By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: મહામારીમાં હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા : બાહેંધરી પત્ર ભરાવ્યાં, “પ્રાણવાયુ” ન મળવાથી તકલીફ થાય તો અમારી જવાબદારી નહિ !!
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > મહામારીમાં હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા : બાહેંધરી પત્ર ભરાવ્યાં, “પ્રાણવાયુ” ન મળવાથી તકલીફ થાય તો અમારી જવાબદારી નહિ !!
GeneralSaurashtra

મહામારીમાં હોસ્પિટલોએ હાથ ઊંચા કર્યા : બાહેંધરી પત્ર ભરાવ્યાં, “પ્રાણવાયુ” ન મળવાથી તકલીફ થાય તો અમારી જવાબદારી નહિ !!

HM News
Last updated: 24/04/2021 8:55 AM
HM News
5 years ago
Share
SHARE

– વર્તમાન પરિસ્થિતિમાં દર્દી હોસ્પિટલમાં દાખલ થયા એટલે સુરક્ષિત એવું માનવું ભૂલ ગણાશે

કોરોનાની ભયંકર પરિસ્થિતિમાં હોસ્પિટલો પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી રહી હોવાનું ધ્યાને આવ્યું છે.હવે અનેક હોસ્પિટલો દર્દીઓને જો ઓક્સિજનની અછતથી કઈ તકલીફ પડે તો અમારી જવાબદારી નહિ.તેવા બાહેધરી પત્ર ભરાવી રહી હોવાનું ધ્યાને આવતા દર્દીઓના સગાઓમાં ભય ફેલાયો છે.

રાજકોટમાં ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે.સામે તંત્ર ઓક્સિજનની માંગ પૂર્ણ કરવા વામણું સાબિત થયું હોવાનું નોંધાયું છે.આ પરિસ્થિતિમાં તંત્ર,હોસ્પિટલ,તબીબો,દર્દીઓ અને દર્દીઓનાં સગાં-સંબંધી બધાં જ ખૂબ જ ચિંતામાં છે.વહીવટી તંત્ર દરેક હોસ્પિટલને એકસાથે જથ્થો આપવાને બદલે કટકે કટકે ઓક્સિજન પહોંચાડી સ્થિતિ પર કાબૂ મેળવવા એક એક કલાકનો જથ્થો પણ મળે એ માટે દોડી રહ્યું છે.તબીબોની ચિંતા પણ અસ્થાને નથી કારણ કે એક મિનિટ પણ ઓક્સિજન ન મળે તો દર્દી મોતને ભેટી જાય.આવા સમયે અમુક હોસ્પિટલે જવાબદારીમાંથી હાથ ખેંચવા બાંયધરીપત્રકો ભરવાના ચાલુ કર્યા છે.

હોસ્પિટલે બાંયધરીપત્રકમાં એવું લખ્યું છે કે રાત્રીના 11 વાગ્યા સુધી જ ચાલે તેટલો જથ્થો છે કારણ કે ઉપરથી જ ઓક્સિજનની અછત છે.તેના માટે હોસ્પિટલ પ્રયત્ન કરી રહી છે છતાં બીજે સુવિધા હોય ત્યાં ટ્રાન્સફર કરવાની સલાહ આપી છે. આ પછીના પેરેગ્રાફમાં લખે છે કે ઓક્સિજનની અછતને કારણે અમારા દર્દીને કોઇપણ જાતની તકલીફ થશે તો તેના માટે હોસ્પિટલ કે કર્મચારી જવાબદાર રહેશે નહિ,આ સ્થિતિ અમે સમજીએ છીએ અને સહી કરીએ છીએ આ કહીને સહી લેવા માટે પ્રયાસો શરૂ કર્યા છે.

આ ભયંકર પરિસ્થિતિ વચ્ચે હોસ્પિટલો પોતાની જવાબદારીમાંથી હાથ ખંખેરી રહી હોવાનું સામે આવ્યુ છે. તંત્ર અને હોસ્પિટલોએ મળીને આ પ્રશ્નનું નિરાકરણ લાવવું જરૂરી છે.હોમ આઇસોલેટ થનાર દર્દીઓ ઉપર જીવનું જોખમ વધુ છે પણ હવે તો હોસ્પિટલમાં દર્દીને દાખલ કર્યા બાદ પણ તેને તમામ સુવિધા મળશે અને તે સલામત રહેશે તેવું માનવું ભૂલ ગણાશે.

હોસ્પિટલ કોઇપણ દર્દીને દાખલ કરે ત્યારે અનેક પ્રકારના બાંયધરીપત્રકો ભરાવી લે છે.જોકે તેઓ કોઇ બાંયધરીપત્રક આપતા નથી કે દર્દી બચાવી જ લેશે.મહામારીને કારણે ઊભી થયેલી કટોકટીમાં સમસ્યા ઉદભવે પણ એનો ઉપાય કરવાને બદલે સીધું પરિણામ જોઈને જો મોત થાય તો તેમના પર જવાબદારી આવશે એ વિચારીને પહેલાંથી જ હાથ ખંખેરી લેવા માટે વિચારેલા આ પેતરા યોગ્ય નથી.હોસ્પિટલોના આ વલણથી હવે પરિસ્થિતિ અતિ ગંભીર બનતી જઈ રહી હોવાનું સામે આવી રહ્યું છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં 5,600 લોકોનાં દરરોજ થશે મોત : 3 લાખ લોકોને ભરખી જશે કોરોના, આવ્યો ભયંકર રિપોર્ટ
Next Article 7th Pay Commission : 28 ટકા વધી શકે છે મોંઘવારી ભથ્થું, એક જુલાઇથી વધશે પગાર
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up