By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: વલથાણ હાઇવે પરથી પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > વલથાણ હાઇવે પરથી પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો
GeneralSouth Gujarat

વલથાણ હાઇવે પરથી પોલીસે ફીલ્મી ઢબે કારનો પીછો કરી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

HM News
Last updated: 24/08/2021 9:24 AM
HM News
5 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ દ્વારા દોડધામ કરાઈ રહી છે ત્યારે એલસીબી પોલીસે કામરેજના વલથાણ ગામની સીમમાં ને.હા-48 ઉપર ફીલ્મી ઢબે પીછો કરીને વિદેશી દારૂ ભરેલી કારને ઝડપી પાડી હતી. જોકે તેમાં સવાર બુટલેગર નાસી છુટયો હતો. પોલીસે કારમાંથી વિદેશી દારૂની 1176 બોટલ મળી 8.07 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કાર નંબરના આધારે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.

ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવતો હોય છે ત્યારે પોલીસ આ દારૂના જથ્થાને પકડવા માટે દોડધામ કરી રહી છે. ત્યારે સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન તેઓને બાતમી મળતા તેમણે કામરેજ તાલુકાનાં વલથાણ ગામની સીમમાં ને.હા-48 ઉપર નાકાબંધી કરી હતી.તે દરમ્યાન બાતમી મુજબની xuv કાર નંબર જીજે-05-જેએન-4196 આવતા ચાલક પોલીસની નાકાબંધી જોઈ કાર લઈ ભાગવા લાગ્યો હતો.એલસીબી પોલીસની ટીમે તેનો પીછો કરતાં તે કાર રસ્તામાં મૂકી ભાગી છૂટ્યો હતો.પોલીસ સ્થળ ઉપર પહોંચી કારમાં તપાસ કરતાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂની નાની મોટી બોટલ નંગ 1176 કિંમત રૂ. 2.07 લાખનો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે વિદેશી દારૂ તેમજ કાર મળી કુલ રૂ. 8.07 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.આ વિદેશી દારૂનો જથ્થો દમણથી કારમાં ભરી કામરેજ થઈ સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હોવાનું જાણવા મળે છે. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નેટફ્લિક્સમાં 1,000 કર્મચારીઓની છટણીની તૈયારી, 2022 પછીનો સૌથી મોટો ઘટાડો
સાઉદી સુપ્રીમ કોર્ટે શ્રીલંકાના હિન્દુ યુવકની મૃત્યુદંડની સજા રદ કરી
૩૧ મુસ્લિમ દેશોના પાયલૉટ-કૅબિન ક્રૂ પર ઇઝરાયલી ફ્લાઇટ્સ ઑપરેટ કરવા પર બૅન
ઇમરાન ખાનને મુંબઈ પોલીસની ‘લીવ ઈન્ડિયા’ નોટિસ, 28 ઑક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ
શિવસેના (UBT)ના નેતા પ્રદીપ પુર્ણેકરની હત્યા કેસમાં થાણેનાં ભૂતપૂર્વ મેયર મીનાક્ષી શિંદેને SITનું સમન્સ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article આશીર્વાદ લેવા વાળા રાજનેતાઓની યાત્રા જો નીકળતી હોય તો આશીર્વાદ આપવા વાળા ગણેશજીની યાત્રા પણ ડી.જે સંગીત સાથે કાઢવા માંગ
Next Article પલસાણા પોલીસે પકડેલો સરકારી અનાજનો ટેમ્પો છોડી મુકતા વિવાદ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

નવરાત્રિના નવમા નોરતે ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની શક્યતા

16 hours ago

શિવાજી પાર્કમાં ઉદ્ધવ ઠાકરેની દશેરા રેલીને મંજૂરી, રાજ ઠાકરેની હાજરીની ચર્ચા

16 hours ago

સુરતના 360 સફાઈ કર્મચારીઓને રૂ.36 લાખના એવોર્ડ અપાશે

16 hours ago

ગુજરાતના ખેડૂતો પર રૂ.1.68 લાખ કરોડની લોન, વરસાદની ખેંચ અને મોંઘી ખેતીથી મુશ્કેલી

16 hours ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up