By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે
GeneralNational

અયોધ્યા : અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનાવાશે

HM News
Last updated: 05/08/2020 5:40 AM
HM News
6 years ago
Share
SHARE

બુધવારનો સૂરજ ઐતિહાસિક ઘડીનો સાક્ષી બનશે.વાત એમ છે કે,આ દિવસે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિમાં રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. આ સમયે એક કુતુહુલતા થવી સ્વાભાવિક છે કે નવપ્રસ્તાવિત રામમંદિર કેવું હશે? અંદાજે ૬૭ એકર વિસ્તારમાં નવપ્રસ્તાવિત રામમંદિર એ અષ્ટકોણીય શિખરબંધી મંદિર હશે. આ મંદિર સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર અને શિલ્પશાસ્ત્ર મુજબ આકાર પામશે,જેમાં ક્યાંય લોખંડનો ઉપયોગ નહીં કરાય.

ગત વર્ષે ૯ નવેમ્બરે સુપ્રીમ કોર્ટના પાંચ જજની ખંડપીઠે અયોધ્યાની વિવાદિત રામજન્મભૂમિ પર રામમંદિર બનાવવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો.જેના પગલે રામ મંદિર નિર્માણના શ્રી ગણેશ થઇ રહ્યા છે.શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલદાસની ઉપસ્થિતિમાં અયોધ્યામાં થોડા દિવસ અગાઉ યોજાયેલી બેઠકમાં રામમંદિરની ડિઝાઇનમાં ફેરફાર અંગે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા હતા અને એ પછી હવે મંદિર નિર્માણનું કાર્ય પ્રારંભ થવા જઇ રહ્યું છે.

પ્રભૂ શ્રી રામની જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિર બાંધવા માટે અમદાવાદના ટેમ્પલ આર્કિટેક્ટ ચંદ્રકાંત સોમપુરાએ ૩૦ વર્ષ અગાઉ શિલ્પશાસ્ત્રો આધારિત ભગવાન રામના મંદિરની બ્લુ પ્રિન્ટ બનાવેલી.એ મુજબ અંદાજે ૨.૭૭ એકર વિસ્તારમાં ૨૭૦ ફૂટ લાંબુ,૧૪૫ ફૂટ પહોળું,૧૪૧ ફૂટ ઊંચું પૂર્વાભિમુખ રામ મંદિર બનાવવાની યોજના હતી.પરંતુ ભવિષ્યમાં મંદિરની ખ્યાતિ-યાત્રિકોના ધસારાની સંભાવના જોતાં મંદિરના પ્રસ્તાવિત નકશામાં થોડા ફેરફાર કરાયા છે.

રામ મંદિરનો કેમ્પસ વિસ્તાર અંદાજે ૬૭ એકર છે.જેમાં અંદાજે અઢી એકરમાં ૩૬૦ ફૂટ લાંબુ-૨૩૫ ફૂટ પહોળું-૧૬૧ ફૂટ ઊંચું અષ્ટકોણીય અને નાગરશૈલીનું રામમંદિર બનશે.જેમાં ગૃહમંડપ, રંગમંડપ, નૃત્યમંડપ હશે.નવી ડિઝાઇનમાં બે મંડપ ઉમેરાયા છે હોવાથી વિવિધ શૈલીના કુલ પાંચ મંડપ બનશે.૨૦ બાય ૨૦ ફૂટના ગર્ભગૃહમાં ભગવાન રામની બાળસ્વરૃપ પ્રતિમા હશે.૩૬૬ કળાત્મક સ્તંભ હશે.શિખર પર ૩૫ ફૂટ ઊંચી ધજા મૂકાશે.ઉપરના માળે રામ દરબારમાં ભગવાન રામની વિશાળ પ્રતિમા તેમજ સીતા માતા,લક્ષ્‍મણ, હનુમાનજીની પ્રતિમા પણ હશે.

તીર્થસ્થળમાં કુલ ૩.૫૦ લાખ ઘન ફૂટ પથ્થરનો ઉપયોગ થશે.રામ મંદિર ફરતે રામનગરી અને ચાર દિશાના એક-એક પ્રતિકાત્મક પૂર્વમાં ઓડિશાનું મંદિર, પશ્ચિમમાં રૃદ્ર મહાલય,ઉત્તરમાં બદરીનાથ,દક્ષિણમાં ગોપુરમ્શૈલીના પ્રવેશદ્વાર હશે.મંદિરના કળાત્મક સ્તંભ પર રામાયણ,મહાભારત,ગીતાના પ્રસંગચિત્રો આલેખવામાં આવશે.મંદિર પરિસરમાં લક્ષ્‍મણ, ભરત , સીતા, હનુમાન, ગણેશમંદિર હશે તેમજ રીસર્ચ સેન્ટર,પુસ્તકાલય-અતિથિગૃહ-ભોજનાલય બનશે.મંદિર રાજસ્થાનના બંસી પહાડપુરના ગુલાબી પથ્થરોમાંથી નિર્માણ પામશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશના બંધારણની મૂળ નકલમાં પણ રામનો ફોટો છે, કેન્દ્રીય પ્રધાન રવિશંકર પ્રસાદે ટ્વીટર પર મૂક્યો
Next Article રામ મંદિર નિર્માણમાં નહીં થાય લોખંડનો ઉપયોગ : છતાં ૧૦૦૦ વર્ષ સુધી રહેશે અડીખમ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up