By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: બળજબરીથી લગ્ન, દેહ વ્યાપાર અને બીજા અનેક અકલ્પનિય જુલ્મો કરે છે તાલિબાન અફઘાન મહિલાઓ પર
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > બળજબરીથી લગ્ન, દેહ વ્યાપાર અને બીજા અનેક અકલ્પનિય જુલ્મો કરે છે તાલિબાન અફઘાન મહિલાઓ પર
GeneralNational

બળજબરીથી લગ્ન, દેહ વ્યાપાર અને બીજા અનેક અકલ્પનિય જુલ્મો કરે છે તાલિબાન અફઘાન મહિલાઓ પર

HM News
Last updated: 21/08/2021 10:04 AM
HM News
5 years ago
Share
SHARE

તાલિબાનના આંતંકના રોજ નવા નવા કિસ્સાઓ સામે આવે છે. હમણાં સામે આવેલા એક કિસ્સામાં એવું જાણવા મળ્યું કે એક મહિલાને તાલિબાનીઓએ જીવતી સળગાવી દીધી.મહિલા તાલિબાની લોકો માટે જમવાનું બનાવતી હશે.તાલિબાને મહિલાના હાથનું ભોજન ખાધું અને તેને પસંદ ન આવ્યું તો તે લોકોએ મહિલાને જીવતી સળગાવી દીધી.

રસોઈ પસંદ ન આવતા જીવતી સળગાવી

પૂર્વ અફઘાન જજ અને મહિલા હિંસા સામે લડનારી નજલા આયુબીએ કહ્યું કે, ‘અફઘાનિસ્તાનના ઉત્તરમાં તાલિબાનના લોકોએ એક મહિલાને જીવતી સળગાવી હતી.મહિલાનો દોષ એટલો હતો કે તાલિબાનીઓને તેનું બનાવેલું ભોજન પસંદ ન આવ્યું. તાલિબાનોએ બળજબરીથી મહિલાના ઘરમાં પ્રવેશ કર્યો અને તેને રસોઈ બનાવવાનું કહ્યું.પહેલા મહિલાએ ના પાડી,પણ પછી ડરથી તેને રસોઈ બનાવી.આખરે તેની રસોઈ પસંદ ન આવતા તાલિબાનીઓએ તેને જીવતી સળગાવી દીધી.’

છોકરીઓનો વેપાર કરવામાં આવે

નજલા આયુબીએ કહ્યું કે, ‘છેલ્લા કેટલાક સપ્તાહમાં ઘણી છોકરીઓને શબપેટીઓ (કોફીન)માં સુવડાવી પડોશી દેશોમાં મોકલવામાં આવી રહી છે.ત્યાં તેનો સેક્સ વર્કર તરીકે ઉપયોગ કરી શકાય.ઘણા પરિવારોને તેમની પુત્રીઓના લગ્ન તાલિબાની લોકો સાથે મજબૂરીમાં કરાવવા પડ્યા.

આવી રીતે મહિલાઓનું રક્ષણ કરશે?

નજલા આયુબીએ પ્રશ્ન પૂછ્યો કે, ‘તાલિબાન કહી રહ્યું છે કે તે છોકરીઓ અને મહિલાઓનું રક્ષણ કરશે,પરંતુ સુરક્ષાનું વચન હવે ક્યાં ગયું? શું તે આવી રીતે મહિલાઓનું રક્ષણ કરશે? તેમણે તાલિબાન શાસનને દુઃખદ સ્વપ્ન ગણાવ્યું.’

બુરખો ન પહેરવા પર મારી ગોળી

થોડા દિવસો પહેલા તાલિબાનીઓએ એક મહિલાને ગોળી મારી દીધી હતી.ગોળી મારવા પાછળનું કારણ ફક્ત એટલું હતું કે તેને બુરખો પહેર્યો ન હતો.એક રિપોર્ટ અનુસાર તે મહિલાને તખ્ખાર પ્રાંતની રાજધાની તાલોકાનમાં ગોળી વાગી હતી.

જબરજસ્તી લગ્ન કરાવે

12 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓના તાલિબાની લોકો સાથે લગ્ન કરાવવામાં આવી રહ્યા છે.એક મહિલાને ટાઈટ કપડાં પહેરવા બદલ ગોળી મારવામાં આવી હતી.એક વીડિયોમાં જોવા મળ્યું કે, તાલિબાનનો એક વ્યક્તિ કાબુલ એરપોર્ટની સામે મહિલાઓ અને બાળકોને ચાબુક અને લાકડીઓથી મારતો હતો.’

‘ધ વર્લ્ડ સુરત’ ને મળ્યું ભારત સરકારનું 5-સ્ટાર હોટેલ ક્લાસિફિકેશન, સુરતની હોસ્પિટાલિટી ક્ષેત્રે નવી ઓળખ
અમરેલીમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણી પહેલાં મુખ્યમંત્રી નાગનાથ મહાદેવના શરણે
જુલાઈમાં ભારતની માલ નિકાસ રેકોર્ડ સ્તરે, વેપાર ખાધ $32 અબજની નજીક
ગુજરાતમાં ટ્રાફિક ઈ-ચલણની નવી સમયબદ્ધ વ્યવસ્થા
UP ચૂંટણી 2027 : મહિલા મતદારોને રીઝવવા ભાજપ-સપા વચ્ચે હરીફાઈ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article કાબુલ એરપોર્ટ : કાંટાળી દિવાલ પાર મોકલાયેલ એ બાળકનું શું થયું? જાણો વાયરલ તસવીરની હકીકત
Next Article અફઘાનિસ્તાનમાં ચીનના રાજદૂતે તાલિબાન નેતાઓ સાથે કરી બેઠક, જાણો શું છે ચીનનો ઈરાદો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

NALSAR વિવાદમાં BCIની દખલગીરી પર CJI સૂર્યકાંત નારાજ

5 days ago

ગુજરાત પોલીસના 19 જવાનોને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ, 2ને વિશિષ્ટ સેવા માટે સન્માન

5 days ago

મનપસંદ જીમખાના જુગારકાંડમાં પોલીસ પર ગાજી કાર્યવાહી, દરિયાપુરના PI-PSI સસ્પેન્ડ

5 days ago

દુબઈથી ભારત લાવવામાં આવ્યો વિરેન્દ્રસિંહ બૈસોયા, મેફેડ્રોન કેસમાં તપાસ હવે વધુ ઊંડાણમાં જશે

5 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up