By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: લેટર બોમ્બ ફ્રેમ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવા અને ઓવૈસીને ગાંડા કહ્યા, બોલ્યા- એ હંમેશાં કોંગ્રેસના વોટ તોડશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > લેટર બોમ્બ ફ્રેમ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવા અને ઓવૈસીને ગાંડા કહ્યા, બોલ્યા- એ હંમેશાં કોંગ્રેસના વોટ તોડશે
GeneralGujarat NowPolitics

લેટર બોમ્બ ફ્રેમ સાંસદ મનસુખ વસાવાએ છોટુ વસાવા અને ઓવૈસીને ગાંડા કહ્યા, બોલ્યા- એ હંમેશાં કોંગ્રેસના વોટ તોડશે

HM News
Last updated: 10/02/2021 10:36 AM
HM News
5 years ago
Share
SHARE

ભાજપના સાંસદ મનસુખ વસાવાના એક નિવેદનથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.તેમને BTP અને AIMIMને અલગતાવાદી વિચારધારા વાળી પાર્ટી કહી હતી.સાથે જ આ બંને પાર્ટીના કારણે ભારતીય જનતા પાર્ટીને ચૂંટણીમાં ફાયદો થશે અને કોંગ્રેસના મત તૂટશે તેવું પણ જણાવ્યું હતું.

મનસુખ વસાવાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ભારતીય ટ્રાયબલ પાર્ટી અને ઓવૈસીની પાર્ટી બંને ગાંડા છે.બંને અલગતાવાદી વિચારધારા વાળી પાર્ટી છે.આનાથી ભારતીય જનતા પાર્ટીને કોઈ નુકસાન થવાનું છે નહીં.એ હંમેશા કોંગ્રેસના વોટ તોડશે.ભારતીય જનતા પાર્ટીને ફાયદો થવાનો છે.ભારતીય જનતા એક વિચારધારાને વરેલી પાર્ટી છે અને તે રાષ્ટ્રીય વિચારધારામાં માને છે. BTP અને ઔવેસી ભારતીય જનતાને કોઈ નુકસાન પહોંચાડવાના નથી.તેઓ કોંગ્રેસને નુકસાન પહોંચાડશે. ભારતીય જનતા પાર્ટી કરેલા કામ અને વિચારધારા સાથે લોકોની પાસે જવાની છે.અમે હંમેશા કહીએ છીએ કે,અમે BTP અને ઔવેસીથી સહેજ પણ ડરતા નથી.એ જે નિવેદન કરે છે તે વાહિયાત નિવેદન કરે છે.અમારા સંપર્કમાં ઘણા નેતાઓ છે કે, તેઓ છોટુ વસાવા અને ઔવેસીના ગઠબંધનથી નારાજ છે.

મહત્ત્વની વાત છે કે,આગાઉ કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પણ તેમના એક નિવેદનમાં જણાવ્યું હતું કે,ઓવૈસીની પાર્ટી ગુજરાતમાં ભાજપમાં બી ટીમ તરીકે કામ કરશે અને કોંગ્રેસની વોટ બેંક તોડશે.ત્યારે આજે મનસુખ વસાવાએ પણ સ્વીકાર કર્યો છે કે, આ BTP અને AIMIM હંમેશા કોંગ્રેસના વોટ તોડશે. ભારતીય જનતા પાર્ટીને તેનાથી ફાયદો થવાનો છે.

ભાજપના સાંસદ મનસુખ વસાવાના આ નિવેદનથી ભરૂચના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.બે દિવસ પહેલા ઔવેસીએ ભરૂચમાં સંબોધેલી સભામાં નિવેદન કર્યું હતું કે,જે એવું માને છે કે ગુજરાત નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગુજરાત છે.તેઓ ખોટું વિચારે છે.ગુજરાત ગાંધીનું છે અને ગાંધીનું જ રહેશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગાંધીથી મોટા નથી.આ એ ગુજરાત છે જેને કાબિલિયતના જોરે પોતાની મહેનતના જોરે ભારતને મજબૂત કર્યું છે. સાથે આ સભામાં ઔવેસીએ કોંગેસ અને ભાજપ પાર્ટીનું નામ ચાચા-ભતીજા પાર્ટી પાડ્યું હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article માનહાનિ ના કેસમાં નહીં પણ આ મામલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જાણો કોની માફી માગી !
Next Article વિકાસની યોજનાઓ માત્ર કાગળ પર : સ્થાનિક ચૂંટણીમાં મતદારો ભાજપથી નારાજ કેમ છે ? આ 3 મુદ્દા સરકારને નડી શકે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up