By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: કોરોના અમદાવાદની સબજેલમાં પહોંચ્યો, 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં જેલતંત્રમાં ફફડાટ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > કોરોના અમદાવાદની સબજેલમાં પહોંચ્યો, 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં જેલતંત્રમાં ફફડાટ
AhmedabadGeneral

કોરોના અમદાવાદની સબજેલમાં પહોંચ્યો, 14 કોરોના પોઝિટીવ કેસ નોંધાતાં જેલતંત્રમાં ફફડાટ

HM News
Last updated: 06/05/2020 12:30 PM
HM News
6 years ago
Share
SHARE

અમદાવાદની સાબરમતી જેલમાં અત્યાર સુધીમાં 14 કોરોના પોઝિટીવે કેસ નોંધાયા છે.જેમા 11 કેદીઓ અને 3 કર્મચારીઓના રિપોર્ટ પણ પોઝિટીવ આવ્યા છે.જેલના કુલ 378 કેદીઓ હાલ પેરોલ પર બહાર છે..અને તેઓ જ્યારે પેરોલનો સમય પૂર્ણ કરશે ત્યારે પરત ફરશે તો સંક્રમણ વધું ફેલાશે તેવી શક્યતા સેવાઈ રહી છે.ઉલ્લેખનિય છે કે કોરોનાને લઈને જેલમાં સેનેટાઈઝિંગ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.અને જેલમાં કોઈને ઈન્ફેકશન પણ નથી.પરંતુ બહારથી આવતા કેદીઓને કારણે જેલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે.

બહેરામપુરામાં ચાલીના 36 હજાર લોકોમાં ચિંતાનો માહોલ

દક્ષિણઝોનમાં જ બહેરામપુરા વોર્ડ છે.આ વોર્ડ ચાલીઓનું અને શ્રમજીવી વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.રમજાનપાર્ક,શકિસોસાયટી,ખોડિયારનગર,જેઠાલાલની ચાલી,દુધવાળી ચાલી,નારણદાસની ચાલી,રસુલ કડીયાની ચાલી,જીવણલાલની ચાલી આ તમામમાં અંદાજે 36 હજાર લોકો વસવાટ કરે છે.કોરોનાના સતત મળતા પોઝિટિવ કેસથી આ વસ્તીના રહીશો ચિંતિત છે.

મિલ્લતનગર,ગોરધનવાડી ટેકરા પર પોઝિટિવ કેસ

દક્ષિણઝોનમાં છેવાડાનો ભાગ એટલે મિલ્લતનગર અને ગોરધનવાડીના ટેકરાનો વિસ્તાર આ બંને વિસ્તારમાં અંદાજે દસ હજાર લોકો વસવાટ કરે છે.પોઝિટિવ કેસની સતત વધતી સંખ્યાથી લોકો મુંઝવણમાં છે.

મધ્યમાં ખાડિયા કોરોનામાં અટવાઈ પડયું

મધ્યઝોનમાં ખાડિયા એ જમાલપુર અને કાલુપુરની વચ્ચે કોરોનામાં અટવાઈ પડયુ છે.રોઝી સિનેમા સારંગપુર,ઢાલગરવાડ,માણેકચોક,કાંતોડિયાવાસ,ઢાળની પોળ,અફઝલખાનનો ટેકરો,દોલતખાના,રૂગનાથપુરા અને ભવાનપુરામાં થઈ વીસ હજારથી વધુ લોકો વસવાટ કરે છે.કોરોના કયારે જાય એની ચર્ચા લોકોમાં છે.

જમાલપુર મધ્યઝોનનું કોરોના એ.પી.સેન્ટર

જમાલપુરમાં મહાજનનો વંડો,પાંચ પીપળી,કાજીના ધાબાનો વિસ્તાર,કાચની મસ્જીદ,ભથિયારવાસ,મોટાબંબા,સિંધીવાડ આ તમામ વિસ્તારમાં વીસ હજારથી વધુ લોકો વસે છે.વસ્તીની ગીચતાએ અહીં કોરોનાના સંક્રમણને સતત વધાર્યુ છે.

