે,તે સીધુ વડાપ્રધાન બેંઝામિન નેતાન્યાહુને જ રિપોર્ટ કરે છે.કોઈ પણ સંકટમાં આ સરકારી એજંસીઓ સાથે મળીને કામ કરે છે.

જમીનની અંદર બનેલી લેબમાં બને છે મોસાદ માટે ખાસ કેમિકલ

ઈઝરાયેલના ડિફેંસ બાયોલોજીકલ ઈન્સ્ટીટ્યૂટ દુનિયાની સૌથી રહસ્યમય લેબમાંની એક માનવામાં આવે છે. માનવામાં આવે છે કે,તેમાં ઈઝરાય્યેલ જૈવિક અને કેમિકલ વેપન તથા આ પ્રકારના હુમલાથી બચવા માટેના હથિયાર વિકસીત કરે છે.આ ઉપરાંત અહીં ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા મોસાદ માટે ઝેર પણ વિકસીત કરવામાં આવે છે.આ ઝેરનો ઉપયોગ દુનિયાભરમાં ઈઝરાયેલી દુશ્મનોની હત્ય્યા માટે કરવામાં આવે છે.કહેવામાં આવે છે કે,આ ઘાતક ઝેર અને કેમિકલ વેપન બનાવવા માટે ઈઝરાયેલે જમીનના પેટાળમાં ઉંડે ઉંડે એક લેબ વિકસીત કરી છે. બ્રિટિશ ગુપ્તચર અધિકારી ગાર્ડન થોમસના જણાવ્યા પ્રમાણે ઈઝરાયેલની આ સિક્રેટ લેબ અત્યાધુનિક સુરક્ષા ઘેરમાં છે.આ ઈન્સ્ટિટ્યૂટની ચારેકોર કોંક્રિટની દિવાલ બનાવવામાં આવી છે. તેના પરથી કોઈ જ વિમાનને ઉડવાની પણ મંજુરી નથી આપવામાં આવી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Corona મામલે આવી સૌથી મોટી ખબર : આ દેશનો દાવો બનાવી લીધી છે વેક્સિન
Next Article સુરત રેલવે સ્ટેશનથી પ્રથમ ટ્રેન યુપી જવા માટે રવાના, 1200 શ્રમિકો મળ્યો લાભ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up