By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા
GeneralSurat

સુરતમાં ઘરમાંથી સળગતો પતિ બહાર દોડી આવ્યો, પાછળ પત્ની ધાબળો લઈને દોડી બચાવ્યો, બંને ગંભીર રીતે દાઝ્યા

HM News
Last updated: 05/03/2021 9:42 AM
HM News
5 years ago
Share
SHARE

– દંપતી ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળ્યા
– કેવી રીતે સળગ્યા તેને લઈને પોલીસ મૂંઝવણમાં

સુરત : સુરત શહેરના સૈયદપુરા વિસ્તારમાંથી બુધવારે રાત્રે ભેદી સંજોગોમાં સળગેલી હાલતમાં મળી આવેલા દંપતીના સીસીટીવી સામે આવ્યા છે.એટલું જ નહીં પણ સીસીટીવીમાં સળગતી હાલતમાં ઘરની બહાર દોડી આવેલા પતિને બચાવવા દોડતી પત્ની સહિત બે મહિલા પણ દેખાય છે.જોકે,આખી ઘટનાને લઈ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

સૈયદપુરા વિસ્તારમાં રહેતો ગણેશ ચૌહાણ (ઉ.વ. 45) બુધવારે રાત્રે પત્ની રફિયા (ઉ.વ.34) અને પુત્રી તથા પુત્ર સાથે ઘરમાં સૂતેલો હતો.દરમિયાન દોઢેક વાગ્યાના પતિ ભેદી રીતે સળગી ગયો હતો.જેને પગલે ઘરની બહાર દોડી આવેલા પતિ બાદ પત્નીને દાઝી ગયેલી હાલતમાં લોકોએ 108-એબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. બંને જણા કેવી રીતે સળગી ઊઠ્યાં તે અંગે કોઈ ફોડ પાડ્યો નહીં હોવાથી પોલીસ પણ મૂંઝવણ અનુભવી રહી છે.લાલગેટ પોલીસ દ્વારા મેજિસ્ટ્રેટ સમક્ષ લઈ જવા પણ દંપતીએ કેવી રીતે આગમાં સપડાયા તે વિશે કંઈ પણ કહ્યું નથી.

પત્ની રફિયાએ જણાવ્યું હતું કે, રાત્રે અમે સૂતા હતા.અચાનક મારા પતિની પીઠ સળગવા લાગી હતી.જેથી એ દોડીને ઘર બહાર નીકળી ગયા,હું પણ એમની પાછળ દોડીને બહાર ગઈ તો જોયું કે તેઓ જમીન ઉપર પડી ગયા હતા.તાત્કાલિક દોડીને ધાબળો અને માટી નાખી આગ ઓલવવાનો પ્રયાસ કરતા મારા હાથ પણ દાઝી ગયા હતા. 15 વર્ષ પહેલાં અમારું ઘર છોડીને જતી રહેલી મારી બહેન છેલ્લા કેટલાક મહિનાઓથી જોર જબરજસ્તીથી અમારી સાથે જ રહેતી હતી.પહેલાં ક્યારેય આવું નથી થયું.પોલીસ તપાસ કરે અને અમને ન્યાય આપે તેવી અપેક્ષા છે.

ગણેશ ચૌહાણે જણાવ્યું હતું કે, હું તો સૂતો હતો.અચાનક મારી પીઠ સળગતા દોડીને બહાર નીકળી ગયો હતો. લોકોએ અને મારી પત્નીએ મને બચાવ્યો,છેલ્લા કેટલાક સમયથી મારી સાળી જબરજસ્તી તેના પતિ સાથે મારા ઘરમાં રહે છે અને કહે છે ગમે તે થઈ જાય તમને ઘરમાંથી બહાર કાઢી ને જ રહીશ.આ વાત ગયા શુક્રવારની છે અને 5 દિવસમાં જ આ ઘટના બની છે.પોલીસ અમને ન્યાય અપાવે એવી જ આશા રાખીએ છીએ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં ‘આપ’ના મહિલા કોર્પોરેટરે લોકોને ભયમુક્ત કર્યા, વૃક્ષો વિશાળ થઈ જતાં પાલિકાની ટીમ બોલાવી વૃક્ષોની ડાળીઓ કપાવી
Next Article યાત્રીઓ કૃપયા ધ્યાન દે : પ્લેટફોર્મ ટિકિટ ત્રણ ગણી મોંઘી :રૂ, 10ને બદલે હવે 30 રૂપિયા ચૂકવવા પડશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up