By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરતમાં ‘આપ’ હવે સાફ ભણી : વધુ એક નગરસેવિકાના કેસરિયા
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > General > સુરતમાં ‘આપ’ હવે સાફ ભણી : વધુ એક નગરસેવિકાના કેસરિયા
General

સુરતમાં ‘આપ’ હવે સાફ ભણી : વધુ એક નગરસેવિકાના કેસરિયા

HM News
Last updated: 15/02/2022 11:47 AM
HM News
5 years ago
Share
SHARE

– આપ મહિલાનું સન્માન જળવાતું નથી, હું ભાજપમાં સ્વેચ્છાએ જોડાઇ છું: કુંદનબેન કોઠિયા

સુરત : સુરતના વોર્ડ-4 ના કોર્પોરેટરશ્રી કુંદનબેન કોઠિયા પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાની વિશેષ ઉપસ્થિતિમાં તેમજ પ્રદેશના યુવા મોરચાના અધ્યક્ષ ડો.પ્રશાંતભાઇ કોરાટ,પ્રદેશના સહપ્રવકતા ડો.રૂત્વીજ પટેલ,પ્રદેશ મીડિયાના સહ ક્ધવીનર ઝુબિન આસરાની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

આ સાથે સુરત શહેરના કુલ 6 કોર્પોરેટરઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.કુંદનબેન કોઠિયાએ સંબોધનમાં જણાવ્યું કે,મને ભારતીય જનતા પાર્ટીએ જે પ્લેટફોર્મ આપ્યું તે બદલ પક્ષના આગેવાનોનો આભાર.ભારતીય જનતા પાર્ટીના અત્યાર સુધીના કામો જોઇને હું નવી દિશા તરફ જઇ શકું તે આશાથી આજે ભાજપામાં જોડાઇ છું.

આપ પાર્ટીએ ઓડિયો ક્લિપ વાયરલનો જે આક્ષેપ કર્યો છે તે સાચો સાબિત કરી બતાવે.પાર્ટીમાં ધર્મેન્દ્ર વાવલિયા હેરાન કરતા હોવાની રજૂઆત પક્ષના આગેવાનોને કરી હતી.આપ પાર્ટીમાં મહિલાનું સન્માન જળવાતું નથી.પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાજીએ જણાવ્યું કે,ભાજપમાં સુરતના કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનું સ્વાગત છે.દેશમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી,ગૃહમંત્રી અમિતભાઇ શાહ અને રાજયમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ તેમજ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નેતૃત્વમાં ભાજપા વિકાસના એજેન્ડાને આગળ ઘપાવી રહી છે.મહિલાઓનું સન્માન એ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર છે અને મહિલાઓના સન્માન માટે ભાજપનો એક એક કાર્યકર સતત પ્રયત્નશીલ હોય છે. 27 વર્ષના સાશનમાં ગુજરાત પ્રદેશ મહિલાઓ માટે સુરક્ષીત રાજય છે.

આપ પાર્ટી આખા દેશમાં અરજાકતા ફેલાવી રહી છે જયા તેમને સત્તા મળી છે ત્યા ખોટા વચનો આપી જનતાને છેતરવામાં આવી છે.ગુજરાતમાં પણ જનતાને ખોટા વચનો આપીને ગુજરાતના યુવાનોને છેતરવાનો પ્રયાસ કર્યો હતો.પ્રદિપસિંહ વાઘેલાએ જણાવ્યું કે,અમે પહેલેથી કહેતા હતા કે આપ પાર્ટી દેશ વિરોધી પાર્ટી છે.દેશમાં અરાજકતા ફેલાવવી તે તેમની પ્રાથમિકતા રહી છે.જે મહિલાઓએ ગુજરાત માટે,દેશના લોકોની સેવા કરવી છે તે બધાને ભાજપમાં યોગ્ય પ્લેટફોર્મ મળશે તેની બાહેંધરી પણ આપી.આપ પાર્ટી દ્વારા મહિલા કાર્યકરો પર જે રીતે દુરવ્યવહાર કરે છે તે ગુજરાતના સંસ્કાર નથી.આપ પાર્ટી દેશની જનતાને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરી રહી છે.આપ પાર્ટી દેશને તોડવાનું કામ કરી રહી છે.

