By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા
GeneralNational

દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા

HM News
Last updated: 09/06/2021 12:46 AM
HM News
4 years ago
Share
SHARE

દેશમાં કોરોનાના કેસ સતત ઘટી રહ્યાં છે.24 કલાકમાં નવા કેસ ફરી 1 લાખ નીચે નોંધવામાં આવ્યા છે.તેમજ ફરી એક વખત સાજા થનાર દર્દીઓની સંખ્યામાં નવા નોંધાયેલા કેસ કરતા વધારો જોવા મળ્યો છે.24 કલાકમાં રિકવરી 1.65 લાખથી વધુ નોંધવામાં આવી છે.

દેશમાં કોરોનાના નવા પોઝીટીવ કેસ 92.719 નોંધાયા છે.જ્યારેએક્ટિવ કેસ હવે સવા બાર લાખ પર પહોંચ્યા છે.છેલ્લાં 24 કલાકમાં 18.75 લાખ ટેસ્ટથયા છે.કુલ વેક્સિનેશન 24 કરોડ નજીક નોંધવામાં આવ્યું છે.દેશમાં કુલ કેસ હવે 2.90 કરોડને પાર પહોંચ્યા છે.કુલ રિકવરી હવે પોણા ત્રણ કરોડને પાર પહોંચી છે.દેશમાં વધુ 2222 લોકોના મોત નિપજ્યા છે.આ સાથે જ કુલ મૃત્યુઆંક 3.53.577 થયો છે.

આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ કોરોનાના નવા કેસસૌથી વધુ તામિલનાડુમાં 18.023 કેસ, કેરળમાં 15.567 કેસ,મહારાષ્ટ્રમાં 10.891 કેસ, કર્ણાટકમાં 9808 કેસ, આંધ્રપ્રદેશમાં 7796 કેસ,ઓરિસ્સામાં 5896 કેસ, પશ્ચિમ બંગાળમાં 5427 કેસ,આસામમાં 3948 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં આ વખતની કેજરીવાલની એન્ટ્રી અલગ સંકેત ; ભાજપમાં હલચલ : IB ની નજર
કાશીની જ્ઞાનવાપી મસ્જિદની દિવાલ પર પ્રાચીન ઘંટ અને કમળ કોતરેલા જોવા મળ્યાનો દાવો
સાયબર ક્રાઈમમાં ગુજરાતે ગુમાવ્યા કેટલા કરોડ ?
કોલસાનો ભાવ વધતા ખર્ચ ઓછો કરવા પાંડેસરાની પ્રોસેસિંગ મિલોમાં લાંકડાનો ઉપયોગ શરૂ થયો
કેન્દ્ર પાસે ભંડોળની અછતને કારણે ગુજરાતે જીએસટીના વળતર પેટે રૂ.૪૧૦૦ કરોડ લેવાના બાકી
Share This Article
Facebook Email Print
Previous Article ફ્રી વેક્સીનેસનની જાહેરાત વચ્ચે દિલ્હીવાસીની આગ્રા-મેરઠ સુધી દોટ
Next Article સોગંદનામામાં ખોટી માહિતી આપનારા નેતાને બે વર્ષની સજાની માગ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up