By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Reading: સુરત મ્યુનિસિપાલીટીની સામાન્ય સભામાં પહેલી વાર ઈ-બજેટ રજુ કરાયું
Share
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
  • Home
  • Gujarat Now
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Search
  • Home
  • Gujarat Now
    • Gandhinagar
    • Ahmedabad
    • Kheda-Anand
    • Vadodara
    • Bharuch-Ankleshwar-Narmada
    • Surat
    • North Gujarat
    • South Gujarat
    • Saurashtra
  • Aam Chi Mumbai
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Hindustan Mirror > Gujarat Now > Surat > સુરત મ્યુનિસિપાલીટીની સામાન્ય સભામાં પહેલી વાર ઈ-બજેટ રજુ કરાયું
GeneralSurat

સુરત મ્યુનિસિપાલીટીની સામાન્ય સભામાં પહેલી વાર ઈ-બજેટ રજુ કરાયું

HM News
Last updated: 16/02/2022 6:44 AM
HM News
4 years ago
Share
SHARE

– પાલિકાએ નગર સેવકોને અપાયેલા કોર્પોરેટરોનો પહેલી વાર સામુહિક ઉપયોગ જોવા મળ્યો સુરત ગુરૂવાર

સુરત,ગુરૂવાર : સુરત મ્યુનિ.ના સ્થાયી સમિતિ અધ્યક્ષા પરેશ પટેલે આજે સામાન્ય સભા સમક્ષ બજેટ રજુ કર્યું હતું.7288 કરોડનું બજેટ રજુ કરીને વિસ્તૃત ચર્ચા શરૂ કરી હતી.આ બજેટમાં તેઓએ એક મહિનાના માત્ર 300 રૂપિયામાં વિદ્યાર્થીઓને બસમાં લીમીટેડ બસ મુસાફરી માટેની જાહેરાત કરી હતી.આ વર્ષે પહેલી વાર બજેટ રજુ કરવાના બદલે બજેટમાં ક્યા પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે તેની વિસ્તૃત જાણકારી સ્થાયી સમતિ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે.

સુરત મ્યુનિ.ની બજેટની પહેલી એવી સામાન્ય બની હતી જે પેપર લેસ અને ઈ બજેટ રજુ કરવામાં આવ્યું હતું.પાલિકા દ્વારા કોર્પોરેટરોને લેપટોપ આપવામાં આવે છે તેનો પહેલી વખત એક સાથે બહોળો ઉપયોગ થતો જોવા મળ્યો હતો.સ્થાયી અધ્યક્ષે જણાવ્યું હતું કે આ ઈ બજેટના કારણે પર્યાવરણની જાળવણી સાથે આર્થિક બચત પણ છે.આ બજેટમાં તેઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની એનર્જી સેવીંગના લક્ષ્યાંક માટે પહેલી વાર બીઆરટીએસ રૂટ પર સોલાર પેનલ લગાવીને વીજળી પેદા કરવા માટેની કામગીરી શરૂ કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી.બીઆરટીએસ રૂટ પર સોલાર સાથે હોર્ડિગ્સ માટે પણ આયોજન કરવામા આવ્યું છે.આ ઉપરાંત આ બજેટમાં ફાયરની કામગીરી વધુ સુદઢ બને તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સાથે જોડી દેવાની કામગીરી કરવામાં આવશે.હોનારત થાય ત્યારે પાંચથી સાત મીનીટમા દરેક પદાધિકારી,અધિકારીઓ અને જે લોકો કામગીરી માટે જોડાયા હોય તેવા લોકોને તરત જાણ થાય તે માટે જીઓ મેપીંગ સાથેના મેસેજ મોકલવામા આવશે આ કામગીરીના કારણે આગ અકસ્માતમાં ઝડપથી કામગીરી થઈ શકશે.

આ ઉપરાંત તેઓએ શહેરના મહત્વના રોડ ડામર રોડને બદલે સીસી રોડ બનાવવા માટેની કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવશે તેના માટે 100 કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાની વાત તેઓએ કરી હતી.ટ્રાફિક સમસ્યા માટે જ્યાં ટ્રાફિક સમસ્યા છે ત્યાં બ્રિજ કે ફ્લાય ઓવર બ્રિજ બનાવીને ટ્રાફિક સમસ્યા નિવારી શકાય કે કેમ ? તે માટે ફીજીબીલીટી માટેની કામગીરી કરવામાં આવશે.આ ઉપરાંત વિદ્યાર્થીઓને બસમાં ઘણાં ઓછા પૈસામાં લીમીટેડ મુસાફરી માટનો નિર્ણય કર્યો છે તેમ પણ કહ્યું હતું.આ ઉપરાંત તમામ ઝોનમાં 50 બેડની હોસ્પીટલ શરૂ કરવા માટેની જાહેરાત કરવામાં આવી હતી.

