By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ઓડિયો લીક મામલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ઓડિયો લીક મામલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ
GeneralNational

ઓડિયો લીક મામલે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને SOGની નોટિસ

HM News
Last updated: 20/07/2020 9:47 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી : રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટની વચ્ચે એસઓજીએ કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતને નોટિસ ફટકારી છે.એક અધિકારીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારને અસ્થિર કરવાના આરોપમાં કેન્દ્રીય મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.

એસઓજીના પોલીસ કમિશ્નર અશોક રાઠૌડે જણાવ્યું છે કે,સીઆરપીસીની કલમ 160 હેઠળ તેમના ખાનગી સચિવના માધ્યમથી મંત્રીને નોટિસ ફટકારવામાં આવી છે.

એસઓજીએ શુક્રવારે કોંગ્રેસના મહેશ જોશીની ફરિયાદ બાદ બે અલગ-અલગ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.તેમાં શર્માની ઓળખ કોંગ્રેસ ધારાસભ્ય તરીકે કરવામાં આવી છે અને ગજેન્દ્ર સિંહ અને જૈનના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.રાઠૌડે જણાવ્યું છે કે,તેમના પર દેશદ્રોહ અને 120બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાએ 10 લાખ મહિલા આશા વર્કરોનું બહુમાન કર્યું
અદાલતોમાં ચેક બાઉન્સના કેસોનો નિવેડો લાવવા કાયદામાં સુધારો કરવા સુપ્રિમનું સૂચન
RBIએ NEFT-RTGS સિસ્ટમમાં કર્યા મોટા ફેરફારો, બહાર પાડી નવી માર્ગદર્શિકા
ભરૂચ : BJP મહિલા સભ્યની ફેસબુક પોસ્ટથી રોષ, રાષ્ટ્રદ્રોહનો ગુનો દાખલ કરવા માગ
શેરબજારમાં અભૂતપૂર્વ તેજી યથાવત…!! સેન્સેક્સ – નિફ્ટીનું ઐતિહાસિક સપાટીએ ટ્રેડિંગ…!!!
Share This Article
Facebook Email Print
Previous Article આવકવેરા વિભાગે Form 26ASમાં કર્યો ફેરફારઃ કરદાતાને થશે ફાયદો
Next Article સોશ્યલ મીડિયા પર હવે FREEDOM OF SPEECH : હવે ધરપકડ નહિ થાય
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up