By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: શ્રાવણ માસમાં શિવજીની આ રાશિના જાતકો ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે ,જાણો રાશિફળ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > શ્રાવણ માસમાં શિવજીની આ રાશિના જાતકો ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે ,જાણો રાશિફળ
GeneralReligious

શ્રાવણ માસમાં શિવજીની આ રાશિના જાતકો ઉપર વિશેષ કૃપા દ્રષ્ટિ રહેશે ,જાણો રાશિફળ

HM News
Last updated: 21/07/2020 7:11 AM
HM News
6 years ago
Share
SHARE

મેષઃ-

પોઝિટિવઃ- આજનો દિવસ તમારા માટે ઘર-પરિવારના કાર્યો પૂર્ણ કરવામાં વ્યતીત થશે અને ઘણી સમસ્યાઓનો ઉકેલ મળી જવાથી ઘરનું વાતાવરણ પોઝિટિવ રહેશે.
નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધિ સાથે કોઇ પ્રકારનો વિવાદ થઇ શકે છે. આજે તમારે કોઇ અન્યની વાતોમાં આવવું નહીં.

વૃષભઃ-

પોઝિટિવઃ- થોડાં દિવસથી કામ વધારે હોવાના કારણે આજે તમે સુકૂન મેળવવા માટે આરામ અને મનોરંજનમાં સમય વ્યતીત કરશો. બાળકો સાથે સંબંધિત કોઇ શુભ સૂચના પ્રાપ્ત થવાથી પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.
નેગેટિવઃ- આજે બહારના કાર્યોમાં અને મિત્રો સાથે સમય વ્યતીત કરવામાં અનેક મહત્ત્વપૂર્ણ કામ અધૂરા રહી જશે. જેના કારણે આજે તમારો મોટાભાગનો સમય ખર્ચ થઇ જશે.

મિથુનઃ –

પોઝિટિવઃ- રાશિ સ્વામી બુધનું રાશિમાં જ વિરાજિત રહેવું તમારા આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી રહ્યું છે. આજે તમારી કોઇ મહત્ત્વપૂર્ણ યોજનાઓને સફળ કરવા માટે તમને ઊર્જા પણ પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- ધન સંબંધિત કોઇ નિર્ણય લેતી સમયે તમારા બજેટનું ધ્યાન રાખો. આજે થોડી હાનિ થવાની સંભાવના છે. આજે ખર્ચ પણ વધારે થઇ શકે છે.

કર્કઃ –

પોઝિટિવઃ- આજે પરિસ્થિતિઓ ખૂબ જ ધનદાયક છે. તેનો ભરપૂર ઉપયોગ કરો. સંતાનની શિક્ષા સંબંધિત કોઇ સુખદ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે.
નેગેટિવઃ- તમારી અંદર ઊર્જાની કમી અનુભવ કરશો જેના કારણે કાર્યોમાં મુશ્કેલીઓ વધી શકે છે. આ સમયે તમારી અંદર ઈગોની ભાવના ઉત્પન્ન થવા દેશો નહીં.

સિંહઃ –

પોઝિટિવઃ- તમને તમારા દરેક કામમાં કોઇ ઘનિષ્ઠ મિત્રનો સહયોગ મળશે અને ધન સંબંધિત થોડી લાભદાયક સ્થિતિઓ પણ બનશે. કોઇ પ્રોપર્ટીને વેચવાની યોજના બની રહી છે તો તેના ઉપર વિચાર કરો.
નેગેટિવઃ- સંતાન સંબંધિત કોઇ કામની જે આશા રાખી હતી તેમાં થોડી કમી રહેવાના કારણે તણાવ રહેશે. પરંતુ તણાવથી માત્ર નેગેટિવ ઊર્જા જ આવશે.

કન્યાઃ –

પોઝિટિવઃ- આજે તમારા પ્રત્યેક કાર્યો પ્રત્યે જાગરૂતતા રાખવાની જરૂરિયાત છે. તમારી યોજનાઓને ગુપ્ત રીતે ગતિ આપો. કોઇ સમાજ સેવી સંસ્થામાં સહયોગ આપવો તમારા માન-સન્માનમાં વૃદ્ધિ કરશે.
નેગેટિવઃ- તમને તમારી મહેનત પ્રમાણે પરિણામ મળશે નહીં. ધૈર્ય જાળવી રાખવું જરૂરી છે. આવકના સાધનોમાં ઘટાડો આવી શકે છે.

