By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: 14 વર્ષના વનવાસ બાદ પાટીદાર નેતા ધીરુ ગજેરાની ભાજપમાં ‘ઘરવાપસી’
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > 14 વર્ષના વનવાસ બાદ પાટીદાર નેતા ધીરુ ગજેરાની ભાજપમાં ‘ઘરવાપસી’
GeneralPoliticsSurat

14 વર્ષના વનવાસ બાદ પાટીદાર નેતા ધીરુ ગજેરાની ભાજપમાં ‘ઘરવાપસી’

HM News
Last updated: 26/07/2021 3:34 PM
HM News
5 years ago
Share
SHARE

– સી.આર.પાટીલની હાજરીમાં સુરતમાં 200 કાર્યકરો ભાજપમાં જોડાયા

સુરત : વર્ષ 2017માં પણ પાટીદાર અનામત આંદોલનના પગલે સુરત એપિક સેન્ટર બન્યું હતું,સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલી સફળતા બાદ વર્ષ 2022માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં પણ સુરત એપિક સેન્ટર બની શકે છે તે જોતા આગામી દિવસોમાં મોટા ઉલટ ફેર જોવા મળશે.

સુરત મહાનગરપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં પ્રથમ વખત જ 27 બેઠકો સાથે મેદાન મારી જનાર આમ આદમી પાર્ટી તરફથી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.આમ આદમી પાર્ટી દ્વારા પાટીદાર બહુમતી ધરાવતા સુરતના વરાછા,પુણા,કાપોદ્રા,કતારગામ સહિતના વિસ્તારોમાં પકડ મજબૂત કરીને સમગ્ર સૌરાષ્ટ્ર્રમાં માહોલ બનાવવાની તૈયારી કરવામાં આવી રહી છે.ત્યારે સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીને આપમાં જોડવામાં આવ્યા છે,આવા સંજોગોમાં ભાજપ દ્વારા ત્રણ ટર્મ સુધી ધારાસભ્ય રહેલા પાટીદાર અગ્રણી અને ફાયર બ્રાન્ડ નેતા ધીરુ ગજેરાને આજે 200થી વધુ સક્રિય સભ્યો સાથે ભાજપમાં ઘર વાપસી કરવામાં આવી હતી.
ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પુરી તાકાત સાથે તમામ બેઠકો પરથી ચુંટણી લડવાનો નિર્ણય લેનાર આમ આદમી પાર્ટી દવારા કરવામાં આવ્યો છે.

આપમાં સુરત અને સૌરાષ્ટ્રમાં જાહેર જીવન સાથે સંકળાયેલા લોકોને જોડવામાં આવી રહ્યા છે. જેમાં તાજેતરમાં સુરતમાંથી જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણીને પણ આપમાં જોડવામાં આવ્યા છે.ત્યારે પાટીદાર સમાજના અને પૂર્વ ધારાસભ્ય ધીરુ ગજેરાની ભાજપમાં ઘર વાપસીનો નિર્ણય ભાજપ મોવડી મંડળનો માસ્ટર સ્ટ્રોક હોવાનું પણ લોકો માની રહ્યા છે.

11મી જૂન 2007ની ઘટના કમનસીબી હતી

જનસંઘથી રાજકીય કારકિર્દી શરુ કરનારા અને સૌરાષ્ટ્રવાસી વિસ્તારોમાં પકડ ધરાવનાર પૂર્વ ધારાસભ્ય ગજેરાએ ભાજપમાં ઘર વાપસી સાથે જણાવ્યું હતું કે 11મી જૂન 2007ના જે ઘટના સુરતના જે.બી.ધારુકાવાળા કોલેજના ગ્રાઉન્ડમાં બની હતી.નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે 2 પૂર્વ મુખ્યમંત્રી,30 ધારાસભ્યો,30 પૂર્વ ધારાસભ્યોએ સામે પાડીને પક્ષમાં ભાગલા પડ્યા હતા.નરેન્દ્ર મોદીના નેતૃત્વ સામે ટક્કર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં અમે નિષ્ફળ ગયા હતા.મોદીએ લોકોનો વિશ્વાસ જીત્યો હતો જયારે અમારી પાસે તેઓ જેવા કોઈ નેતા ન હોવાથી નિષ્ફળ ગયા હતા અને ચૂંટણીઓ હારવાનો વારો આવ્યો હતો.

ઘીરૂભાઈએ ફોર્મની ડીપોઝીટના રૂપિયા 2000 હજુ આપ્યા નથી : સી.આર.પાટીલ

પૂર્વ ધારાસભ્યની ભાજપમાં ઘર વાપસીને આવકારતા ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ દ્વારા તેઓના જુના દિવસો યાદ કરવામાં આવ્યા હતા.તેઓએ જણાવ્યું હતું કે પ્રથમ વખત ચૂંટણી માટે પાર્ટી તરફથી તેઓને ધીરુભાઈ પાસે ધારાસભાની ચૂંટણી લડવા માટે ફોર્મ ભરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. ધીરુભાઈ તરફથી ચૂંટણી લડવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેઓ માન્યા હતા,તેઓના ફોર્મ સાથેની રૂપિયા 2000ની ડિપોઝીટ પણ મેં ભરી હતી,જે તેઓએ હજી સુધી આપી નથી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરત જિલ્લાના લિસ્ટેડ બુટલેગર ઈશ્વર વાસફોડિયાનો ભાઈ બુટલેગર પ્રકાશ ઝડપાયો
Next Article ઈન્કમટેકસના 58 ચીફ કમિશ્નરો -સિનિયર અધિકારીઓની બદલી : રાજકોટમાં અમદાવાદના સતિન્દર રાણાને વધારાનો ચાર્જ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

6 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

6 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

6 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

6 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up