By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: રાજકોટમાં તપાસ કરી રહેલા RAWના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Saurashtra > રાજકોટમાં તપાસ કરી રહેલા RAWના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ
GeneralSaurashtra

રાજકોટમાં તપાસ કરી રહેલા RAWના અધિકારીને પોલીસે ઝડપ્યા અને પછી સામે આવ્યું તેનાથી મચ્યો હડકંપ

HM News
Last updated: 19/07/2021 9:38 AM
HM News
5 years ago
Share
SHARE

મહેનત વગર પૈસા કમાવવા અને લોકોને વાતોમાં લપેટીને પૈસા પડાવવા જતી અનેક ટોળકીઓ અત્યારે શિકારની શોધમાં ફરતી હોય છે.આવા જ એક ભેજાબાજની પોલીસે ધરપકડ કરી છે.આ ભેજાબાજ ઓડિશાનો IPS અને RAW એજન્ટ
તરીકેની ઓળખ આપી લોકોને છેતરતો હોવાનું સામે આવ્યું છે.

રાજકોટ : પોલીસ સકંજામાં ઉભેલા આ શખ્સ લોકોને સરકારી કામ કરાવી આપવાની લાલચ આપી વાતોમાં ફસાવતો હતો અને પછી ખંખેરતો લાખો રૂપિયા. પોલીસને બાતમી મળી હતી કે, જસદણના વિંછિયા રોડ પર હોમગાર્ડની કચેરી પાસે એક વ્યક્તિ સાદા કપડામાં છે. લોકોને સરકારી અધિકારીની ઓળખ આપી રહ્યો છે અને લોકોને સરકારી કામ કરાવી આપવાની લાલચ આપી રહ્યો છે. જો કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને ઉલટ તપાસ કરતા ભાંડો ફુટી ગયો હતો.

જસદણ પોલીસે આ શંકાસ્પદ શખ્સની તપાસ કરતાં તેની પોલ ખૂલી ગઈ અને તે ઓડિશાનો IPS ઓફિસર અને RAW એજન્ટ હોવાનું કહીને લોકો પાસેથી પૈસા પડાવતો હતો.તેનું નામ સંજય ઉર્ફે કુમાર પ્રભાસ પટેલ હોવાનું સામે આવ્યું છે.તે મૂળ અમદાવાદના ધંધુકાના ફેદરા ગામનો છે.રાજકોટના વિંછિયાના મોટા હડમતાળામાં રહેતો હતો.તે મોજમસ્તી માટે જલદી પૈસા કમાવવા છેતરપિંડીના રવાડે ચઢ્યો હોવાનું પોલીસ માની રહી છે.

પોલીસે આરોપીની તપાસ કરતા તેની પાસેથી એક ઓડિશાના આઈપીએસ ઓફિસરનું અને બીજુ દેશની ઉચ્ચ તપાસ એજન્સી RAWનું કાર્ડ મળી આવ્યું છે.નકલી આઈપીએસ અને RAW એજન્ટ બની કેટલા લોકો પાસેથી રૂપિયા પડાવ્યા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે. અત્રે નોંધનીય છે કે, નકલી પોલીસ કોન્સ્ટેબલ અને PSI પકડાવાની ઘટનાઓ સામે આવતી રહે છે. જો કે નકલી આઇપીએસ ઝડપાતા પોલીસ પણ ચોંકી ઉઠી છે.

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં હાર્દિક પંડ્યાના ભાઇની પુછપરછ, ગૃહરાજ્યમંત્રીએ ATS ને આપ્યો ખાસ આદેશ
Next Article સુરતમાં કથળેલા કાયદાની ગૃહમંત્રીએ લીધી નોંધ : 5 નવા પોલિસ સ્ટેશન, 590 CCTV, 71 કરોડનો ખર્ચ કરાશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

2 weeks ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

2 weeks ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

2 weeks ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

2 weeks ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up