By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: પેલેસ્ટાઈન ગાઝા બોર્ડર પર ઈઝરાયેલનાં ભીષણ હવાઈ હુમલા : બોર્ડર પર સૈન્ય ખડકયુ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > પેલેસ્ટાઈન ગાઝા બોર્ડર પર ઈઝરાયેલનાં ભીષણ હવાઈ હુમલા : બોર્ડર પર સૈન્ય ખડકયુ
GeneralInternational

પેલેસ્ટાઈન ગાઝા બોર્ડર પર ઈઝરાયેલનાં ભીષણ હવાઈ હુમલા : બોર્ડર પર સૈન્ય ખડકયુ

HM News
Last updated: 14/05/2021 10:21 AM
HM News
5 years ago
Share
SHARE

તેલઅવીવ તા.14 : ઈઝરાયેલ તથા પેલેસ્ટાઈન વિવાદે ભડકો સર્જાયો હોય તેમ યુદ્ધનો માહોલ સર્જાયો જ છે.હમાસ સામે બદલો લેવા માટે ઈઝરાયેલ જબરજસ્ત હવાઈ હુમલા કર્યા હતા તેમાં ગાઝામાં 29 બાળકો સહીત 109 લોકોનાં મોત નીપજયા હતા.પેલેસ્ટાઈનની ઉગ્રવાદી સંગઠન હમાસનાં સતત રોકેટ હુમલા વચ્ચે ઈઝરાયેલે હવાઈ હુમલા વધારવા સાથે સશસ્ત્ર હુમલા પણ કર્યા હતા.હમાસનાં ઠેકાણાઓ પર જમીની તથા હવાઈ હુમલા કરવામાં આવી રહ્યાનું ઈઝરાયેલી સૈન્ય પ્રવકતાએ જાહેર કર્યુ હતું.

ઈઝરાયેલી સૈન્યને પેલેસ્ટાઈનને જોડતી બોર્ડર પર તૈનાત કરી દેવામાં આવી છે અને તેના દ્વારા સશસ્ત્ર જમીની પ્રહાર પણ કરવામાં આવ્યા છે.ઉપરાંત ડઝનથી વધુ હવાઈ હુમલા કરવામાં આવ્યા હતા.વડાપ્રધાન બેન્જામીને નેતન્યાહુએ જાહેર કર્યુ કે આક્રમણ હજુ થોડા દિવસ ચાલુ રહેશે.ઈઝરાયેલી હુમલાથી પેલેસ્ટાઈનનાં ગાઝાનાં ઉતર અને પૂર્વીય ભાગ ધમાકાથી ધણધણતો રહ્યો હતો.બોર્ડર પરનાં સેંકડો પરિવારો પલાયન થઈ ગયા હતા.પેલેસ્ટાઈનનાં આરોગ્ય સુત્રોએ કહ્યું કે છેલ્લા ચાર દિવસમાં 109 લોકો માર્યા ગયા છે.તેમાંથી ગુરૂવારે જ બાવનના મોત થયા હતા. ઈઝરાયેલમાં સાત લોકોનાં મોત થયા છે.

ઈઝરાયેલ પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધની હાલત રોકવા ઈજીપ્ત,કતાર તથા યુનોના પ્રયત્નો હજુ સફળ થયા નથી.અમેરીકી પ્રમુખ જો બાઈડેને પણ હિંસા રોકવા આહવાન કર્યું હતું.રોકેટ હવાઈ હુમલા રોકવા અપીલ કરી હતી.હમાસ દ્વારા તેલઅવીવ પર વધુ રોકેટ છોડવામાં આવ્યા હતા તેમાંથી કેટલાંક એન્ટી મીસાઈલ સીસ્ટમથી નકામા થયા હતા.એક રોકેટ તેલ અવિવમાં ઈમારત પર ખાબકતા પાંચ ઈઝરાયેલી ઘાયલ થયા હતા.ઈઝરાયેલ પર અત્યાર સુધીમાં 1750 રોકેટ છોડવામાં આવ્યા છે.બીજી તરફ ઈઝરાયેલે ગાઝા બોર્ડર પર સૈન્ય ખડકી દેતા મોટા આક્રમણની આશંકા છે.બીજી તરફ ઈઝરાયેલમાં નવા આંતરીક પડકાર પણ ઉભો થવા લાગ્યો છે.યહુદી તથા આરબ વચ્ચે આપસી હુમલા થયા હતા.અમુક શહેરોમાં એકબીજા પર શેરીઓમાં હુમલા થતા સીવીલ વોરની ચેતવણી ઉચ્ચારવામાં આવી છે.એકબીજાના મકાન-દુકાનો ઉપરાંત કાર તથા હોટેલોમાં પણ હુમલા કરવામાં આવ્યા હતા.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સમય બદલાયો : ખ્રિસ્તી સમાજ કોરોનાગ્રસ્તોને દફનાવાને બદલે કરી રહયા છે દાહ સંસ્કાર
Next Article ઈઝરાયેલે એક જ રાતમાં ૧૦૦૦ રોકેટ છોડયાં : હમાસના ૧૧ કમાન્ડર માર્યા ગયા, મૃત્યુઆંક ૮૩ થયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up