By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરો ઝડપાયાં
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરતમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરો ઝડપાયાં
GeneralSurat

સુરતમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરો ઝડપાયાં

HM News
Last updated: 27/07/2021 8:25 AM
HM News
5 years ago
Share
SHARE

– જાહેરમાં જુગાર રમનારા પાસેથી પોલીસે 18 હજારથી વધુની રોકડ જપ્ત કરી

સુરત : સુરતના અમરોલી વિસ્તારમાં આવેલા ગધ્ધા મહોલ્લામાં જાહેરમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરોને પોલીસે ઝડપી પાડી આગળની તપાસ હાથ ધરી છે.પકડાયેલા આરોપીની અંગ જડતીમાં પોલીસે 18 હજારથી વધુની રોકડ જપ્ત કરી હતી.સુમુલ ડેરીના જુગાર રમતા ઝડપાયેલા કારીગરો પાસેથી પોલીસને 179 નંગ પાનાની કેટ પણ મળી આવી હોવાનું જાણવા મળ્યું છે.

અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, મળેલી બાતમીના આધારે ગધ્ધાનગરમાં જાહેરમાં જુગાર રમાઈ રહ્યો હોવાનું જાણવા મળતાં સર્વેલન્સ સ્ટાફના માણસોએ રેડ કરતા 12 થી વધુ જાહેરમાં જુગાર રમતાં ઝડપી લીધા હતાં.પૂછપરછમાં લગભગ મોટાભાગના સુમુલ ડેરીના કારીગરો હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે રોકડ 15000 તથા દાવ ઉપર ના રોકડા રૂપિયા 3240 જપ્ત કર્યા હતા. હારજીતનો અને અંદર બહારનો જુગાર રમાઈ રહ્યો હતો. અમરોલી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

પકડાયેલા જુગારીઓ
(1) હરજીત સિધબાબુરામ યાદવ ઉ.વ.28 ધંધો:સુમુલડેરીમા સુપરવાઇઝર રહેઃ- ધર.ન. 14 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(2) ધીરેન્દ્ર રણધીરસિગરાઠોડ ઉ.વ.32 ધંધો:સુમુલડેરીમા સુપરવાઇઝર રહે- ધર નબર 1 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(3) કુલેન્દ્રસુભરનસિગબગેલ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(4) દિપક સુરેશપ્રસાદ શુકલા ઉ.વ.33 ધંધો:મજુરી રહે- ધર ન.31 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(5) બ્રિજેશ રાજેન્દ્રસિધ યાદવ ઉ.વ.26 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.10 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(6) સતેન્દ્ર કુમારજયવિર સિધ યાદવ ઉ.વ.43 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(7) મનોજ મહેશચંદ્રબગેલ ઉ.વ.22 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.8 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(8) ગોલુસિધ દેવરાજ સિધ ઠાકુર ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.26 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(9) મહેન્દ્રસિધ ગૌતમ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહેઃ- ધર ન.1 ગધ્ધા મહોલ્લો
(10) રહિત અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(11) પિન્ટુ મન કશ્યપ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.31 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી સુરત
(12) આલોક સેબીરસિધ યાદવ ઉ.વ.25 ધંધો:સુમુલડેરીમા વર્કર રહે:- ધર ન.29 ગધ્ધા મહોલ્લો અમરોલી ચાર રસ્તા પાસે અમરોલી

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતના ઉમરા ગામમાંથી ડુપ્લિકેટ દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું
Next Article ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલી માટે કાર્યવાહી શરૂ, ટુંક સમયમાં જ આદેશ થશે
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up