By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 3000 સૈનિકો સાથે 90 ફાઈટર જેટ અમેરિકન યુદ્ધ જહાજ આંદામાન પહોંચ્યું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > 3000 સૈનિકો સાથે 90 ફાઈટર જેટ અમેરિકન યુદ્ધ જહાજ આંદામાન પહોંચ્યું
GeneralInternational

3000 સૈનિકો સાથે 90 ફાઈટર જેટ અમેરિકન યુદ્ધ જહાજ આંદામાન પહોંચ્યું

HM News
Last updated: 20/07/2020 8:09 AM
HM News
6 years ago
Share
SHARE

નવી દિલ્હી : ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદે ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતના મિત્ર રાષ્ટ્ર અમેરિકાએ ચીનને ચોમેરથી ઘેરવાનું શરૂ કર્યું છે.અમેરિકાએ દક્ષિણ ચીન સમુદ્રથી લઈને હિન્દ મહાસાગર સુધી તેના યુદ્ધ જહાજની ગતિવિધીઓ વધારી દીધી છે.

દક્ષિણ ચીન સમુદ્રમાં તાઈવાન અને જાપાન જેવા મિત્ર રાષ્ટ્રો સાથે યુદ્ધાભ્યાસ પૂરો કર્યા પછી અમેરિકન નૌકાદળના સાતમા બેડામાં સામેલ એરક્રાફ્ટ કેરીયર યુએસએસ નિમિત્ઝ હવે 90 ફાઈટર જેટ અને 3,000થી વધુ સૈનિકો સાથે આંદામાન અને નિકોબાર ટાપુઓ નજીક પહોંચી ગયું છે.આ ક્ષેત્રમાં ભારતીય નૌકાદળ અગાઉથી જ યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે.

દક્ષિણ ચીન સમુદ્ર પર પોતાનો એકાિધકાર હોવાનો દાવો કરનારા ચીને તાજેતરના સમયમાં હિન્દ મહાસાગરમાં પણ તેની ગતિવિધીઓ વધારી હતી.જોકે,હવે હિન્દ મહાસાગરમાં તેની ગતિવીધીઓ પર અંકુશ મુકવા માટે અમેરિકાએ તેના ત્રણ એરક્રાફ્ટ કેરિયર્સને આ વિસ્તારમાં ગોઠવ્યા છે.

હાલમાં તેમાંથી એક યુએસએસ રોનાલ્ડ રીગન દક્ષિણ ચીન સમુદ્રમાં છે જ્યારે યુએએસએસ થિયોડર રૂઝવેલ્ટ ફિલિપીન સાગરની આજુબાજુ ગોઠવાયેલું છે.અમેરિકાની આ પ્રકારની આક્રમક ગતિવિધીઓથી રઘવાયું બનેલું ચીન વારંવાર યુદ્ધની ધમકીઓ આપી રહ્યું છે.

અમેરિકાના સુપર કેરિયર્સમાં યુએસએસ નિમિત્ઝને ખૂબ જ શક્તિશાળી મનાય છે.પરમાણુ શક્તિથી ચાલતા આ એરક્રાફ્ટ કેરિયરને અમેરિકન નૌકાદળમાં 3જી મે 1975ના રોજ સામેલ કરવામાં આવ્યું હતું. આ કેરિયર સ્ટ્રાઈક ગૂ્રપ 11નું અંગ છે,જે આપબળે અનેક દેશોને બરબાદ કરવાની શક્તિ ધરાવે છે.

332 મીટર લાંબા આ એરક્રાફ્ટ કેરિયર પર 90 ફાઈટર વિમાન અને હેલિકોપ્ટર્સ ઉપરાંત નૌકાદળના 3,000 જેટલા સૈનિકો નિયુક્ત હોય છે.ભારત સાથે અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા હિન્દ મહાસાગરમાં ચીનને ઘેરવા માટે તૈયાર બેઠા છે.હવે જો ચીન કોઈ પણ દુસાહસ કરશે તો તેણે માઠા પરિણામ ભોગવવા પડશે.

ચીન મોટાભાગે હિન્દ મહાસાગર મારફત ખાડી અને આફ્રિકન દેશો સાથે વેપાર કરી રહ્યુ છે.ચીનની મોટાભાગની ઊર્જા આયાતો આ જ માર્ગેથી આવે છે.ભારતીય નૌકાદળ આ રૂટ બ્લોક કરી દે તો ચીને ક્રૂડ સહિત અનેક વસ્તુઓની અછતનો સામનો કરવો પડી શકે છે.એવામાં ચીન આ રસ્તે કોઈ આયાત-નિકાસ કરી શકશે નહીં.

ચીન સાથે ચાલતા તણાવ વચ્ચે ભારત પણ અંદામાન નિકોબાર ટાપુઓ પાસે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે.તેમાં વિધ્વંસક યુદ્ધપોત,પેટ્રોલ એરક્રાફ્ટ અને સબમરીનનો સમાવેશ થાય છે.આ સિવાય સબમરીન શોધતા અને વિનાશક હારપૂન બ્લોક મિસાઈલથી સજ્જ એરક્રાફ્ટ પોસેઈડન-8આઈ,એમકે-54 લાઈટવેઈટ ટોરપીડોઝ વગેરે પણ આ ડ્રિલનો એક ભાગ છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article બેંગ્લોરમાં કોરોનાનો કહેર : અંતિમ સંસ્કાર માટે સ્મશાન બહાર એમ્બ્યુલન્સની લાઈન
Next Article બટર ચિકન ખાવા32 કિલોમીટરનો પ્રવાસ કર્યો અને ૮૬૬૦૦ રૂપિયાનો દંડ ભર્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up