By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મોર ,ચોર,મસલ્સ પાવર ,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે : ભાજપ સરકારમાં પોલીસ,અધિકારીઓ,વગદાર માણસોનું રાજ ! – પ્રહલાદ મોદી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > મોર ,ચોર,મસલ્સ પાવર ,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે : ભાજપ સરકારમાં પોલીસ,અધિકારીઓ,વગદાર માણસોનું રાજ ! – પ્રહલાદ મોદી
GeneralGujarat NowPolitics

મોર ,ચોર,મસલ્સ પાવર ,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે : ભાજપ સરકારમાં પોલીસ,અધિકારીઓ,વગદાર માણસોનું રાજ ! – પ્રહલાદ મોદી

HM News
Last updated: 06/03/2021 7:26 AM
HM News
5 years ago
Share
SHARE

સરકારમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનું ખૂબ નરેન્દ્ર મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ અક્ષેપો કરી જો ન્યાય નહિ મળે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે તેઓ ભાજપની સરકાર સામે લડી લેવાના મૂડ માં જણાઈ રહ્યા છે.ગુજરાતમાં ફેર પ્રાઈસ શોપ્સ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશનના પ્રમુખ પ્રહલાદ મોદીએ પડતર માગણીઓ રાજ્ય સરકાર વિરુદ્ધ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. PM મોદીના ભાઈએ પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર કરાતો હોવાનો આક્ષેપ કરીને તેમની આવકના સ્ત્રોતની તપાસ કરવાની માગણી કરી છે.​​​​તેમજ તેમણે કહ્યું કે,મોર ખાય,ચોર ખાય,મસલ્સ પાવર ખાય,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે.આ પાછળ રેશનિંગ દુકાનદારોનું કહેવા મુજબ,તેમને નહીવત કમિશન ઉપર TDS કાપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આગામી સમયમાં દુકાનદારોની પડતર માગણીઓને જો પુરવઠા વિભાગ પૂરી નહીં કરે તો તેમણે લડત આપવાની હાકલ કરી છે.પ્રહલાદ મોદીએ સસ્તા અનાજના દુકાનદારોને વગર પગારે TDS કાપી લેતા સરકારને ચીમકી આપી કહ્યું કે, દુઃખ સાથે ગુજરાતના વેપારીઓની વેદના રજૂ કરવાની જરૂરત ઊભી થઈ.રેશનિંગના દુકાનદારોએ કોરોના અને પોતાના પરિવારની ચિંતા કર્યા વિના લોકો સુધી અનાજ પહોંચાડવાનું કામ કર્યું.કોરોનાની ભયંકરતા છતાં રેશનિંગ દુકાનદારોએ ગુજરાતની આબરું સાચવવાનો પ્રયાસ કર્યો.જે બદલ અમને મુખ્યમંત્રી,અધિકારીઓ તરફથી અભિનંદન મળ્યા.આટલી મહેનત કરવા છતાં બજેટમાં અમને એક રૂપિયો પણ ફાળવાયો નથી.

PM મોદીના ભાઈ પ્રહલાદ મોદીએ વધુમાં કહ્યું- ઘણા દુકાનદારો બેહાલ છે અને તેમની પાસે પૈસા નથી.મા વાત્સલ્ય કાર્ડ માગીએ તો પણ આપતા નથી.આવી પરિસ્થિતિમાં અમારે ગુજરાત સરકારને ના છૂટકે કહેવું પડે છે, કે જો તમે અમારા પડતર પ્રશ્નો વિશે વિચાર નહીં કરો તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવા વિશે વિચારવું પડશે અને જેની જવાબદારી ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની રહેશે.ગુજરાતમાં પુરવઠા વિભાગમાં જે-જે કર્મચારીઓ અને અધિકારીઓએ કામ કર્યા છે તેમની આવકના સ્ત્રોતની તપાસો એટલે તમને ખબર પડશે કે કાળાબજારી અને ભ્રષ્ટાચારી કોણ હતા. તપાસવાની તૈયારી સરકારની હોવી જોઈએ.જેમ કહેવતમાં કહ્યું છે, મોર ખાય, ચોર ખાય પછી ખેડૂતનો દીકરો ખાય એમ અમારે પણ એ પરિસ્થિતિ છે.મોર ખાય,ચોર ખાય,મસલ્સ પાવર ખાય,પોલીસ ખાય,અમારો અધિકારી ખાય અને વધે તો મારો દીકરો દૂધ પીવે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવા પર ઉદ્ધવ ઠાકરેનો કટાક્ષ, કહ્યું-હવે એક પણ મેચ…
Next Article ગુજરાતના દારૂના શોખીનો માટે ખરાબ સમાચાર, અહીં જવું હશે તો કોરોનાનો નેગેટિવ ટેસ્ટ જરૂરી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up