By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Ahmedabad > ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા
AhmedabadGeneralGujarat Now

ભાજપ શાસકો મોટા હપ્તા લેવાના કારણે દારૂબંધી કરી શકતા નથી: અમિત ચાવડા

HM News
Last updated: 02/03/2020 8:01 AM
HM News
6 years ago
Share
SHARE

કચ્છના મુન્દ્રામાં લગ્ન પ્રંસગમાં થયેલી દારૂ પાર્ટીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ગુજરાતન રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ફરીથી ગાંધીના ગુજરાતમાં દારુનો મુદ્દો ઉઠયો છે. એક તરફ સરકાર રાજ્યમાં કડક દારૂબંધીનો કાયદો હોવાની વાત કરે છે અને બીજી તરફ વિપક્ષ શાસકો પર હપ્તા લેવાના આક્ષેપો કરી રહી છે.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીના શાસકો ક્યાંકને ક્યાંક મોટા હપ્તા લેવાના કારણે દારુબંધી કરી શકતા નથી. કાતો એમની ઈચ્છા શક્તિ નથી કે ગુજરાતમાં શાંતિ અને સલામતી જળવાય, બાપુના ગુજરાત તરીકે આખા વિશ્વમાં પ્રખ્યાત છે અને એ આપણી ઓળખ કાયમ નહીં રહે. કયાંકને ક્યાંક વિજયભાઈ વાતો તો મોટી કરે કે, અમારી સરકાર કડક હાથે પગલા લે છે અને પ્રદીપસિંહ ગર્જનાઓતો કરે પણ કદાચ હપ્તાના ભારથી તેમની ગર્જનાઓ અને વાતો દબાઈ જતી હોય છે.

 

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, મેં વિધાનસભાના ફ્લોર પર પણ કહ્યું છે કે, દારુબંધી અંગે સરકાર મક્કમ છે. આ એક સામાજિક દુષણ છે, વ્યશન મુક્તિના વ્યાપક પ્રમાણમાં પ્રયત્નો થવા જોઈએ. સરકારની કડક સુચના છે કે, જ્યાં પણ દારૂ ગળાતો હોય, ઉતરતો હોય તેની સામે કડક કાયદો બનાવીને આપણે વિષયને કડક રીતે લઇએ. ગુજરાત દારુબંધી વાળું ગુજરાત છે એટલે કચ્છ અને વાપીના બનાવમાં પણ સરકારે કડક સુચના આપી છે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ત્રણ શહેરોમાં મેટ્રો માટે 40 હજાર કરોડ જોઇએ, સરકાર પાસે રૂપિયા નથી
Next Article ગુજરાત સરકારે આ ટેક્સ પેટે વેપારીઓ પાસ 18000 કરોડ લેવાના બાકી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

7 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

7 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

7 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

7 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up