By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન
GeneralNational

દિલ્હી બાદ આ રાજ્યમાં પણ લાગુ પડશે એક અઠવાડિયાનું લોકડાઉન

HM News
Last updated: 20/04/2021 11:09 AM
HM News
4 years ago
Share
SHARE

– આ લોકડાઉન 22 એપ્રિલથી 29 એપ્રિલ સુધી રાજ્યમાં રહેશે.

સોમવારે રાત્રે 10 વાગ્યાથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં લોકડાઉન થયા બાદ હવે ઝારખંડ સરકારે કોરોના સંક્રમણ રોકવા માટે એક અઠવાડિયાનું લોકડાઉન જાહેર કર્યું છે.સરકારના જણાવ્યા પ્રમાણે આગામી 22 થી 29 એપ્રિલ દરમિયાન રાજયમાં લોકડાઉન લાગુ પડશે.જો કે, આ સમય દરમિયાન લોકડાઉન દરમિયાન કેટલીક વસ્તુઓમાંથી છૂટ આપવામાં આવી છે.આ સમય દરમિયાન આવશ્યક સેવાઓને છૂટ આપવામાં આવશે.આ સાથે ધાર્મિક સ્થળો ખુલ્લા રહેશે પરંતુ ભક્તોના ટોળાને મંજૂરી આપવામાં આવશે નહીં.આ સિવાય ખાણકામ,ખેતીકામ અને બાંધકામ સંબંધિત પ્રવૃત્તિઓ પણ ચાલુ રહેશે.

અગાઉ સોમવારે, ઝારખંડમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના ચેપને કારણે 50 લોકો વધુ મૃત્યુ પામ્યા હતા,રાજ્યમાં કુલ મૃત્યુઆંકની સંખ્યા 1456 પર પહોંચી ગઈ હતીરાજ્યમાં કોરોના ચેપનો કુલ આંક 162945 પર લઈ ગયો છે.આરોગ્ય વિભાગ દ્વારા સોમવારે જાહેર કરવામાં આવેલા અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.અહેવાલમાં જણાવ્યા અનુસાર રાજ્યમાં ચેપગ્રસ્ત 162945 માંથી 133479 સ્વસ્થ થઈને તેમના ઘરે પાછા ફર્યા છે.આ સિવાય 28010 અન્ય ચેપગ્રસ્ત લોકોની સારવાર વિવિધ હોસ્પિટલોમાં ચાલી રહી છે.આ મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 43691 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાં 3992 ચેપ લાગ્યાં હતાં.

બલેશ્વરના અવધ સાંગ્રીલામાં દારૂની મહેફિલ માણતા 25 નબીરાઓ ઝડપાયા પોલીસની રેડ સામે શંકા
તાપી નદીના પાળા બનાવવા મલ્ટીપલ ઉપયોગ થાય તેવી ડિઝાઇન બનશે
ભાગેડુ નિરવ મોદીની લક્ઝરી કાર-દુર્લભ ઘડિયા-પેઇન્ટિંગ્સની આજે હરાજી
સરકારની આ‌વક કરતાં ખર્ચ વધુ : દેશમાં ભયંકર મંદીનો સંકેત
રિલાયન્સ $1.5 અબજની વિદેશી લોન મેળવશે
Share This Article
Facebook Email Print
Previous Article દેવેન્દ્ર ફડનવીસ મુશ્કેલીમાં : રેમડેસીવીર મુદે પોલીસ ફરિયાદ નોંધવાના આસાર
Next Article રાહુલ ગાંધી કોરોનાગ્રસ્ત; મોદીએ જલદી સાજા થવાની શુભેચ્છા આપી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up