By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સોગંદનામામાં ખોટી માહિતી આપનારા નેતાને બે વર્ષની સજાની માગ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સોગંદનામામાં ખોટી માહિતી આપનારા નેતાને બે વર્ષની સજાની માગ
GeneralNational

સોગંદનામામાં ખોટી માહિતી આપનારા નેતાને બે વર્ષની સજાની માગ

HM News
Last updated: 09/06/2021 12:47 AM
HM News
5 years ago
Share
SHARE

– મુખ્ય ચૂંટણી કમિશનરનો કાયદા મંત્રીને પ્રસ્તાવ

– ખોટી માહિતી બદલ ચૂંટણી લડવા પર છ વર્ષનો પ્રતિબંધ,મતદાર યાદીને આધાર સાથે લિંક કરવા પણ ભલામણ

નવી દિલ્હી : મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાએ કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો છે અને ચૂંટણી સંલગ્ન જેટલા પણ પડતર મામલા છે તેનો નિકાલ કરવા માટે વિનંતી કરી છે.સાથે એવી પણ અપીલ કરી છે કે જે પણ નેતાઓ ચૂંટણી પૂર્વે જે સોગંદનામામાં માહિતી આપે છે તે જો ખોટી હોય તો તેવા કેસમાં જે તે નેતાને બે વર્ષની સજા થવી જોઇએ.

મુખ્ય ચૂંટણી કમિશનરે આ પત્ર ગત મહિને જ લખ્યો હતો અને તેમાં તેમણે એવી વિનંતી કરી હતી કે ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારો જે ખોટી માહિતી આપે છે તે બદલ તેમને બે વર્ષની સજા થાય તેવો કાયદામાં સુધારો કરવો જોઇએ.આ ઉપરાંત આવા ઉમેદવારોને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મુકવો જોઇએ.

મુખ્ય ચૂંટણી કમિશનરે સાથે એવી પણ માગણી કરી છે કે ચૂંટણી પ્રચારના અંતિમ દિને અને મતદાનના દિવસે કોઇ પણ સમાચાર પત્રમાં રાજકીય જાહેરાત આપવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવે.આમ કરવાથી મતદારો પ્રભાવિત થતા અટકી શકે છે.

હાલ માત્ર ઇલેક્ટ્રોનિક મીડિયામાં જ આ પ્રકારની જાહેરાત આપવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે અને તે પણ મતદાન પુરૂ થાય તેના 48 કલાક પૂર્વે લગાવાયો છે.હવે તેમાં પ્રિન્ટ મીડિયાનો પણ સમાવેશ કરવામાં આવે તેવો પ્રસ્તાવ ચૂંટણી કમિશનરે કાયદા મંત્રીને સોપ્યો છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે મોકલેલા પ્રસ્તાવમાં એવી પણ માગણી કરવામાં આવી છે કે જે મતદારો છે તેમની મતદાર યાદીને આધાર કાર્ડ સાથે પણ જોડવી જોઇએ.આધાર સાથે જોડવાથી મતદાર એકથી વધુ જગ્યાએ મતદાન નહીં કરી શકે અને ડમી મતદાન થતુ અટકાવી શકાશે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article દેશમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો, નવા કેસ નોંધાયા આટલા
Next Article LOC પર સન્નાટો : ભારત વિરૃદ્ધ નાપાક સાજીસ રચી રહ્યું છે ચીન અને પાકિસ્તાન
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

1 week ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

1 week ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

1 week ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

1 week ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up