By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વ્હારે સુરતવાસીઓ, 100 જનરેટર મોકલ્યા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વ્હારે સુરતવાસીઓ, 100 જનરેટર મોકલ્યા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે
GeneralSaurashtra

વાવાઝોડાથી અસરગ્રસ્ત સૌરાષ્ટ્રની વ્હારે સુરતવાસીઓ, 100 જનરેટર મોકલ્યા, અંધારપટ થયેલા ગામોમાં ઉજાસ ફેલાવશે

HM News
Last updated: 22/05/2021 12:01 PM
HM News
5 years ago
Share
SHARE

– સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્ર માટે આગામી દિવસોમાં વધુ જનરેટરની વ્યવસ્થા કરાશે

સુરત : તાઉ-તે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજ પુરવઠો ખોરવાયો છે. તેને કારણે જનજીવન ઉપર તેની સીધી અસર જોવા મળી રહી છે.સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે.સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે.

વાવાઝોડાના કારણે ઉભા થયેલા સંકટની સામે સૌરાષ્ટ્રના લોકો ઝઝૂમી રહ્યા છે.પીવાના પાણીની પણ વ્યવસ્થા ત્યારે થઈ રહી નથી અને દિવસેને દિવસે લોકોની હાલાકી વધી રહી છે.સૌરાષ્ટ્રમાં જીવન રાબેતા મુજબ થાય તે માટે તમામ પ્રયાસો વહીવટી તંત્ર દ્વારા પણ કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ સમાજ સેવી સંસ્થા પોતાનું દાયિત્વ નિભાવવા આગળ આવી રહી છે.

સુરતની સેવા સંસ્થા દ્વારા સૌરાષ્ટ્રની દયનીય સ્થિતિમાં લોકોની વ્હારે આવી રહી છે.વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વીજ પુરવઠો સદંતર રીતે બંધ થઈ ગયો છે.જે ફરી શરૂ થતા ઘણો સમય લાગી શકે છે.સૌરાષ્ટ્રવાસીઓ ખાસ કરીને ઉના, ગીર ગઢડા જેવા ગામોમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે.વીજ પુરવઠો બંધ થવાના કારણે પીવાના પાણીની પણ હાલાકી થઈ રહી છે,એટલું જ નહીં લોટ દળવાની ઘંટીઓ પણ બંધ હોવાના કારણે લોકોને અનાજ હોવા છતાં લોટ દળીને તેનો ઉપયોગ કરી શકાય તેવી સ્થિતિ નથી.તેના કારણે જમવામાં પણ લોકોને મુશ્કેલી થઈ રહી છે.

સેવા સંસ્થા દ્વારા 100 જેટલા જનરેટર સુરતથી ઉના અને ગીર ગઢડા મોકલવામાં આવ્યા છે.જ્યાં સૌથી વધુ વાવાઝોડાએ તારાજી સર્જી છે. અહીં લોકોને અંધારામાં પોતાનું જીવન વેજ કરવાની નોબત આવી ગઈ છે. સંપૂર્ણપણે વીજકાપ હોવાને કારણે લોકોના મોબાઈલ ચાર્જ થતાં નથી. જેથી સંપૂર્ણ રીતે કોમ્યુનિકેશન ઉપર તેની અસર વર્તાઈ રહી છે.વીજ સપ્લાય ન હોવાને કારણે તેની તમામ જરૂરિયાતો ઉપર સીધી અસર વર્તાઈ રહી છે.

સેવા સંસ્થા સાથે જોડાયેલા ધાર્મિક માલવિયા જણાવ્યું કે સુરત સહિત સમગ્ર ગુજરાતની એજન્સીઓ સાથે અમે સંકલન કરી રહ્યા છીએ.વીજ પુરવઠો ખોરવાવાને કારણે જનરેટરની સૌથી મોટી જરૂરિયાત ઊભી થઇ છે.અમે વિવિધ એજન્સીઓ સાથે મળી શરૂઆતમાં 100 જેટલા જનરેટરની વ્યવસ્થા કરી છે. ટૂંક સમયમાં જ અન્ય 50 જેટલાં જનરેટર વડોદરા,નવસારી,વલસાડ તેમજ અન્ય શહેરોમાંથી લઈને અહીં તેનો ઉપયોગ કરીશું.અમરેલી,જાફરાબાદ,ખાંભા,રાજુલા,સાવરકુંડલા આ તમામ શહેરોની અંદર હવે ધીરે ધીરે જનરેટર મારફતે થઈ શકે તેટલો પ્રયાસ લોકોને મદદ કરવાનો શરૂ કરાયો છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દક્ષિણ ગુજરાતની સુગર ફેકટરીઓની ખાંડ એકસપોર્ટની સબસીડીમાં કરાયેલો ઘટાડો પરત ખેંચવા PMને પત્ર લખાયો
Next Article વ્યારાના બિલ્ડર નિશિષ શાહ હત્યા પ્રકરણમાં વધુ એક આરોપી ઝડપાયો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up