By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી રોમિયો કેવી રીતે પકડાયો?
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Vadodara > ‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી રોમિયો કેવી રીતે પકડાયો?
GeneralVadodara

‘હું કરજણથી નીકળ્યો છું, ક્રિમ શર્ટ પહેર્યું છે, પરણીતાએ કહ્યું, મેં પીળી સાડી પહેરી છે’, વિધર્મી રોમિયો કેવી રીતે પકડાયો?

HM News
Last updated: 26/06/2021 6:01 AM
HM News
5 years ago
Share
SHARE

વડોદરા : વડોદરાના ભાયલીની એક પરણીતાએે છેલ્લા કેટલાક દિવસોથી ફોન કરી હેરાન કરતાં કરજણના રોમિયોને પતિની મદદથી સેવાસી ચેક પોસ્ટ પાસે ટ્રેપ ગોઠવી ઝડપી પાડયો હતો.કરજણમાં ભજીયાની લારી ચલાવતાં આરોપી ઈમરાનને બરાબરનો મેથીપાક ચખાડી તાલુકા પોલીસના હવાલે કર્યો હતો.

ભાયલી વિસ્તારમાં રહેતી એક 30 વર્ષીય પરણીતાના મોબાઈલ નંબર પર થોડા દિવસો પહેલા ફોન આવ્યો હતો.જેથી પરણીતાએ રોંગ નંબર કહી ફોન કટ કરી નાંખ્યો હતો,તેમ છતાં રોમિયો સતત ફોન કરી હેરાન કરતો હતો.તાજેતરમાં રોમિયોએ મેં તમને સાડીમાં જોયા હતા, તમે સારા લાગો છો, મને ગમી ગયા છો, તેમ કહી પરણીતાએ ઈમ્પ્રેશ કરવાનો પ્રયાસ કરતો હતો.ત્યારબાદ પરણીતાએ પતિને જાણ કરી હતી.જેથી પતિએ તેને વડોદરા મળવા બોલાવવાનું નક્કી કર્યું હતું. દરમિયાન રોમિયોનો ફોન આવતાં જ પરણીતાએ તેની સાથે મીઠી વાતો કરી સેવાસી પોલીસ ચોકી પાસે મળવા બોલાવ્યો હતો.રોમિયો પણ પરણીતાને મળવા અધીરો બન્યો હતો.તેણે પરણીતાને ફોન પર કહ્યું કે, હું કરજણથી બાઈક લઈ આવું છું, મેં ક્રિમ કલરનું શર્ટ પહેર્યુ છે.જેથી પરણીતાએ પણ હું સેવાસી ચેક પોસ્ટ સામેના પાર્કિગમાં પીળા કલરની સાડી પહેરી ઉભી છું, તેમ જણાવ્યું હતું.

દરમિયાન બપોરે રોમિયો બાઈક લઈને આવ્યો હતો અને પરણીતા પાસે પહોંચી ગયો હતો.તેણે પરણીતાને બાઈક પર બેસવાનું કહેતાં જ પરણીતાએ તેની બાઈકની ચાવી કાઢી લીધી હતી.જે બાદ પરણીતાનો પતિ પણ આવી ગયો હતો.દંપતિએ ભેગા મળી રોમિયા પર સવાર હવસનું ભૂત ઉતારી નાંખ્યું હતું.પતિ-પત્નીએ રોમિયોનું નામઠામ પુછતાં ઈમરાન અહેમદભાઈ મન્સુરી (ઉં.વ.30. રહે, ગણપતપુરા, કરજણ) હોવાનું જણાવ્યું હતું.ત્યારબાદ રોમિયોને સેવાસી પોલીસ ચોકીમાં સોંપી દીધો હતો.તાલુકા પોલીસે ઈમરાન વિરુદ્વ ઈપીકો 354 (ડી) દાખલ કરી તેની અટકાયત કરી હતી.નોંધનીય છે કે, પરણીતાને સંતાનમાં બે બાળકો છે.

રાતના એક વાગ્યે પણ રોમિયો ફોન કરી હેરાન કરતો

પોલીસે જણાવ્યું હતું કે, મહિલાએ આરોપી ઈમરાનને બીજીવાર ફોન નહીં કરવા જણાવ્યું હતું, તેમ છતાં રાતના એક વાગ્યા સુધી ફોન કરી હેરાન કરતો હતો. ગઈકાલે સાંજે જ આરોપીને પકડવાના હતા, પરંતુ આવ્યો ન હતો.

રોમિયાની કાકલુદી, આ મારી મા સમાન છે, જિંદગીમાં આવું નહીં કરું

ઈમરાનને ઝડપી પાડી પોલીસના હવાલે કરતાં જ મ્યાઉં મીંદડી થઈ ગયો હતો.આરોપીએ મેં આ બહેનને ફોન કર્યો હતો,પરંતુ મારી ભુલ થઈ ગઈ છે, મને માફ કરી દો, તેમ કહી કાકલુદી કરવા લાગ્યો હતો.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article અશ્વેત જ્યોર્જ ફ્લોઇડને મળ્યો ન્યાય : પગથી ગળું દબાવી મોત નિપજાવનાર પોલીસ ઓફિસરને 22 વર્ષ અને 6 માસની જેલસજા થઇ
Next Article નાસતો ફરતો પતિ દોઢ વર્ષે પકડાયો : કોર્ટે નવ માસની સજા ફટકારી જેલમાં ધકેલ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up