By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર
GeneralSouth Gujarat

વલસાડ શોકસભામાં આવેલો પરિવાર બન્યો કાળનો કોળિયો, એક જ પરિવારના 3ના મોત, 4ની હાલત ગંભીર

HM News
Last updated: 14/06/2021 6:23 AM
HM News
5 years ago
Share
SHARE

– મૃતકોમાં 2 બાળકો અને માતાનો સમાવેશ. કાચવાલા વેપારી પરિવારને નડ્યો અકસ્માત.દમણમાં ફઈબાની શોકસભામાં હાજરી આપવા આવ્યા હતા

વલસાડ : વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ગુંદલાવ ઓવર બ્રીજ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં ફઈબાના બેસણામાં હાજરી આપી ઘરે પરત ફરી રહેલા એક જ પરિવારના ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.જ્યારે ચાર લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કાર અને ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત થતાં સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.

બનાવની વિગતે વાત કરી તો, વલસાડ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર આવેલા ગુંદલાવ પર ઓવરબ્રિજ પર સુરત તરફ જતી એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી.એ વખતે જ કાર અને ટ્રકનો અકસ્માત સર્જાયો હતો.જેમાં ટ્રકની ટક્કરથી કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર સાત લોકોમાંથી ત્રણ લોકોના ઘટનાસ્થળ પર જ કમકમાટીભર્યાં મોત નિપજ્યા હતા,જ્યારે ચાર લોકો ઇજાગ્રસ્ત થતા તેઓને તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાં જ પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી.

પ્રાથમિક વિગત મુજબ અકસ્માતના ભોગ બનેલા તમામ લોકો એક જ પરિવારના હતા.અંકલેશ્વરના કાચવાલા પરિવારના અલ્તાફ ભાઈ અને તેમનો પરિવાર અંકલેશ્વરથી દમણ ફઈબાની શોકસભામાં પરિવારને સાંત્વના આપવા આવ્યો હતો, શોક સભા પૂરી કરી અંકલેશ્વર પરત ફરી રહ્યા હતા, એ વખતે જ વલસાડના ગુંદલાવ નજીક કાળમુખી ટ્રકે કારને ટક્કર મારતા કારમાં સવાર આ પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા,જ્યારે 4ને ઈજા થઈ હતી. જેઓને તાત્કાલિક સારવાર માટે વલસાડની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, મૃતકોમાં બે બાળકીઓ અને માતાનો સમાવેશ થાય છે.આમ એક જ પરિવારના ત્રણ લોકોના અકસ્માતમાં મોતને કારણે સમગ્ર પંથકમાં ગમગીનીનો માહોલ છવાયો હતો.અકસ્માતને કારણે થોડા સમય સુધી હાઇવે પર વાહન વ્યવહારને અસર થઈ હતી.જોકે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી અને હાઇવેનો વાહન વ્યવહાર યથાવત્ કરાવ્યો હતો,અને અકસ્માતને લઈ જરૂરી તપાસ હાથ ધરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરા કોંગ્રેસનાં અગ્રણીને જમીન દેખાડવાનાં બહાને બોલાવી 3 લોકોએ સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય આચર્યું
Next Article અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે, જાણીતા પત્રકાર ઇસુદાન ગઢવી આપમાં જોડાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up