By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: વિકાસ દુબે એનકાઉન્ટર : ઘટનાસ્થળથી 20 કિમી દૂર મીડિયાના વાહનોને અટકાવી દેવાયા હતા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > વિકાસ દુબે એનકાઉન્ટર : ઘટનાસ્થળથી 20 કિમી દૂર મીડિયાના વાહનોને અટકાવી દેવાયા હતા
GeneralNational

વિકાસ દુબે એનકાઉન્ટર : ઘટનાસ્થળથી 20 કિમી દૂર મીડિયાના વાહનોને અટકાવી દેવાયા હતા

HM News
Last updated: 10/07/2020 7:42 AM
HM News
5 years ago
Share
SHARE

આજે સવારે જ્યારે વિકાસ દુબેને ઉજ્જૈનથી યુપી લાવવામાં આવતો હતો ત્યારે વિકાસ દુબે પોલીસ એન્કાઉન્ટરમાં ઠાર મરાયો છે.હવે આ ઘટના અંગે સતત નવી માહિતી સામે આવી રહી છે.તાજેતરમાં જાણવા મળ્યું છે કે એસડીએફના કાફલાની પાછળ આવતા મીડિયાના વાહનોને ઘટનાસ્થળથી 20 કિમી પહેલા અટકાવી દેવામાં આવ્યા હતા.

આ અંગે જાણવા મળી રહ્યું છે કે વિકાસ દુબેને જે વાહનમાં ઉજ્જૈનથી લઈ જવામાં આવી રહ્યો હતો તે ઝાંસી નજીક પહોંચ્યા ત્યારે વિકાસની કાર બદલી દેવામાં આવી હતી.વિકાસની કાર બદલાયા બાદ તેની પાછળ આવતા મીડિયા પર્સનને પણ અટકાવી દેવાયા હતા.જ્યારે મીડિયાએ પૂછ્યું કે આ કેમ કરવામાં આવી રહ્યું છે,ત્યારે પોલીસે કોઈ પ્રતિક્રિયા આપી નહીં,ફક્ત મીડિયાને ત્યાં જ રોકી દીધું હતું.આ ઘટનાના આશરે 10-15 મિનિટ પછી એવી માહિતી મળી હતી કે વિકાસ દુબેનું એન્કાઉન્ટર થયું છે.આ આખી ઘટના પછી અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે.સૌથી મોટો પ્રશ્નએ થાય છે કે પોલીસે મીડિયાને શા માટે સાથે આવવા ન દીધું અને ઘટનાસ્થળથી પહેલા જ રોકી દેવામાં આવ્યા.

સુરતના સલાબતપુરા વિસ્તારમાં વડાપાંવ અને અન્નુ ગેંગ વચ્ચે ગેંગવોર : તલવાર વડે કાંડા કાંપી નાંખતા ચકચાર મચી
MNSના કાર્યકરને મુંબ્રામાં નો-એન્ટ્રી
ફ્રી વેક્સીનેસનની જાહેરાત વચ્ચે દિલ્હીવાસીની આગ્રા-મેરઠ સુધી દોટ
ભરૂચ : BJP મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી રોષ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માગ
યમનના હૂતી વિદ્રોહીઓએ આ રીતે ‘ઇઝરાઇલી જહાજ’ કર્યું હાઇજેક : જુઓ વિડિઓ
Share This Article
Facebook Email Print
Previous Article EDએ યસ બેંકના સંસ્થાપક રાણા કપૂરની 1,400 કરોડની સંપત્તિ જપ્ત કરી
Next Article મિલકતનું ‘ચૂકવણું’ ન કરવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up