By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયાં ઝાટક પણ મેયર માટે બન્યો કરોડોનો મહેલ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયાં ઝાટક પણ મેયર માટે બન્યો કરોડોનો મહેલ
GeneralSurat

સુરત મહાનગરપાલિકાની તિજોરી તળિયાં ઝાટક પણ મેયર માટે બન્યો કરોડોનો મહેલ

HM News
Last updated: 28/05/2021 9:44 AM
HM News
5 years ago
Share
SHARE

સુરત : કોરોનાના કપરાકાળમાં લોકોને એકબાજૂ ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે,ત્યારે બીજી બાજૂ લખલૂંટ ખર્ચા કરીને મેયર શું સાબિત કરવા માગતા હશે.સુરતના મેયર અને સુરત મનપા હાલ વિવાદે ચડ્યા છે.એક બાજૂ મનપાની તિજોરી તળિયા ઝાટક થયેલી છે.ત્યારે આવક વધારવા માટે મનપા પોતાના પ્લોટ વેચાણ માટે કાઢ્યા છે.જો કે, આ આવક થાય કે ન થાય પણ મેયરને નવો બંગલો મળી ગયો છે.એક બાજૂ જનતા ટેક્સ ભરીને મરી રહી છે,જનતાને પુરતી સુવિધા પણ નથી મળતી, ત્યારે સુરતના મેયર આલિશાન બંગલામાં વૈભવી ઠાઠથી જીવન જીવતા હશે. 2017માં જ્યારે આ બંગલો બનાવવાનું નક્કી કર્યુ ત્યારે જ વિવાદ સામે આવ્યો હતો, જો કે હવે આ મહેલ બનીને તૈયાર થયો છે.ત્યારે હેમાલીબેન ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે.અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, 2017 બાદ મનપાની હાલત એકદમ કફોડી થતાં સોનાની લગડી જેવા પ્લોટ વેચવા કાઢ્યા હતા.કારણ કે મનપાની તિજોરી ખાલી થઈ ગઈ હતી.આવી સ્થિતીમાં પણ મેયર માટે બનાવવામાં આવેલા આ મહેલ જેવા આલિશાન મકાનમાં બે દિવસ પહેલા જ કુંભ ગઢ મુકી આવી હેમાલીબેનનો પરિવાર ચૂપચાપ રહેવા જતાં રહેતા વિવાદ ઉભો થયો છે.

એક બાજૂ આવકના ફાંફા પડી રહ્યા છે અને બીજી બાજૂ ઉઘના વિસ્તારમાં 8983 ચો.મીમાં, 5 કરોડના ખર્ચે બનેલો આ મહેલ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.આ બંગલાની ચકાચોંધ જોશો તો આંખે અંધારા આવી જાય,વિચારવા મજબૂર બની જવાય કે, એક મેયર માટે આટલા લખલૂંટ ખરચા કરવાની શું જરૂર છે.આવા તો ગુજરાત સરકારના મંત્રીઓના પણ મકાન નહીં હોય,ત્યારે મેયર માટે આવા આલિસાન મકાન બનાવીને શું સાબિત કરવા માગતા હશે.મેયર હેમાલીબેનના બંગલામાં ઈન્ટીરીયર માટે સવા કરોડનો ખર્ચો કરવામાં આવ્યો છે.આ બંગ્લોમાં સિક્યુરિટી કેબિન,સર્વન્ટ ક્વાર્ટરપ્રાઇવેટ ઝોનમાં લિવિંગ રૂમ,ફોર્મલ ડાઇનિંગ રૂમ બનાવવામાં આવ્યો છે.આ બંગલામાં માનસિક રીતે શાંતિ મળે તે માટે મેડિટેશન રૂમ પણ બનાવામાં આવ્યો છે.આ આલિશાન મહેલમાં પ્રથમ માળે 3 બેડરૂમ રાખ્યા છે.એક માસ્ટર બેડરૂમની પણ વ્યવસ્થા છે.જ્યારે સિક્યુરિટી માટે એક નહીં પણ પાંચ પાંચ પોઈન્ટ ગોઠવ્યા છે.આપને જાણીએ એ ખૂબ આંચકો લાગશે કે,આવા આલિશાન મહેલ માટે મેયરના ખિસ્સા નહીં પણ જનતાને ખિસ્સામાંથી આ રૂપિયા જવાના છે.જનતાએ પણ બસ નેતાઓના ખાલી તમાશા જોવાના છે, સુવિધા મળે કે ન મળે તે જનતાના નસીબ.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત કાપડબજારમાં તા.3જી સુધી સમય નિયમ યથાવત્ : વેપારીઓ નારાજ
Next Article રામદેવની પતંજલિના રાયના તેલમાં ભેળસેળની ફરિયાદ પર ફેક્ટ્રી સીલ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up