દરિયાપુર-શાહપુરમાં મરકજનો ચેપ નડયો

દરીયાપુરમાં તંબુચોકી,કડવા પોળ,ચારવાડ,લક્ષ્‍મીચંદની ચાલી, બલુચાવાડ, ભંડેરીપોળ, માતાવાળી પોળમાં અંદાજે સત્તર હજાર અને શાહપુરમાં નાગોરીવાડ, શંકરભુવન, શાહપુર અડ્ડા, શાહપુર વડ, બહાઈ સેન્ટર, રંગીલા ચોકી, શકિતનગર, મારવાડીની ચાલી, આ તમામ વિસ્તારમાં 28 હજારથી વધુ લોકો વસવાટ કરે છે.આ વિસ્તારમાં મરકજથી આવેલાઓનો ેચેપ કોરોનાના કેસ વધવાનું કારણ બન્યો હોવાનુ અનુમાન આગળ કરાઈ રહ્યુ છે.

કાલુપુરમાં લોકડાઉનનો ચુસ્ત અમલ ન થયો

મોટી હમામ,નાની હમામ,નવતાડની પોળ,કાલુપુર ટાવર,પઠાણની ચાલી,નવી મહોલાતમાં મળી વીસ હજારથી વધુની વસ્તીને લોકડાઉનનો ચુસ્ત અમલ ન થવાથી કેસ વધારો સહન કરવો પડયો છે.

અસારવામાં ચાલીઓમાં સંક્રમણ ચિંતાજનક

અસારવામાં કડીયાની ચાલી,કલાપીનગર,એમ.એલ.એ.કવાટર્સ,અમૃત કેશવ,તલાવડી અને મેઘાણીનગરના કેટલાક ભાગમાં ચાલીઓમાં કોરોના સંક્રમણને લઈને સતત કેસ વધતા અંતે રેડ ઝોનમાં આ વિસ્તારને સામેલ કરાયો છે.કડીયાની ચાલીમાંથી વીસ થી વધુ પોઝિટિવ કેસ મળ્યા હતા.

સરસપુર ઉત્તરઝોનમાં નવુ હોટસ્પોટ બન્યું

કોરોનાથી સરસપુરમાં સૌથી વધુ પ્રભાવિત કુંભારની ચાલી,બોમ્બે હાઉસીંગ,ચંદુલાલની ચાલી,મેજીસ્ટ્રેટની ચાલી,મંગળ પ્રભાતના છાપરાં,સંજયનગર,પટેલમીલની ચાલી,લુહાર શેરી,સુરધારા અને સોનારીયા બ્લોકમાં વસ્તીની ગીચતાને લઈ કોરોનાના કેસ વધતા આ વિસ્તારને રેડઝોનમાં મુકવામાં આવ્યો છે.36 હજારથી વધુની વસ્તી આ વિસ્તારોમાં વસે છે.

ગોમતીપુરમાં સોશિયલ ડીસ્ટન્સ ન જળવાતા કેસ વધ્યા

પૂર્વઝોનમાં આવેલા ગોમતીપુરની સુવાપંખીની ચાલી,ગજાનંદની ચાલી,મગનકુંભારની ચાલી,સંતોકબા હોસ્પિટલની બાજુમાં,ડોકટરની ચાલી,વોરાની ચાલી વગેરેમાં દસ હજારથી ઉપરની વસ્તી વસવાટ કરે છે પરંતુ પાસ-પાસમાં એક દિવાલે રહેતા હોઈ સોશિયલ ડીસ્ટન્સ ન જળવાતા પોઝિટિવ કેસ ઝડપથી વધી રહ્યા છે.

ગુલબાઈ ટેકરા વિસ્તાર પશ્ચિમનું હોટ સ્પોટ

પશ્ચિમ અમદાવાદમાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં દસ હજાર લોકો વસવાટ કરે છે.અહીં જેમના મકાન છે એમના અન્ય વિસ્તારમાં પણ મકાન છે.મ્યુનિ.દ્વારા સર્વેલન્સમાં એક કેસ શોધી કાઢવામા આવ્યા બાદ અત્યાર સુધીમાં આ વસાહત અને અન્ય સોસાયટી સુધી કોરોનાનો ચેપ પ્રસરી ગયો છે.

ગ્લોબલ ટેરરિઝમ ઈન્ડેક્સ 2026 : આતંકવાદમાં પાકિસ્તાન પ્રથમ નંબરે, 2013 પછી સૌથી વધુ મૃત્યુ
જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article રિયાઝને ઠાર મરાયાની ઇનસાઇડ સ્ટોરી, ઘરમાં બનેલી સુરંગમાં જ સેનાએ બનાવી દીધી કબર
Next Article અમેરિકા અને ચીન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ, USના ફાઈટર જેટ્સ ગમે ત્યારે ઉડવા માટે તૈયાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત

4 months ago

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up