સ્થાયી સમિતિ અધ્યક્ષ પરેશ પટેલે બજેટ રજુ કરીને બજેટ ઉપર ચર્ચા કરવા માટેની શરૂઆત કરી હતી.

જાલંધરમાં AAP નેતા લકી ઓબેરોયની ગોળી મારી હત્યા
લો બોલો ! સરકારે જ જાહેર કર્યું કે એર ઈન્ડિયાના 70 ટકા વિમાનોમાં ટેક્નિકલ ગરબડ!
સરીગામમાં કેમિકલ ફેક્ટરીમાં ગેસ લીકેજથી વિસ્તારમાં અફરાતફરી
પંજાબી ગાયક હરમન સિદ્ધુએ કાર એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યો
ઈઝરાયલે ફરી ગાઝામાં કર્યા હવાઈ હુમલા : 20 લોકોના મોત
Share This Article
Facebook Whatsapp Whatsapp Telegram Email
Previous Article પોલીશ્ડ હીરામાં તેજીથી જૂનાં સ્ટોકના નિકાલ ઝડપથી થયો, માલ ફટાફટ વેચાઇ રહ્યો છે
Next Article લાલ કિલ્લા કેસના આરોપી દીપ સિદ્ધુના મૃત્યુ અંગે NRI મિત્રએ આપ્યું આવું કારણ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

You Might Also Like

લેહમાં ચોથા દિવસે પણ કરફ્યુ

5 months ago

ઇઝરાયેલે AI હુમલા કરતાં માઇક્રોસોફ્ટે સર્વિસ બંધ કરી

5 months ago

બરેલી હિંસા બાદ ઉત્તરપ્રદેશમાં મૌલાના તૌકીર રઝા સહીત 40ને જેલ ભેગા કરાયા

5 months ago

એપસ્ટીન ફાઈલ્સના નવા દસ્તાવેજોમાં ઈલોન મસ્કનું નામ ખુલતા અમેરિકાના રાજકારણમાં હડકંપ

5 months ago
Hindustan Mirror
Facebook Twitter Youtube Instagram Whatsapp
  • Categories
  • Gujarat Now
  • National
  • International
  • Politics
  • Business
  • Entertainment
  • Religious
  • Sports
  • Video
  • Epaper
  • City News
  • Gandhinagar
  • Ahmedabad
  • Kheda-Anand
  • Vadodara
  • Bharuch-Ankleshwar- Narmada
  • Surat
  • North Gujarat
  • South Gujarat
  • Saurashtra
  • #Popular
  • Beautiful
  • Instagood
  • Health
  • Wellness
  • Workout
  • Fashion
  • Election
  • Engineering
  • Design
  • નમસ્તે ટ્રમ્પ
  • Innovation
  • Covid
  • Love
  • Viral
  • Like
  • Motivation
  • Exercise
  • Conservative
  • Selfcare
  • Politics
  • Video
  • Photography
  • Vote
  • Style
  • હાઇકોર્ટ
  • ચીન બાદ ઇરાનમાં કોરોનાનો કહેર
  • મોત
  • ક્રેન તૂટી પડતાં
  • શિક્ષણ વિભાગ
  • કૃષિ
  • ચીનમાં કોરોના વાયરસ
  • ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ
  • કરોડની જોગવાઇ
  • વરૂણ ધવન ઘાયલ
  • 'શુભ મંગલ'
  • સ્ટારકાસ્ટની શોધમાં
  • કૉમેડી ફિલ્મ સાઇન
  • ફિલ્મ શુભ મંગલ ઝ્યાદા
  • 'બ્રહ્માસ્ત્ર' ફિલ્મમાં રણબીર કપૂર
  • 'ફુકરે'
  • સરોગેસી દ્વારા માતા બની
  • શિલ્પા શેટ્ટીનાં
  • 'શુભ મંગલ જ્યાદા સાવધાન'
  • 'તેણે નાની બાળકીને પ્રેગ્નન્ટ કરી'
  • ક્રિતિ સેનનની તસવીર વાયરલ
  • 'મિમિ'
  • માતા-પિતા
  • સિંગર વિશાલ દદલાની
  • તબુ ડાન્સ
  • 'ભૂલ ભુલૈયા-૨'
  • 'સૂર્યવંશી'
  • બસ નદીમાં ખાબકી
  • દારૂનો કેસ
  • કોન્સ્ટેબલે
  • રૂપલલનાઓનાં ત્રાસ
  • ખોટાં તોડ
  • ફાંસો ખાઇને આપઘાત
  • બીએસસીનાં વિદ્યાર્થી
  • પેપર ખરાબ
  • ગળેફાંસો ખાઈ આપઘાત
  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms of Use
  • Fact Checking Policy
  • Corrections Policy
  • Ethics & Policy
  • Disclaimer
© 2025, Copyright Hindustan Mirror | Made With ❤ By Squidteck
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up