By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સમીર વાનખેડેની હોટેલ અને બારનું લાઈસન્સ રદ્દ, કલેક્ટરે આપ્યું આવું કારણ
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સમીર વાનખેડેની હોટેલ અને બારનું લાઈસન્સ રદ્દ, કલેક્ટરે આપ્યું આવું કારણ
GeneralNational

સમીર વાનખેડેની હોટેલ અને બારનું લાઈસન્સ રદ્દ, કલેક્ટરે આપ્યું આવું કારણ

HM News
Last updated: 03/02/2022 8:47 AM
HM News
5 years ago
Share
SHARE

– લાઈસન્સ માટે અરજી કરતી વખતે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ઉંમર 17 વર્ષ 10 મહિના હતી

નવી દિલ્હી,તા.03 ફેબ્રુઆરી,ગુરૂવાર : સમીર વાનખેડેની NCBમાંથી વિદાય થઈ ગઈ છે પરંતુ તેમની મુશ્કેલીઓનો હજુ સુધી કોઈ અંત નથી આવ્યો.બુધવારે મહારાષ્ટ્રમાં સમીર વાનખેડેની એક હોટેલ જેની અંદર બાર પણ હતો તેનું લાઈસન્સ રદ્દ કરી દેવામાં આવ્યું હતું.આ સાથે જ આમ કરવા પાછળનું કારણ પણ દર્શાવવામાં આવ્યું છે.મહારાષ્ટ્રના નવા મુંબઈ ખાતે સમીર વાનખેડેની સદગુરૂ હોટેલ એન્ડ બાર નામની હોટેલ હતી.થાણેના કલેક્ટરે તેનું લાઈસન્સ રદ્દ કરી દીધું છે.સાથે જ એવું કારણ આપવામાં આવ્યું છે કે,સમીર વાનખેડેએ લાઈસન્સ મેળવવા માટે જે કાગળિયા દેખાડ્યા હતા તેમાં ગોલમાલ કરવામાં આવી હતી.

થાણેના એસપી આબકારી,નીલેશ સાંગદેએ જણાવ્યું કે,સદગુરૂ હોટેલ અને બારનું લાઈસન્સ કેન્સલ કરી દેવામાં આવ્યું છે.ડીએમના આદેશ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવી છે.અગાઉ ડીએમ દ્વારા વાનખેડેને કારણ દર્શાવો નોટિસ પણ મોકલવામાં આવી હતી.તપાસમાં જાણવા મળ્યું કે,સમીરે જ્યારે લાઈસન્સ માટે અપ્લાય કરેલું ત્યારે તેની ઉંમર 21 વર્ષ કરતાં ઓછી હતી માટે સદગુરૂ હોટેલ એન્ડ બારનું લાઈસન્સ કેન્સલ કરવામાં આવે છે.

રિપોર્ટ્સ પ્રમાણે લાઈસન્સ માટે અરજી કરતી વખતે NCBના પૂર્વ ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેની ઉંમર 17 વર્ષ 10 મહિના હતી.જ્યારે એક્સાઈઝ ડિપાર્ટમેન્ટના કહેવા પ્રમાણે 21 વર્ષની ઉંમરે જ લાઈસન્સ આપવામાં આવે છે.

વાનખેડે પર ભ્રષ્ટાચારનો પણ આરોપ
અગાઉ સમીર વાનખેડે પર ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો હતો.ક્રૂઝ કેસના એક સ્વતંત્ર સાક્ષીએ આ આરોપ લગાવ્યો હતો. કિરણ ગોસાવીના બોડીગાર્ડ રહી ચુકેલા પ્રભાકર સૈલે એવો દાવો કર્યો હતો કે,શાહરૂખ ખાનના દીકરાને છોડવા માટે 25 કરોડની ડીલ પર વાત થઈ રહી હતી અને અંતમાં 18 કરોડમાં ડીલ ફાઈનલ થઈ હતી જેમાં 8 કરોડ વાનખેડેને મળવાના હતા.

ત્યાર બાદ મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે વાનખેડે વિરૂદ્ધ એક બાદ એક એવા ખુલાસાઓ કર્યા કે તે મુશ્કેલીમાં મુકાઈ ગયેલ.એટલે સુધી કે,આર્યન ખાન સાથે સંકળાયેલા ડ્રગ્સ કેસની તપાસમાંથી તેમને ખસેડી લેવામાં આવ્યા હતા.નવાબે કહ્યું હતું કે, સમીરે બોગસ જાતિ પ્રમાણપત્રના આધાર પર NCBમાં નોકરી મેળવી હતી.નવાબ મલિકે જ સમીર વાનખેડેએ 2 શાદી કરી હોવાની વાત પણ કરી હતી.

રક્ષાબંધનને લઈને એસટી નિગમ સજ્જ : ગુજરાતમાં ૬,૫૦૦ વધારાની બસ દોડાવાશે ,૧૦૧ નવી બસો પણ સેવામાં
મહિલા ધારાસભ્યોના મતવિસ્તારો માટે રૂ. ૨૮ કરોડની વિશેષ ગ્રાન્ટ મંજૂર, વિકાસના કામોને મળશે વેગ
નેપાળના પૂરમાં માનવતાને શરમાવે એવી ઘટના! મૃત મહિલાના શરીર પરથી બે શખ્સોએ બુટ્ટી કાઢી
૨૦૨૭ની વિધાનસભા ચૂંટણી પહેલાં ગુજરાતમાં સંઘ-સરકારનું મંથન, અમદાવાદમાં બે દિવસીય સમન્વય બેઠક
ગુજરાતની સરકારી કચેરીઓમાં પ્લાસ્ટિકની ફાઇલોને તબક્કાવાર વિદાય, હવે કાગળ-કાપડના ફોલ્ડરનો વપરાશ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article ભારતમાં 3 ડોઝવાળી પહેલી કોરોના વેક્સિનનો સપ્લાય શરૂ, જાણો ઈન્જેક્શન વગર કઈ રીતે અને કોને મળશે
Next Article કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

ગુજરાત ભાજપના નવા પ્રભારી તરૂણ ચુઘની ૨ સપ્ટેમ્બરે ગાંધીનગર મુલાકાત, સંગઠન અને સરકાર સાથે કરશે બેઠક

6 days ago

ઈદ મિલાદના સરઘસ દરમિયાન પરેલમાં પથ્થરમારો, પોલીસે તાત્કાલિક સંભાળી સ્થિતિ

6 days ago

અનાયા બાંગર માટે ઓસ્ટ્રેલિયાથી લીલી ઝંડી : મહિલા ક્રિકેટમાં વાપસીનો માર્ગ ખુલ્યો

6 days ago

મુંબઈ શું સરકારની જાગીર છે? મનોજ જરાંગેનો સરકારને પડકાર

6 days ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up