By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત
GeneralNational

ઓક્સિજન પહોંચવામાં મોડું થયું, કર્ણાટકના હોસ્પિટલમાં 24 કોરોના દર્દીના મોત

HM News
Last updated: 03/05/2021 8:08 AM
HM News
5 years ago
Share
SHARE

નવી દિલ્હી, તા. 3 મે : દેશમાં અત્યારે કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે, જે ઘાતક નિવડી છે.વર્તમાન સમયે દેશ ઓક્સિજનની અછતનો સામનો કરી રહ્યો છે,તો હોસ્પિટલોમાં બેડ પણ નથી મળી રહ્યા.છેલ્લા ઘણા સમયથી ઓક્સિજનની અછતના કારણે લોકો મરી રહ્યા છે.ત્યારે આજે વધારે એક આવી દુઘટના બની છે. જમાં 24 લોકોના જીવ ગયા છે.

ઘટના કર્ણાટકની છે, કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછત અછતના પગલે 24 લોકોના મોત થયા છે.આ ઘટના ગઇકાલ મધ્યરાત્રિની છે,જ્યારે ચામરાજનગરની હોસ્પિટલમાં ઓક્સિજનની અછતના કારણે 24 લોકોના મોત થયા છે.આ દુર્ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર માટે 250 ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે.ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દુર્ઘટના બની છે. જાણવા મળી વિગત પ્રમાણે જે લોકોના મોત થયા છે,તેમાંથી મોટાભાગના લોકો વેન્ટિલેટર પર હતા.ઓક્સિજન સપ્લાઇ બંધ થઇ જતા આ લોકો તડપી તડપીને મોત થયા છે.પોતાના સ્વજનોને નજર સામે તડપી તડપીને મરતા જોતા પરિજનોએ આક્રંદ કર્યુ.

આ પહેલા કાલાબુર્ગીના કૈબીએન હોસેપિટલમાં ઓક્સિજનની અછતના કારણે ચાર લોકોના મોત થયા હતા.આ જ દિવસે લાઇટ કપાઇ જવાના યદગિર સરકારી હોસ્પિટલમાં વેન્ટીલેટર પર રહેલા એક દર્દીનું મોત થયું હતું.છેલ્લા એક અછવાડિયામાં કર્ણાટકના અનેક હોસ્પિટલોમાં ઘણા લોકોના મોત ઓક્સિજનની અછતના કારણે થયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત સિવિલની બેદરકારી, દર્દીના મોત પછી 10 દિવસ સુધી તેને જીવતો દર્શાવ્યો
Next Article પંડિતને થપ્પડ મારીને લગ્ન રોકાવવા ભારે પડ્યા, જિલ્લા કલેક્ટરને સરકારે આપી એવી સજા કે …
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up