તુલાઃ –

પોઝિટિવઃ- આજે પારિવારિક કાર્યને યોજનાબદ્ધ અને ડિસિપ્લિન રીતે કરવાથી અનેક કાર્યો યોગ્ય રીતે સંપન્ન થઇ જશે તથા પરિવારમાં પણ અનુશાસન જળવાયેલું રહેશે.
નેગેટિવઃ- આળસને પોતાના ઉપર હાવી થવા દેશો નહીં. બહારના વ્યક્તિઓની ગતિવિધિઓ ઉપર સંપૂર્ણ નજર રાખો. ધન સંબંધિત લેવડ-દેવડ અંગે પણ સાવધાની જાળવો.

વૃશ્ચિકઃ –

પોઝિટિવઃ- તમે તમારી બૌદ્ધિક ક્ષમતાના બળે થોડાં પોઝિટિવ પરિણામ હાંસલ કરશો જેના કારણે સમાજ અને નજીકના સંબંધિઓ વચ્ચે માન-સન્માન વધશે.
નેગેટિવઃ- ધ્યાન રાખો, કોઇ જૂનો મુદ્દો આજે ફરી ઊભો થઇ શકે છે. ઘરના કોઇ વડીલ સાથે વાદ-વિવાદ થવાની સંભાવના છે.

ધનઃ –

પોઝિટિવઃ- થોડાં દિવસોથી તમારો રસ આધ્યાત્મ અને ધર્મ-કર્મમાં વધી રહ્યો છે. જેના કારણે તમારા વ્યવહારમાં ખૂબ જ પોઝિટિવ બદલાવ આવ્યો છે. આજે પણ આ કાર્યોમાં સમય વ્યતીત થશે.
નેગેટિવઃ- પરિવારની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખવું અતિ જરૂરી છે. કોઇ સંતાનના ભવિષ્ય સંબંધિત યોજનાઓમાં તમારો સહયોગ તેમને આત્મબળ પ્રદાન કરશે.

મકરઃ –

પોઝિટિવઃ- પારિવારિક ગતિવિધિઓ યોગ્ય રીતે જાળવી રાખવા માટે થોડી યોજનાઓ બનાવશો. આજે તમને આ કાર્યોમાં સફળતા પણ મળશે. સંતાન સંબંધિત કોઇ શુભ સમાચાર મળી શકે છે.
નેગેટિવઃ- વધારે ડિસિપ્લિનમાં રહેવું તમારા પરિવારના લોકોને પરેશાન કરી શકે છે. માટે આ સમયે તમારો વ્યવહાર નરમ રાખો.

કુંભઃ –

પોઝિટિવઃ- લાંબા સમયથી ઘરમાં સમય વ્યતીત થઇ રહ્યો હતો. આજે ઘરની બહારની ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું તમારા માટે લાભદાયક પરિસ્થિતિઓનું નિર્માણ કરશે.
નેગેટિવઃ- તમારા ગુસ્સા અને જિદ્દ ઉપર નિયંત્રણ રાખો. પારિવારિક વિવાદ આજે ઊભો થઇ શકે છે.

મીનઃ –

ઈશ્વરીય સત્તા ઉપર વિશ્વાસ રાખવો અને વડીલોના આશીર્વાદ તમારા માટે ભાગ્યના ઉદયનું નિર્માણ કરશે. આ સમયે તમારા આત્મબળમાં વૃદ્ધિ થશે.ક્યારેય ભાવનાત્મક રૂપથી તમે પોતાને નબળા અનુભવ કરશો. પારિવારિક લોકો સાથે મનોરંજન વગેરે ગતિવિધિઓમાં સમય વ્યતીત કરશો.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સી.આ૨.ની નિયુક્તિથી CM વિજય રૂપાણી સહિતના ટોચના નેતાઓ પણ અજાણ હતા ?
Next Article હાર્દિક પટેલ ફેકટ૨ જ નથી : સંદેશ આપવા ભાજપનો પ્રયાસ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up