By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત જિલ્લામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ગામડાની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓએ નુકસાનની ભરપાઈ કરવા માગ કરી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત જિલ્લામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ગામડાની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓએ નુકસાનની ભરપાઈ કરવા માગ કરી
GeneralSurat

સુરત જિલ્લામાં વાવાઝોડાથી અસરગ્રસ્ત થયેલા ગામડાની મુલાકાતમાં કોંગ્રેસના નેતાઓએ નુકસાનની ભરપાઈ કરવા માગ કરી

HM News
Last updated: 22/05/2021 11:57 AM
HM News
5 years ago
Share
SHARE

– સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ નુકસાનનો સર્વે કરાયો

સુરત : ઓલપાડ તાલુકામાં વાવાઝોડાને કારણે ડાંગર,શાકભાજી,કેરી,તલ,કેળા તથા શેરડી સહિતના પાકને ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયેલ જોવા મળ્યું છે.આ સાથે પશુ માટેના ચારાને પણ મોટા પ્રમાણમાં વાવાઝોડાના કારણે થયેલ વરસાદમાં પલરી જવાથી નુકસાન થયું હોવાનું કોંગ્રેસ જિલ્લા સમિતિના ધ્યાનમાં આવતાં સરકાર ઝડપથી નુકસાનની ભરપાઈ કરી તેવી માગ કરી છે.

સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના આગેવાનો ને સ્થળ મુલાકાત દરમિયાન અનેક ખેડૂતો દ્વારા ખેતીના પાકમાં થયેલ નુકશાના બાબતે રજૂઆત કરવામાં આવી હતી.ખાસ કરીને ડાંગર ના ખેડૂતો દ્વારા મજૂર તથા મશીન કટિંગ કરાયેલ ડાંગરનો પાક તૈયાર બોરી ભરેલ તથા સુકાવા નાખેલ ડાંગરનો તૈયાર પાક વાવાઝોડાના કમોસમી વરસાદના કારણે પલરી જવાથી મોટા પ્રમાણમાં નુકશાન થયેલ છે,જેની નુકસાની પેટે સરકાર આર્થિક રીતે નુકશાન ની ભરપાઈ કરી આપે તેવી રજૂઆત કરવામાં આવી હતી.

શાકભાજી પક્વતા ખેડૂતોના શાકભાજી ના માડવા તથા છોડો ને પાણ મોટા પાયે નુકશાન થયું હોવાની રજુઆત ઓલપાડ તાલુકાના ખેડૂતો દ્વારા કરવામાં આવી હતી.ઓલપાડ તાલુકાના વાવાઝોડામાં અસરગ્રસ્ત વિસ્તારમાં પ્રવાસ દરમિયાન ધારાસભ્ય અને સુરત જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ સહિતના નેતાઓ હાજર રહ્યા હતાં.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતથી વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં 3500 જેટલી રાશન કિટ ભાજપ પ્રમુખ C.R પાટીલ દ્વારા રવાના કરાઈ
Next Article દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓની ખાંડ એકસપોર્ટની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચવા PMને પત્ર લખાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up