By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વિકાસ રૂંધાયો !! નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડ્યા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વિકાસ રૂંધાયો !! નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડ્યા
GeneralSouth Gujarat

વિકાસ રૂંધાયો !! નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડ્યા

HM News
Last updated: 19/05/2021 8:26 AM
HM News
5 years ago
Share
SHARE

નવસારી : ગુજરાતમાં તાઉતે વાવાઝોડાએ કહેર મચાવ્યો હતો. વાવાઝોડાના કારણે ગુજરાતના ઘણા શહેરો અને ગામડાઓ અને મોટું નુકસાન થયું છે.ક્યાંક રસ્તાને નુકસાન થયું છે,તો ક્યાંક વૃક્ષો પડી ગયા છે,તો ક્યાંક વીજપોલ ધરાશાયી થયા છે.આ ઉપરાંત ખેડૂતોના ખેતરમાં ઉભા પાકને પણ મોટું નુકસાન થવા પામ્યું છે.સાથે જ આંબા પર રહેલી કેરીઓ પણ ભારે વરસાદ અને પવનના કારણે પડી જતા ખેડૂતો મોટા નુકશાનની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.નવસારીમાં નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ખુલ્લી ગટરમાં પડયા હોવાની એક ઘટના સામે આવી છે.જો કે, આ ઘટનાની જાણ થતાં લોકો નેતાઓની અને અધિકારીની મદદ દોડી આવ્યા હતા અને તેમને ગટરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

રિપોર્ટ અનુસાર તાઉતે વાવાઝોડાને લઈને 18 મેના રોજ રાજ્યમાં વહેલી સવારથી ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો હતો.તો વરસાદના કારણે કેટલીક જગ્યાઓ પર પાણી ભરાયા હોવાના પણ માહિતી સામે આવી હતી.નવસારીમાં પણ ભારે વરસાદને લઇને કેટલીક જગ્યાઓ પર પાણી ભરાઇ જવાની ફરિયાદો ઉઠી હતી.તેથી આ ફરિયાદના નિકાલ માટે અને વિસ્તારની સમીક્ષા કરવા માટે નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતા ગયા હતા.જ્યારે તેઓ આ વિસ્તારની મુલાકાત લઈ રહ્યા હતા ત્યારે એકાએક તેઓ ખુલ્લી ગટરમાં પડ્યા હતા.આ ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં તેઓ તાત્કાલિક આ લોકોને બહાર કાઢવા માટે દોડી આવ્યા હતા અને લોકો એકઠા થઈને નવસારી નગરપાલિકાના પ્રમુખ,ચીફ ઓફિસર અને શાસક પક્ષના નેતાને ખુલ્લી ગટરમાંથી બહાર કાઢ્યા હતા.

જ્યારે નવસારી નગરપાલિકાના પ્રમુખને ખુલ્લી ગટરમાં પાડવા બાબતે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ ગટરમાં પડવાની વાત નકારી રહ્યા હતા અને તેમણે જણાવ્યું હતું કે, ત્યાં ઊભા રહેલા ત્રણ લોકો ગટરમાં પડયા હોવાના કારણે તેઓ તેમને બચાવવા માટે તેમની મદદ કરવા માટે ગટરમાં ઉતર્યા હતા.તે ગટરમાં પડ્યા નહોતા.

ઉલ્લેખનીય છે કે, તાઉતે વાવાઝોડાના કારણે ઉના,દીવ,કોડીનાર,રાજુલા,જાફરાબાદ સહીતનાં દરિયાઈ પટ્ટામાં આવતા ગામડાંઓમાં ખૂબ જ નુકસાન થયું છે.સાથે જ વાવાઝોડાના કારણે 45 લોકોના મોત થયા છે અને ઘણા લોકો લાપતા હોવાની પણ માહિતી સામે આવી રહી છે.

ચૂંટણી પરિણામોને લઈને મમતાના ધરણા : BJP પર ગોટાળાના આક્ષેપ
સુરત પાલિકામાં કમિટી રચનાની તૈયારી, અંતિમ નિર્ણય પર સૌની નજર
આંતરિક અસંતોષ વચ્ચે મમતાનો મોટો નિર્ણય, TMCની તમામ સમિતિઓ અને સંગઠનો ભંગ
કાશી રેલવે સ્ટેશન વિકાસ માટે વારાણસીમાં મધરાતે કાર્યવાહી, મંદિર-મસ્જિદ સહિતના બાંધકામો દૂર
રવીના ટંડનના ભાઈના ઘરમાંથી ₹25 લાખની ચોરી
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કુસ્તીબાજ સાગર રાણા હત્યા કેસ : ફરાર આરોપી ઓલિમ્પિક મેડલ વિજેતા સુશીલ કુમારને આગોતરા જામીન આપવાનો દિલ્હી કોર્ટનો ઇન્કાર
Next Article કોરોનાના દર્દીઓને કયા આધારે આપવામાં આવે છે બાબા રામદેવની ‘કોરોનિલ’ દવા ? WHO અને ICMR વિરુદ્ધ બાબા ચલાવી રહ્યા છે દુકાન ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મહારાષ્ટ્રમાં ચોમાસા પૂર્વે વરસાદી માહોલ સક્રિય

2 weeks ago

મુંબઈના રસ્તાઓ પર નમાજનો વિવાદ ગરમાયો, કિરીટ સોમૈયાની તંત્રને કડક કાર્યવાહી કરવાની માંગ

2 weeks ago

માલવિયા નગરમાં ભીષણ આગથી હાહાકાર, 20 લોકોના મોત; 47ને બચાવાયા

2 weeks ago

અલી ખામેનેઈની અંતિમ વિધિ માટે ઈરાનમાં તૈયારી,કરોડો લોકો જોડાય તેવી શક્યતા

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Wellness
  • Workout
  • Health
  • Love
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Fashion
  • Innovation
  • Election
  • Engineering
  • Design
  • Covid
  • Conservative
  • Like
  • Photography
  • Politics
  • Selfcare
  • Style
  • Motivation
  • Video
  • Vote
  • Exercise
  • મોત
  • 'સૂર્યવંશી'
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • વરૂણ ધવન ઘાયલ
  • સરોગેસી દ્વારા માતા બની
  • સિંગર વિશાલ દદલાની
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • 'તમને રોજ યાદ કરું છું'
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • માતા-પિતા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • કરોડની જોગવાઇ
  • ઈમરાન ખાન
  • વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ
  • એરફોર્સ ચીફે મિગ-૨૧
  • મેટરનીટી ચાઇલ્ડ હોસ્પિટલ
  • વિજય નેહરા
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up