By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ઇઝરાયલના અનેક શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે હિંસા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > ઇઝરાયલના અનેક શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે હિંસા
GeneralInternational

ઇઝરાયલના અનેક શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે હિંસા

HM News
Last updated: 14/05/2021 10:26 AM
HM News
5 years ago
Share
SHARE

અલ-અક્સા મસ્જિદના કંપાઉન્ડમાં ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે ભીષણ સંઘર્ષ ચાલુ છે ત્યારે હવે ઇઝરાયલ માટે બે મોર્ચે લડવાનું થઇ ગયું છે.એક બાજુ હમાસ દ્વારા ઇઝરાયલ શહેરો પર રોકેટ છોડવામાં આવી રહ્યા છે.ઇઝરાયલ પણ વળતો હુમલો કરીને એરસ્ટ્રાઇક કરી રહ્યું છે.બન્ને બાજુથી ભીષણ સંઘર્ષ ચાલી રહ્યું છે.પરતું હવે ઇઝરાયલમાં ઘણાબધા શહેરોમાં અરબ અને યહુદીઓ વચ્ચે હિંસા ભડકી ઉઠી છે.

ઇઝરાયલ શહેરોમાં યહુદીઓ અને અરબો વચ્ચે તોફાનો શરૂ થઇ ગયા છે.આ દરમિયાન બૈટ યમ,અકર,તમરા,અને લોડમાં યહુદીયોએ અરબ સમુદાયના લોકોની કાર અને દુકાનો સળગાવી નાંખી છે ત્યારે અરબ નાગરિકોએ યહુદીઓના ઓફિસો,હોટલો અને વાહનો ફૂંકી માર્યા હતા.બૈટ ટમમાં યહુદીઓના ટોળાએ એક અરબને લાત મારીને મારી નાંખ્યો હતો તેથી પરિસ્થિતિ વધારે વણસી હતી.આ ઘટના મામલે પોલીસે 374 તોફાનીઓની ધરપકડ કરી છે.ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂએ દેશમાં ફેલાયેલી હિંસા મામલે આપાતકાલીન બેઠક બોલાવી છે.અને જરૂર પડે તો પોલીસને કફર્યુ લગાડવાનો અધિકાર આપ્યો છે.તેમણે જણાવ્યું હતું કે અંદર બહારના શત્રુ સામે લડવા પુરી તાકાત લગાવી દઇશું

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ઈઝરાયેલે એક જ રાતમાં ૧૦૦૦ રોકેટ છોડયાં : હમાસના ૧૧ કમાન્ડર માર્યા ગયા, મૃત્યુઆંક ૮૩ થયો
Next Article સંઘર્ષ : ઈઝરાયેલ અને હમાસ વચ્ચેની લડાઈ માટેના ક્યા કારણો છે જવાબદાર, આ રહ્યો ટૂંકમાં જવાબ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up