By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર,ગલ્લા-લારી સાંજે 7 પછી બંધ કરાવશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર,ગલ્લા-લારી સાંજે 7 પછી બંધ કરાવશે
GeneralSurat

અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર,ગલ્લા-લારી સાંજે 7 પછી બંધ કરાવશે

HM News
Last updated: 18/03/2021 9:55 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : અમદાવાદ અને વડોદરા બાદ હવે સુરતમાં તંત્ર એક્શન મોડ પર આવી ગયું છે.વધતા જતા કેસને ધ્યાને લઈને સાંજના 7 વાગ્યા બાદ પાનના ગલ્લા,ચાની લારી બંધ રાખવા માટે તંત્રએ આદેશ આપ્યો છે.રાત્રે 10 વાગ્યાથી સુરતમાં રાત્રી કર્ફ્યૂનો અમલ થશે. 9 વાગ્યાથી ખાણી પીણી,લારી તથા રેસ્ટોરાં બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે.આ ઉપરાંત જો ભીડ થશે તો શાકભાજી માર્કેટ પણ બંધ કરાવી દેવાના આદેશ આપવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના વાયરસના કેસમાં એકાએક વધારો થતા કેટલાક મહત્ત્વના નિર્ણય લેવાયા છે. ખાણી પીણીની તથા પાન ગલ્લાની લારીઓ પર તંત્રએ નિર્ણય લેતા લોકો પર એની સીધી અસર પડી શકે છે.પણ વધી રહેલા કેસને કારણે શહેરમાં ચિંતાનો એક માહોલ ઊભો થયો છે.ચાની લારી સાંજે સાત વાગ્યે બંધ કરી દેવા માટે આદેશ આપવામાં આવ્યો છે.જોકે, તંત્રના આ નિર્ણયને કારણે વેપારીઓમાં રોષની લાગણી જોવા મળી છે.વેપારીઓ કહે છે કે,આ નિર્ણય ખોટો છે.કારણ કે,સાત વાગ્યા બાદ જ ઘરાકી જોવા મળે છે.વેપારી કહે છે કે,સાંજના સાત વાગ્યાનો સમય ઘણો ખોટો છે.સુરતમાં સ્થાનિકો કહે છે કે, શું કોરોના માત્ર ગુજરાતમાં જ છે? કોરોનાને લઈને આ રાજકારણ છે? અત્યારે સંક્રમણની વાત કરીને ડરાવવામાં આવે છે.

અમદાવાદ બાદ સુરતમાં પણ જીમ,સ્પોર્ટ્સ ક્લબ બંધ કરાવી દેવામાં આવ્યા છે.જે નાના વેપારી છે એનું ગુજરાન કેમ ચાલશે? સરકાર જે તે વસ્તુ બંધ કરતા પહેલા એ વર્ગ વિશે તો વિચારે.આવા લોકો દૈનિક આવકમાંથી પેટિયું રડતા હોય છે. સ્થાનિકો ત્યાં સુધી કહે છે કે, રાજનેતાઓના મેળાવડામાં કોરોના નથી ફેલાતો? પણ શહેરમાં વધી રહેલા કેસ સામે તકેદારી અનિવાર્ય છે.ગેમ ઝોન,જીમ,ક્લબ સહિત હોટલના બેન્ક્વેટ હોલ બંધ રાખવામાં આવશે.એવો નિર્ણય લેવામાં આવ્યો છે.જોકે, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરેલી સ્પષ્ટતા અનુસાર રાજ્યમાં લોકડાઉનનો કોઈ પ્લાન નથી.એટલે લોકડાઉન નહીં થાય. જ્યારે રાત્રી કર્ફ્યૂ લાગુ કરી દેવામાં આવ્યો છે.અમદાવાદમાં AMTS અને BRTS બંને બંધ કરી દેવામાં આવ્યા છે.વધતા જતા કેસને લઈને તંત્ર એકાએક સક્રિય થઈ ગયું છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article Big News! ટોલ પ્લાઝા અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, એક વર્ષમાં થશે બંધ
Next Article West Bengal Election : રેલીમાં બોલ્યા PM મોદી, દીદી ખેલા હોબે નહીં વિકાસ હોબે, બંગાળની દુર્ગતિની સજા મળશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up