By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલી માટે કાર્યવાહી શરૂ, ટુંક સમયમાં જ આદેશ થશે
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Gandhinagar > ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલી માટે કાર્યવાહી શરૂ, ટુંક સમયમાં જ આદેશ થશે
GandhinagarGeneralGujarat Now

ત્રણ મહાનગરોના પોલીસ કમિશ્નર સહિત 50 જેટલા IPSની બદલી માટે કાર્યવાહી શરૂ, ટુંક સમયમાં જ આદેશ થશે

HM News
Last updated: 27/07/2021 8:27 AM
HM News
5 years ago
Share
SHARE

– કોરોના દરમિયાનની કામગીરી અને પોતાના વિસ્તારમાં ગુનાખોરી ડામવા લીધેલા પગલાની સાથે રાજકીય સ્થિતિના માપદંડથી બદલી થશે.

તાજેતરમાં જ રાજ્યમાં મોટાપાયે IAS અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. હવે ટુંક સમયમાં જ એક સાથે 50 જેટલા IPS અધિકારીઓની બદલીઓ માટેના આદેશો કરવામાં આવી શકે છે.અમદાવાદ,સુરત અને રાજકોટના પોલીસ કમિશ્નર સહિત કેટલાક જિલ્લા પોલીસ વડાની પણ બદલી થઈ શકે છે.રથયાત્રાના કારણે IPSની બદલીઓ અટકી ગઈ હતી.પરંતુ હવે ટૂંક સમયમાં જ IPS અધિકારીઓની એકસાથે બદલી કરવાની દિશામાં ગૃહ વિભાગ સક્રિય થયો હોવાનું જાણવા મળ્યું છે.

IPS ઓફિસરોની કામગીરી ધ્યાનમાં લેવામાં આવશે

ઉચ્ચ પોલીસ અધિકારીઓની બદલીના ધારાધોરણોમાં ખાસ કરી કોરોનાકાળમાં IPS ઓફિસરોની કામગીરી ધ્યાનમાં લેવામાં આવશે. કોરોનાકાળ વખતે મોટા ભાગના IPS ઓફિસરોએ મહત્વની ભૂમીકા ભજવી હતી. ખાસ કરીને પ્રજા સાથે રહીને લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવાથી લઇને સારવાર અને ઇમરજન્સીમાં બજાવેલી ફરજની નોંધ લેવામાં આવી શકે છે.તે સિવાય કયા ઓફિસરોએ કેટલા ગુનાઓનો ભેદ ઉકેલ્યો,ફરિયાદોના નિકાલ અને સરકાર સાથે સંકલન રાખીને કરેલી કામગીરી ને પણ ધ્યાનમાં લેવાશે.

3 શહેરના પોલીસ કમિશ્નરની બદલી થઈ શકે

આ ઉપરાંત સથાનિક સ્વરાજની ચૂંટણી સમયે દરેક IPS અધિકારીએ મહત્વની ભૂમિકા ભજવી હતી. જેથી તે કામગીરી પણ ધ્યાને રાખીને દરેક IPSની બદલી કરવામાં આવશે.ગૃહ વિભાગના સૂત્રો ના જણાવ્યા અનુસાર અગામી દિવોસમાં રાજ્યમાં 50 કરતા વધું IPSની બદલી થઈ શકે છે.જેમા ખાસ કરીને જીલ્લા પોલીસ વડા તેમજ 3 શહેરના પોલીસ કમિશ્નરની બદલીની ગણતરી પણ થઈ શકે છે.

77 IAS અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટતાં જ એક મહિના પહેલાં 77 IAS અધિકારીની સાગમટે બદલી કરી દેવામાં આવી હતી.એમાં શિક્ષણ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા, ST નિગમના MD એસ.જે. હૈદર ઉપરાંત રાજકોટ મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર અમદાવાદ જિલ્લાના DDO અને AMCના ત્રણ DYMCની બદલી કરવામાં આવી હતી.રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહનની નેશનલ હેલ્થ કમિશનમાં બદલી, હેલ્થ કમિશનના ડિરેકટર તરીકે અપાઈ નિમણૂક.રાજકોટ મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ.સુરત કલેકટર ધવલ પટેલની ગુડાના CEO તરીકે બદલી કરવામા આવી છે.

77 IASની બદલીના 10 દિવસ પહેલાં જ 26 IASની બદલી થઈ હતી

તાજેતરમાં રાજ્ય સરકારે મોટે પાયે IAS અધિકારીઓની બદલી કરવાનો આદેશ જારી કર્યો હતો, જેમાં પંકજકુમાર, વિપુલ મિત્રા, ડો. રાજીવ ગુપ્તા, મનોજ અગ્રવાલ, કમલ દયાણી, સુનૈયના તોમર, મમતા વર્મા, એમ. કે. દાસ સહિતના અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હતી. મહેસાણા કલેક્ટર એચ. કે. પટેલને પ્રમોશન આપવામાં આવ્યું હતું, અન્ન અને ખાદ્યના મેનેજિંગ ડાયરેક્ટર બનાવાયા છે.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતમાં જુગાર રમતા સુમુલ ડેરીના 12 કારીગરો ઝડપાયાં
Next Article હરિભક્તો માટે દુખદ સમાચાર : સોખડાના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up