By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મિલકતનું ‘ચૂકવણું’ ન કરવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મિલકતનું ‘ચૂકવણું’ ન કરવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે!
GeneralNational

મિલકતનું ‘ચૂકવણું’ ન કરવાથી દસ્તાવેજ રદ ન થઇ શકે!

HM News
Last updated: 10/07/2020 7:47 AM
HM News
6 years ago
Share
SHARE

– વેચાણ કરાર મુજબ અધુરૂ ચુકવણાના કારણે દસ્તાવેજ રદ કરવો માટે બંધન કરતા નથી : સુપ્રિમ કોર્ટનો મહત્વનો ચુકાદો

મિલકત લે-વેચના સોદા સમયે થયેલી શરતના પાલન માટે થતા કરાર મુજબ પેમેન્ટ ન થયા તેવા સંજોગોમાં કોર્ટમાં દાદ માગવામાં આવે ત્યારે કરાર પાલન મુજબ વ્યવહાર ન હોવાથી દસ્તાવેજ રદ ગણવાની માગ થાય છે. ત્યારે આવા એક દાવામાં સુપ્રિમ કોર્ટે અધુરૂ પેમેન્ટના કારણે દસ્તાવેજ ન ગણી શકાય તેવો મહત્વનો હુકમ કર્યો છે.

મિલકત વેચાણ બાબતે થયેલા કરાર મુજબ પેમેન્ટ ન થતા અધુરા પેમેન્ટના કારણે કરાર પાલનમાં ચુક કર્યાનો આક્ષેપ કરી મિલકતનો દસ્તાવેજ રદ કરવા બાબતે સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચના જસ્ટીશ એલ.નાગેશ્ર્વરા રાવ અને જસ્ટીશ ઇન્દુ મલ્હોતરા દ્વારા થયેલી સુનાવણીમાં વિસ્તૃત અને મહત્વનો ચુકાદો આપી આવા સંજોગોમાં દસ્તાવેજ રદ ન થઇ શકે તેવું ઠરાવ્યું છે.

જમીન અને ફલેટ જેવી મિલકતના સોદા સમયે થયેલી સમજુતી અંગે લેખિતમાં કરાર કરી લેનાર અને વેચનાર બંધન કરતા હોવાનું પરસ પર સ્વીકારવામાં આવે છે અને બંને પક્ષને લેખિત થયેલી તમામ શરતો બંધન કરતા હોવાનું સ્વીકારી પાલન કરવા સહમત થતા હોય છે. આમ છતાં સમય અને સંજોગોના કારણે કરાર થયા મુજબની શરતનું પાલન કરવામાં ચુક થતી હોય ત્યારે દસ્તાવ જ લખી આપનાર કરાર પાલન માટેનો અદાલતમાં દાવો દાખલ કરી પોતાને મળેલી લેખિતમાં ખાતરી મુજબ દસ્તાવેજ રદ કરવા માગ કરે છે.

પરંતુ આવા સંજોગોમાં મિલકત લેનાર શા માટે નક્કી થયા મુજબનું પેમેન્ટ કરી શકતો નથી તે અંગે વિચારવું જરૂ રી બને છે અને મિલકત ખરીદી માટે તેને ચુકવણું કર્યુ છે પરંતુ સમય મર્યાદામાં પુરતું ચુકવણું ન થતા અધુરા પેમેન્ટના કારણે દસ્તાવેજ રદ ન કરવા માટે બચાવ થતો હોય છે.

આવા જ એક કેસની સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચમાં નીકળેલી સુનાવણીમાં જસ્ટીશ એલ.નાગેશ્ર્વરા રાવ અને ઇન્દુ મલ્હોત્રાએ મિલકતનો દસ્તાવેજ રદ કરવો અયોગ્ય ઠરાવી છે.મિલકત ખરીદ-વેચાણ સમયે ભાવ નક્કી થયો હોય અને તેનું જો ચુકવણું ન થાય જેની સામે જરૂરી દસ્તાવેજો આપવામાં આવ્યા હોય તો વેચાણ પણ શકય બની શકે છે.અને તેનું ટાઇલ ટ્રાન્સફરીને સોપવામાં આવે છે.

નિરધારિત રકમનું ચુકવણું જો પુર્ણ ન થયું હોય તો વેચાણ કરવા માટેના સમય મર્યાદામાં કોઇ પણ પ્રકારનો ફેર બદલ થતો નથી અને તેની મર્યાદામાં કોઇ બદલાવ આપતો નથી કોઇ પણ મિલકતનું ટાઇટલ આપી દેવામાં આવ્યું હોય અને તેની સામે જ્યારે વેચાણ કિમંતની ભરપાઇ ન થઇ હોય છતાં પણ વેચાણને રદ કરી શકાતું નથી તેમ સુપ્રિમ કોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા ઠરાવવામાં આવ્યું છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વિકાસ દુબે એનકાઉન્ટર : ઘટનાસ્થળથી 20 કિમી દૂર મીડિયાના વાહનોને અટકાવી દેવાયા હતા
Next Article નવસારી/ દારૂની મહેફિલ માણતા 14 નબીરા ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

1 week ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

1 week ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

1 week ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up