સુરતની OG નવરાત્રિ વિવાદોમાં ઘેરાઈ: મુસ્લિમ બાઉન્સર વિવાદ બાદ ફાયર વિભાગની ક્લોઝર નોટિસ, GST તપાસની પણ શક્યતા
ચૈતર વસાવાના નાના ભાઈ શાંતિલાલનો આપઘાતનો પ્રયાસ, સુરત સિવિલ હોસ્પિટલના આઈસીયુમાં સારવાર
સુરતમાં વધુ એક ખોડલધામની જાહેરાત, વરાછામાં બનશે અન્નપૂર્ણા ખોડલધામ
રશિયાના કામચાટકામાં 7.0ની તીવ્રતાનો ભૂકંપ, જાપાનમાં 9.9ની ખોટી ચેતવણીથી ખળભળાટ
રાજકારણમાં હું કોઈના પર ભરોસો કરતો નથી : ટ્રમ્પ
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article સુરતની તાજી ઘટના બાદ ધોરાજીમાં પણ પ્રેમીએ મહિલા પર છરી વડે હુમલો કર્યો
Next Article સોનલધામ મઢડા મંદિરના બનુઆઈ માતાજી દેવલોક પામ્યા, જાણો શું છે માતાજીનો મહિમા ઇતિહાસ અને મહત્વ?
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

મસ્કના વિવાદ વચ્ચે માર્કો રુબિયોની અંબાણી સાથે મુલાકાત, જામનગર રિફાઇનરી પર નજર

1 hour ago

ડૉક્ટરો અને હૉસ્પિટલોની ભ્રામક જાહેરાતો પર NMCનો કડક અંકુશ

1 hour ago

કુંભમેળા પહેલાં શિરડી ઍરપોર્ટને મોટો ફાયદો, જાહેરાત ક્ષેત્રે નવા કરાર

1 hour ago

તિરંગા માર્ચ પહેલાં CJPના વડા અભિજીત દીપકેની દિલ્હી પોલીસે અટકાયત કરી

1 hour ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Love
  • Innovation
  • Engineering
  • Election
  • Design
  • Fashion
  • Covid
  • નમસ્તે ટ્રમ્પ
  • Viral
  • Video
  • Exercise
  • Like
  • Style
  • Selfcare
  • Motivation
  • Politics
  • Photography
  • Conservative
  • Vote
  • ગરીબો પર અત્યાચારનો વીડિયો શેર
  • એક્સાઈઝ પોલિસીનો અમલ
  • જેમ્સ બોન્ડની ફિલ્મ 'નો ટાઈમ ટૂ ડાઈ'
  • શ્રદ્ધા કપૂર-ટાઇગર શ્રોફ
  • દારૂની બોટલ
  • માતા-પિતા
  • રસ્તા બંધ
  • 'ડોમિસાઇલ લૉ'
  • જિતેન્દ્ર સિંહ
  • પ્રદર્શન શાંતિપૂર્ણ
  • સ્ટેડિયમનો ગેટ નં-૩
  • કોરોના ટેસ્ટ પોઝિટિવ
  • સગીરા સાથે યુવાને બળજબરી
  • 'આગમાં ઘી હોમવાનું બંઘ કરો'
  • સ્વરા ભાસ્કર
  • માનુષી છિલ્લર
  • સૈફને ચંચૂપાત
  • ટિયરગેસ
  • પથ્થરમારો
  • દવા પી આપઘાત
  • સાળી-બનેવી
  • કરીના કપૂર ખાન
  • એ આર રહેમાન
  • 'થલાઈવી'નો ન્યુ લુક રિલીઝ
  • ભટિંડાનો સની હિન્દુસ્તાની
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કરોડની જોગવાઇ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કૃષિ
  • હાઇકોર્ટ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • બસ નદીમાં ખાબકી
  • સોનિયા ગાંધી
  • હિંસા ભડકાવવા
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up