By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ગીતાસાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી, ચેતક ઘોડો સમર્પણનું પ્રતિક : ગોસ્વામી
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > ગીતાસાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી, ચેતક ઘોડો સમર્પણનું પ્રતિક : ગોસ્વામી
GeneralSaurashtra

ગીતાસાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી, ચેતક ઘોડો સમર્પણનું પ્રતિક : ગોસ્વામી

HM News
Last updated: 15/06/2021 7:02 AM
HM News
5 years ago
Share
SHARE

ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી,જુનાગઢના સમાજશાસ્ત્ર ભવન દ્વારા મહારાણા પ્રતાપની 481મી જન્મજયંતિ નિમીતે ભગવદ્દ ગીતા મહારાણા પ્રતાપ ઔર ભારત,વિષય પર રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં મુખ્ય વકતા તરીકે હાજર રહેલ ભારતીય ચરિત્ર નિર્માણ સંસ્થાન દિલ્હીના અઘ્યક્ષ રામકૃષ્ણ ગોસ્વામીએ જણાવ્યું હતું કે માનવ અધિકારોની રક્ષા માટે રાષ્ટ્રીય સુરક્ષા અને ગીતા સાર અનિવાર્ય છે.ધર્મ,કર્મ અને અધર્મની સાચી સમજણ ભગવદ્દ ગીતામાં જ છે.ગીતા સાર પ્રમાણે જ મહારાણા પ્રતાપે માનવ કલ્યાણ ધર્મની રક્ષા કરી હતી.મહારાણા પ્રતાપનો ચેતક ઘોડો સમર્પણનું પ્રતિક ગણાય છે.મુખ્ય અતિથિી તરીકે હાજર રહેલ ગુજરાત રાજય માનવ અધિકાર આયોગના અઘ્યક્ષ ન્યાયમુર્તિ રવિ આર. ત્રિપાઠીએ જણાવ્યું હતું.કે ભારતમાં જન્મ લેવો એ સૌથી મોટી ગર્વની વાત છે.મહારાણા પ્રતાપ વિશ્ર્વના તમામ લોકો માટે વંદનીય અને રોલ મોડેલ છે.

મહારાણા પ્રતાપની 481મી જન્મ જયંતિએ વેબીનાર સંપન્ન

ભકત કવિ નરસિંહ મહેતા યુનિ. દ્વારા ‘ભગવદ્દગીતા, મહારાણા પ્રતાપ ઔર ભારત’ વિષય ઉપર રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાઇ

ભારતમાં જન્મ લેવો એ સૌથી મોટી ગર્વની વાત મહારાણા પ્રતાપ, વિશ્વ વંદનીય અને રોલ મોડેલ : ન્યાયમૂર્તિ ત્રિપાઠી

અન્ય મુખ્ય અતિથિ તરીકે રાજસ્થાન રાજય માનવ અધિકાર આયોગના અઘ્યક્ષ ન્યાયમૂતિ ગોપાલકૃષ્ણ વ્યાસે ઐતિહાસિક હલ્દીઘાટીના યુઘ્ધનો ઉલ્લેખ કરી સ્વાભિમાનપૂર્વક અન્યાય સામે લડેલ મહારાણા પ્રતાપને યુવાનોના પ્રેરણાસ્ત્રોત ગણાવ્યા હતા. સમાજમાં પરિવર્તન લાવવાનું મુખ્ય કામ માત્ર સારા શિક્ષકો જ કરી શકે તેમ છે.શિક્ષણ એ જ પરિવર્તનનું મુખ્ય માઘ્યમ છે.મહાત્મા ગાંધી આંતરરાષ્ટ્રીય હિન્દુ યુનિવર્સિટી વર્ધાના કુલપતિ પ્રો. રજનીશ શુકલએ સ્વ. નરસિંહ મહેતાને યાદ કરીને જણાવ્યું હતું કે ભારતના વર્તમાન સમયમાં મહારાણા પ્રતાપના જીવન મુલ્યો અને સર્વોચ્ચ બલિદાનનું અનન્ય મહત્વ છે.ધર્મનો ધર્મ ગ્રંથ એટલે જ ગીતા અન્ય અતિથી તરીકે સેન્ટ્રલ યુનિવર્સિટી,ગુજરાતના કુલપતિ પ્રો. આર.એસ. દુબેએ ભારતના ભવ્ય સાંસ્કૃતિક વારસાને સમજાવ્યો હતો. અને સંસ્કૃતિની નિરંતરતાને મુખ્ય ગણાવી હતી.મહારાણા પ્રતાપને તેઓએ દેશની અસ્મીતાના પ્રતિક ગણાવ્યા હતા.ભકત ફુલસિંહ મહિલા યુનિવર્સિટી સોનીપત હરિયાણાના પૂર્વ કુલપતિ પ્રો. સુષ્મા યાદવે જણાવ્યું હતું કે ભગવદ્દ ગીતાને આત્મસાત કરીને પૂર્ણ સમર્પણ વૃતિ સાથે મહારાણા પ્રતાપ યુઘ્ધ લડયા હતા.પૂર્વ કુલપતિએ યુવા ચેતના તથા બૌઘ્ધિક ચેતનાનું આહવાન કર્યુ હતું.

અઘ્યક્ષ સ્થાનેથી બોલતા ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ડો. ચેતનભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય ભાવના,કર્તવ્યનિષ્ઠા,સંસ્કાર,સંવેદનશીલતા અને હકક માટેનો સંઘર્ષ એ મહારાણા પ્રતાપના આગવા ગુણો હતા.કુલપતિએ આ વેબીનારને રાષ્ટ્રીય મનોમંથન સમો યજ્ઞ ગણાવીને શિક્ષણ અને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.સંચાલન વેબીનારના સંયોજક અને સમાજશાસ્ત્ર ભવનના અઘ્યક્ષ ડો. જયસિંહ ઝાલાએ કર્યુ હતું.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ‘પ્રશાંત કિશોરના હેવાયા ન બનો, નરેન્દ્ર મોદી છે પાક્કા આંબેડકરવાદી’, 2024માં ફરીથી મોદી PM- આઠવલે
Next Article રાજ્યમાં લવ જેહાદ કાયદો આજથી લાગુ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up